Archive

Tag: M S Dhoni

ધોનીનો વધુ એક ધમાકો, સચિન તેંદુલકર અને રોહિત શર્માને પાછળ રાખી સર્જ્યો નવો રેકોર્ડ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની વન-ડે શ્રેણીની પ્રથમ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. તેમાં બોલરોના શાનદાર પ્રદર્શન બાદ કેદાર જાધવ (અણનમ 81) અને મહેન્દ્રસિંહ ધોની (અણનમ 59)ની અડધી સદીની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન-ડેમાં 6…

ધોનીએ ટી-20માં એવું પરાક્રમ કર્યું કે ‘ધોની-2’ ફિલ્મ બનાવવા માટે ડાયરેક્ટર મજબુર થઈ જશે

હેમિલ્ટન ટી 20માં મેદાન પર ટીમ ઇન્ડિયાના વિકેટકીપર એમ.એસ. ધોનીએ એક અન્ય પરાક્રમ કર્યું છે. ધોનીને 300 ટી-20 મેચો રમી નાખી છે અને તે આ સ્થાન પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. ધોની પછી રોહિતે 297 અને રૈનાએ 296 ટી-20…

ધોની જ્યારે જ્યારે નોટ આઉટ રહ્યો છે ત્યારે એક જ વખત ભારત હાર્યું છે, એટલી વખત તો 80 ઉપર રન….

બધા જ લોકોને મહેન્દ્ર સિંહ ધોનીએ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વનડે શ્રેણીમાં બેટથી કરારો જવાબ આપ્યો હતો. ધોનીએ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં 87 રન બનાવ્યાં હતા. ઑસ્ટ્રેલિયા સામે ત્રીજા વનડે મુકાબલામાં 7 વિકેટથી જીતીને ભારતએ વનડે શ્રેણી 2-1થી પોતાનું નામ આગળ કર્યું…

જો ધોની 27 રન પહેલા આઉટ થઈ ગયો હોત તો 7 વર્ષનું સૌથી મોટુ અનર્થ થઈ જાત

ટેસ્ટ સિરિઝ હાર્યા પછી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વનડે મેચમાં ભારતની હાલત થોડી બગાડી નાખી. રોહિત શર્માની પ્રભાવશાળી ઇનિંગ હોવા છતાં ભારત આ મેચ 34 રનથી હારી ગયું. આ શ્રેણીમાં રીષભ પંતને ટીમમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. દિનેશ કાર્તિક ટીમમાં બેકઅપ કીપર…

VIDEO: આ વિડીયો જોઈને તમે કહેશો કે મેક્સવેલને ધોની બનવાની પૂરેપૂરી ઈચ્છા છે?

ગ્લેન મેક્સવેલ એટલે કે ઓસ્ટ્રેલિયાનો ખતરનાક બેટ્સમેન. તેમ છતાં તેમને લઈને ઘણી બધી બબાલો ચાલી રહી છે, પરંતુ આ એક અલગ મુદ્દો છે. અહીં એક વિડિયો વિશે વાત કરીએ કે જે સોશિયલ મીડિયા પર વાયરલ થતો જોવામાં આવી રહ્યો છે….

આવી રહ્યો છે ધોની, જુઓ ઑસ્ટ્રેલિયા સામે વનડે ટીમમાં કોણ કોણ રમશે

બીસીસીઆઈએ ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વનડે ટીમની જાહેરાત કરી દીધી છે. ધોનીને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરીઝની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમની ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી -20 ટીમમાં પણ વાપસી થઈ ગઈ છે. India’s squad for ODI series against…

VIDEO: ધોની બાદ આ ક્રિકેટરનાં હેલિકોપ્ટર શૉટને લોકો ખોબો ભરીને વખાણી રહ્યાં છે

મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટમાં એક શોટની એન્ટ્રી કરી હતી અને એનું નામ એટલે હેલિકોપ્ટર શોટ. આ શોટ ઘણા બેટ્સમેન રમી ચૂક્યાં છે. અને હજુ ઘણા બેટ્સમેન તે શૉટ રમવાનો પ્રયત્ન પણ કરે છે. ધોની પછી દરેક કોઈ આ શોટ રમવાનો…

સાક્ષીએ કંઈક આવું કહીને ધોનીને સેંડલ પહેરાવવા કહ્યું, અને ધોનીએ પહેરાવ્યાં પણ ખરા

ક્યારેક અમુક સેલેબ્સને દુનિયાની ફિકર હોય એટલે એ ધ્યાન રાખી રાખીને જીવન જીવતા હોય છે અને પોતાને કોઈ કહીને ન જાય એ રીતે જ વર્તન કરતા હોય છે. પરંતુ એક એવો ક્રિકેટનો સેલીબ્રીટી કે જેને કોઈ જ જાતની ફિકર નથી….

પાકિસ્તાનનાં આ ખેલાડીએ કહ્યું કે કેપ્ટનની વાત આવે ત્યારે કોહલી હજુ ધોનીથી ખુબ પાછળ છે

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી ભલે ક્રિકેટના દરેક રેકોર્ડ પર તેમનું નામ લખાવી રહ્યો હોય. પરંતુ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનું માનવું છે કે કોહલી પોતાને કેપ્ટન તરીકે સાબિત કરવામાં ધોની જેટલો તો નહીં પણ તેની આસપાસ પણ નથી. એક…

ધોની વગર ફરી ખાલી લાગશે ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ ફેન્સને અનુભવાશે ‘થલાઈવા’ની ગેરહાજરી

ચેન્નાઈમાં ફરી એક વારક્રિકેટની વાપસી થઇ છે. ટીમ ઇન્ડિયા અને વેસ્ટઇન્ડીઝના વચ્ચે રવિવારે ત્રીજી અને અંતિમમેચ એમએ ચિદંબરમ સ્ટેડીયમમાં રમાશે. યાદ હોય તો કાવેરી કાર્યકર્તાઓના ભારે વિરોધનાકારણે ઇન્ડિયન પ્રીમિયર લીગની છ મેચને ચેન્નાઈની બહાર શિફ્ટ કરવામાં આવી હતી અને હવેઅહિયાં…

ટીમ ઇન્ડિયામાં આ કારણે ધોનીની બાદબાકી, વાપસી કરવા માટે કરવું પડશે આ કામ

ભારતીય સિલેક્શન બોર્ડના સદસ્યોએ મહાન ક્રિકેટરોમાંના એક મહેન્દ્ર સિંહ ધોનીને વેસ્ટઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા ટી-૨૦ સીરીઝમાં પસંદ ન કરવાનો નિર્ણય સૌથી મોટો અને સાહસી છે. પાછલા થોડા સમયથી એવું લાગી રહ્યું હતુ કે, ધોનીની બેટિંગની ક્ષમતા તેનાથી દુર થતી જાય છે…

IND vs ENG: પોતાની ત્રીજી ટેસ્ટમાં પંતે સદી ફટકારી તોડ્યો ધોનીનો રેકોર્ડ

ઓવેલમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ રમાઇ રહી છે. જેમાં ભારતીય ટીમ પ્રતિષ્ઠા માટે મેદાનમાં ઉતરી છે. કારણ કે આ પહેલા જ ટેસ્ટ સિરીઝ ભારત ગુમાવી ચુકી છે. પાંચમાં દિવસે મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમે 5 વિકેટના નુકસાન પર 324…

ધોની, સચીન, કપિલદેવ અને હવે ગાગુંલી પર બનશે બાયોપિક !

બોલિવુડમાં છેલ્લા કેટલાક સમયથી બાયોપિકનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, વિવિધ પ્રકારના વિષય અને વ્યક્તિ આધારિત ફિલ્મો બને છે. તેમાં  ઐતિહાસિક, રાજકારણ, ફિલ્મી સિતારા વગેરે જેવા વિષય વ્યક્તિ પર ફિલ્મો બની ચુકી છે. તેમાં ઘણી ફિલ્મો સફળ રહી અને ઘણી…

IPL પહેલા ધોની સહિત CSKના ધૂરંધરોએ કર્યો ડાન્સ, જુઓ Video

ચેન્નઇ સુપરકિંગ્સ પર બે વર્ષનો પ્રતિબંધ મુકાયા બાદ તે આઇપીએલની 11મી સીઝન દ્વારા વાપસી કરી રહી છે. ટીમ અત્યારથી જ તૈયારીઓમાં લાગી ગઇ છે અને ગુરુવારે ટીમના પહેલા પ્રેક્ટિસ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. Chennai Super Happy Kings #TrustTheLeader! @themuthootgroup…

IPL: ધોનીએ ખોલ્યો નવો રાઝ, આ ખેલાડીને લેવા ઇચ્છે છે ચેન્નઇની ટીમમાં

ભારતીય ટીમના સૂકાની  મહેન્દ્ર સિંહ ધોની ચેન્નઈ સુપર કિંગ્સમાં સામેલ થઈ ગયો છે અને તે હાલમાં ચેન્નઇમાં જ છે. આઇપીએલ મેચ માટે 27-28 ખેલાડીઓની હરાજી કરવામાં આવશ. તે અંગે ધોનીએ ખુલાસો કર્યો છે કે આઇપીએલની આ હરાજીમાં રવિચંદ્રન અશ્વિનને ટીમમાં…

ટીમના યુવાન ખેલાડીઓ કરતાં 36 વર્ષીય ધોનીની ફિટનેસ છે ઉત્તમઃ રવિ શાસ્ત્રી

મહેન્દ્રસિંહ ધોનીની ઉંમર ભલે ૩૬ વર્ષની હોય પરંતુ તેની ફિટનેસ ૨૬ વર્ષના કેટલાક ક્રિકેટરોને પણ શરમાવી દે તેવી ચઢિયાતી છે તેમ ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે. શ્રીલંકા સામેની  ટ્વેન્ટી૨૦ શ્રેણી બાદ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, ‘આપણે મૂર્ખ…

વિશ્વકપ 2019 સુધી ‘માહી’નું સ્થાન ટીમ ઇન્ડિયામાં યથાવત

ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે જાહેરાત કરી દીધી છે કે, વર્ષ ૨૦૧૯ના વર્લ્ડ કપ સુધી ભારતીય વન ડે ટીમમાં ધોનીનું સ્થાન નિશ્ચિત છે. ચાલુ વર્ષના પ્રારંભે જ્યારે શાસ્ત્રીનું નવા કોચ તરીકે આગમન થયું ત્યારે ધોનીની નિવૃત્તિની ચર્ચા ચાલી…

ધોનીને ડાન્સ કરતા જોઈને સાક્ષીએ આપ્યું આવું રિએક્શન, વીડિયો થયો વાઇરલ

ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝ પૂરી થયા બાદ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પોતા પોતાના  ઘરે પરિવાર સાથે સમય ગાળી રહ્યાછે ત્યારે  પૂર્વ સૂકાની મહેન્દ્ર સિંહ ધોની પણ પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. દરમિયાન ધોનીનો એવો વીડિયો વાઇરલ થયો છે કે તે…

ધોનીના સપોર્ટમાં આવ્યો વિરેન્દ્ર સહેવાગ, આ રીતે કરી લોકોની બોલતી બંધ

રાજકોટમાં ટી20ની હારનું ઠીકરું  અજિત અગરકર તથા વીવીએસ લક્ષ્મણે ધોનીના માથે ફોડ્યું હતું અને લક્ષ્મણે તો ત્યાં સુધી કહીં દીધું કે   હવે ટીમમાં ધોનીની જરૂર નથી અને ધોનીએ યુવા ખેલાડીઓ માટે જગ્યા ખાલી કરવી જોઈએ. ત્યારે ધોનીના બચાવમાં વિરેન્દ્ર સહેવાગે…

VIDEO: ધોની નહી ભૂલે વાનખેડે સ્ટેડિયમનું આ સ્વાગત

ભારત-ન્યૂઝીલેન્ડની વનડે સીરિઝની પહેલી વનડે મેચ ભલે ભારતીય ટીમ હારી ગઇ હોય, પરંતુ આ 2 ખાસ કારણોને કારણે હંમેશા યાદ કરવામાં આવશે. પહેલું કારણ 200મી વનડે મેચમાં વિરાટ કોહલીની સેન્ચુરી જ્યારે બીજું કારણ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ગ્રાઉન્ડ પર…

એમ.એસ.ધોનીની દિકરી જિવાનું ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની દિકરી જિવાને જે કોઇ જુએ છે તે તેના ફેન બની જાય છે. જિવાની દરેક ફોટો ઇન્ટરનેટ પર તમામ રેકોર્ડ તોડી દે છે. ક્યારેક-ક્યારેક તો એવું લાગે છે કે જિવા પોતાના પપ્પા કરતા…

VIDEO: 36ની ઉંમરમાં ધોનીની ‘સુપરમેન’ વિકેટકીપિંગ, વીડિયો વાયરલ

36 વર્ષની ઉંમરમાં પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એટલો ફિટ છે, કે તેનો આ અંદાજ ન્યૂઝીલેન્ડ વિરુદ્ઘ રમાયેલી પહેલી વનડેમાં પકડેલા એક કેચ પરથી લગાવી શકાય છે. આ શાનદાર કેચ પર કોઇ વિકેટ તો મળી નથી, પરંતુ કેચ ખરેખરમાં…

રદ્દ થયેલી મેચમાં કોહલી, ધોની અને રોહિતે કરી આ રીતે બેટિંગ

હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં શુક્રવારે આઉટફિલ્ડ ભીનું હોવાના કારણે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંતિમ અને ત્રીજી ટ્વેન્ટી-20 મેચ રદ્દ કરવામાં આવી હતી. જો કે, આ નિર્ણયાક મેચ રદ્દ થયા બાદ ભારતના ત્રણ દિગ્ગજ ખેલાડીઓએ પ્રશંસકોને મનોરંજન કરાવ્યું હતું. આઉટ ફિલ્ડ…

ICC નો નવો નિયમ ધોની માટે બની શકે છે મુસીબત

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ(આઇસીસી)ના નવા નિયમો અનુસાર, ભારતીય ટીમના પૂર્વ કપ્તાન અને વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીન મુશ્કેલી વધારી શકે છે. ઉલ્લેખનીય છે કે, આઇસીસી દ્વારા 28 સપ્ટેમ્બરે ક્રિકેટના નવા નિયમો લાગૂ કર્યા હતા. જેમાંથી એક નિયમ ફેક ફિલ્ડિંગનો પણ હતો. ફેક ફિલ્ડિંગ…

શાસ્ત્રીની 3 મહિનાની કમાણી જાણી ચોંકી જશો, ધોની પણ થયો માલામાલ!

ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને નવા કાર્યકાળના પ્રથમ ત્રણ મહિનાની તેની સેવાઓ માટે એક કરોડ 20 લાખ રૂપિયાથી વધુ પગાર ચૂકવવામાં આવ્યો છે. રવિ શાસ્ત્રી આ વર્ષે જુલાઇમાં મુખ્ય કોચ તરીકે ભારતીય ટીમમાં આવ્યો હતો. 18 જુલાઇથી 18 ઓક્ટોબર…

VIRAL VIDEO: આ કારણે અક્ષર પર ભડક્યો ધોની

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગુરૂવારે બેંગાલુરુમાં રમાયેલી ચોથી વન ડે મેચમાં ભારતીય ટીમના પૂર્વ કપ્તાન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની સાથી ખેલાડી અક્ષર પટેલ પર ભડક્યો હતો. વાત જાણે એમ છે કે, બેંગાલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાની બેટિંગ દરમિયાન અંતિમ…

કોહલીએ આ મામલે ધોનીની બરાબરી કરી

કપ્તાન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાને રવિવારે ઇન્દોરમાં રમાયેલી ત્રીજી વન ડે મેચમાં હરાવીને 3-0થી સિરીઝ પર સરસાઇ મેળવવાની સાથે પૂર્વ કપ્તાન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીના રેકોર્ડની પણ બરાબરી કરી છે. વાસ્તવમાં વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે સતત નવમી મેચ જીતી…

ધોનીથી અભિભૂત AUSના આ પૂર્વ કેપ્ટને કહ્યું- ધોની 2023નો વર્લ્ડકપ પણ રમશે!

પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના ફોર્મ દ્વારા ટીકાકારોનું મોં બંધ કરી દીધું છે. હવે ધોનીની પ્રશંસા કરતા લોકોમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્કનું નામ પણ સામેલ થઇ ગયું છે. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્કનું કહેવું છે કે…

સંગકારાએ T-20 ક્રિકેટમાં ધોનીનો રેકોર્ડ તોડયો

તાજેતરમાં મહેન્દ્રસિંહ ધોનીએ શ્રીલંકાના પ્રવાસ દરમિયાન રમાયેલી સિરીઝમાં શ્રીલંકાના વિકેટકીપર બેટસમેન કુમાર સંગકારાનો રેકોર્ડ તોડ્યો હતો. જો કે, ધોની પર જાણે કે પલટવાર કર્યો હોય એમ સંગકારાએ ટ્વેન્ટી-20 ક્રિકેટમાં ધોનીનો એક ખાસ રેકોર્ડ તોડ્યો છે. સંગકારાએ ટ્વેન્ટી-20 ક્રિકેટમાં કોઇ વિકેટકીપર…

VIDEO: જ્યારે ડિવિલિર્યલે સંન્યાસ વિશે પૂછતા ધોનીએ આપ્યો આવો જવાબ

કેપ્ટન કૂલના નામથી જાણીતા ભારતના વિકેટકીપર બેટસમેન મહેન્દ્રસિંહ ધોનીના સંન્યાસ વિશે છેલ્લા કેટલાક સમયથી અટકળો થતી રહી છે ત્યારે દક્ષિણ આફ્રિકાના બેટસમેન એબી ડિવિલિર્યસે એક ઇન્ટરવ્યૂ દરમિયાન પૂર્વ ભારતીય કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીના સંન્યાસ વિશે ખુલાસો કર્યો છે. ડિવિલિયર્સે કહ્યું કે,…