અલ્પેશ ઠાકોરને રઘુ દેસાઈના હાથે મળેલી સજ્જડ હાર બાદ હાર્દિક પટેલે ટ્વીટ કરી છે. હાર્દિક પટેલે ટ્વીટ કરી તેણે રાધનપુરના કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઈ દેસાઈને અભિનંદન...
પેટાચૂંટણીમાં કોંગ્રેસને મોટી સફળતા મળતાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં ઉત્સાહ વધ્યો છે. ગુજરાતમાં વેન્ટિલેટર પર આવી ગયેલી કોંગ્રેસમાં પેટાચૂંટણીના પરિણામ સંજીવની બનીને આવ્યા છે. ખાસ...
કોંગ્રેસના નેતા બળદેવજી ઠાકોરે બાયડ અને રાધનપુર બેઠક પર ભાજપની હારને અભિમાન અને અહંકારની હાર ગણાવી હતી. બળદેવજીએ કહ્યું કે બાયડ અને રાધનપુરના ઉમેદવારે સમાજ...
લુણાવાડા વિધાનસભાની પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે, ત્યારે ત્રિપાંખીયા જંગમાં કોણ બાજી મારશે તે 24 ઓક્ટોબરે જ ખબર પડશે. પરંતુ ચૂંટણી પહેલાં લોકોએ લુણાવાડાની...
મહિસાગરમાં આવેલા કડાણા ડેમમાંથી અઢી લાખ ક્યુસેક કરતા વધુ પાણી છોડવામાં આવ્યુ છે.ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે ડેમમાંથી બે લાખ 53 હજાર ક્યુસેક પાણીની આવક...
લુણાવાડામાં ભાજપ દ્વારા ઉમેદવારનું નામ જાહેર થતાં જ પક્ષનો આંતરિક અસંતોષ સામે આવ્યો છે. ભાજપે જીગ્નેશ સેવકના નામની જાહેરાત કરતા જયપ્રકાશ પટેલનું પત્તું કપાયું છે....
આમ તો લુણાવાડા બેઠક પરંપરાગત કોંગ્રેસની બેઠક માનવામાં આવે છે. પરંતુ ક્યારેક ભાજપ તો ક્યારેક અપક્ષ ઉમેદવારો જીત મેળવી કોંગ્રેસને આંચકો આપતા રહે છે. ત્યારે...
ભાજપના ગઢ સમાન ખેરાલુ વિધાનસભા બેઠક. તો છેલ્લી 4 વિધાનસભા ચૂંટણીથી ખેરાલુમાં ભાજપનો ભગવો લહેરાતો આવ્યો છે. પરંતુ તે પહેલા કોંગ્રેસ, જનતા દળ, જેએનપી એમ...
લુણાવાડા વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત થઈ છે. લુણાવાડા બેઠક પરથી ધારાસભ્ય બનેલા રતનસિંહ રાઠોડને ભાજપે લોકસભા 2019માં પંચમહાલ બેઠકની ટિકિટ આપી હતી. જેમાં તેમનો...
મહીસાગર લુણાવાડાની આરોહી હોસ્પિટલના તબીબ શૈલા ભુરીયા સામે બેદરકારીના કારણે મહિલાનું મોત થયાની ફરિયાદ નોંધાઇ છે. તબીબની બેદરકરીના કારણે ઓપરેશન દરમિયાન મહિલાનાં પેટમાં 3 જેટલા...
મહીસાગરના લુણાવાડા તાલુકાની ટાંકાના મુવાડી ગામની પ્રાથમિક શાળામાં છતના પોપડા નીચે પડ્યા હતા. જેમાં ત્રણ બાળકોને ઇજા પહોંચતા સારવાર માટે લુણાવાડાની કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા...