વિશેષ યોગ / આ દિવસે હશે 2021નું છેલ્લું ગ્રહણ, વર્ષ 1440 બાદ પહેલી વાર સર્જાશે આવું લાંબુ આંશિક ચંદ્રગ્રહણ
વર્ષ 2021નું છેલ્લું ચંદ્રગ્રહણ 19 નવેમ્બરના રોજ થવાનું છે. હિન્દી કેલેન્ડર મુજબ કારતક મહિનાની શુક્લ પક્ષની પૂનમના રોજ આ ગ્રહણ હશે. આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ...