Archive

Tag: lrd exam

લોક રક્ષક દળની પરીક્ષા ફરી એક વખત ચર્ચામાં આવી ગઈ છે, સોશિયલ મીડિયામાં ફરે છે લિંક

ફરી એકવખત લોક રક્ષક દળની પરીક્ષા ચર્ચામાં આવી છે. આ વખતે લોક રક્ષક દળની પરીક્ષા તેના પરિણામની એક ફેક લિંકના કારણે ચર્ચામાં આવી છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક નકલી લીંક ફરી રહી છે. જે લીંકમાં એલઆરડી પરીક્ષાનું પરિણામ હોવાની અફવા…

રૂપાણી સરકાર પરથી પરીક્ષાર્થીઓને ભરોસો ઉઠ્યો, પરીક્ષા ન આપનારનો આંકડો છે ચોંકાવનારો

ગુજરાતમાં લોકરક્ષકની ભરતીની પરીક્ષા આજે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. પેપરલીંક કૌભાંડ બાદ પરીક્ષાર્થીઓને સરકાર પરથી ભરોષો ઉઠી ગયો હોય તેમ બે લાખ ઉમેદવારોએ પરીક્ષા જ આપી ન હતી. આજે પરીક્ષા દરમિયાન અમદાવાદ અને રાજકોટમાં વર્ગ ખંડમાંથી બે ઉમેદવારો મોબાઇલ…

ડખો તો આખરે ડખો જ રહ્યો, પેપર લીક ન થયું તો વોટ્સએપમાં ફોટો પાડીને ચોરી કરી લીધી

લોકરક્ષક પરીક્ષાના પેપર લીક કૌભાંડ બાદ આજે લેવાયેલી પરીક્ષામાં પોલીસ દ્રારા ચુસ્ત બંદોબસ્તના દાવા કરવામાં આવ્યા હતા. તેમછતા સોલામાં એક ઉમેદવાર મોબાઈલ સાથે પરીક્ષાખંડમાં પ્રવેશ્યો હતો. એટલું જ નહી પેપરના ફોટા પાડીને વોટસએપથી જવાબો પણ મંગાવી લીધા હતા. આ અંગે…

અરેરે! આ વખતે પણ પેપર લીક થવાનો ભય હતો એટલા માટે 2 લાખ લોકો તો પરીક્ષા આપવા જ…..

ગુજરાતમાં લોકરક્ષકની ભરતીની પરીક્ષા કાલે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. પેપરલીંક કૌભાંડ બાદ પરીક્ષાર્થીઓને સરકાર પરથી ભરોષો ઉઠી ગયો હોય તેમ બે લાખ ઉમેદવારોએ પરીક્ષા જ આપી ન હતી. તેમજ પરીક્ષા દરમિયાન અમદાવાદ અને રાજકોટમાં વર્ગ ખંડમાંથી બે ઉમેદવારો મોબાઇલ…

રાજ્યમાં LRDનું પેપર પૂર્ણ, જો આ વિભાગના કારણે પરીક્ષા બની સરળ

રાજ્યમાં લોકરક્ષક દળની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલ પૂર્ણ થઇ હતી. ઉમેદવારોને એસટી તંત્રએ મફત મુસાફરીની વ્યવસ્થા કરી હતી. તો અન્ય મુસાફરો પણ અટવાય નહીં તે માટે એસટી વિભાગે અમદાવાદથી વધુ 600 બસો દોડાવી હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોની ભીડ ગીતામંદિર…

LRD પરીક્ષાના પેપરમાં છબરડો આવ્યો સામે, સત્તાધીશો થયા હતા દોડતા

એલ.આર.ડીની પરીક્ષાના પ્રશ્નપત્રમાં ગંભીર ભૂલ સામે આવી છે. ઝાલોદ તાલુકાના લીમડીની બી.પી.અગ્રવાલ હાઈસ્કુલમાં પ્રશ્નપક્ષમાં છબરડો સામે આવતા પરીક્ષાર્થીઓની સાથે સ્કુલ સત્તાધીશો દોડતા થયા હતા. અહીં પ્રશ્નપત્રમાં 1 થી 23 બાદ સીધો 81 નંબરનો પ્રશ્ન પુછાયો હતો. પરીક્ષાર્થીઓને પ્રશ્ન પત્રમાં છબરડાની…

LRDની પરીક્ષા માટે બે વિદ્યાર્થી બસ નીકળી ગયા પછી પહોંચ્યા, STના અધિકારીએ કરી આવી મદદ

ભાવનગરમાં એલઆરડી પરીક્ષા દરમિયાન એસટી વિભાગનો માનવીય અભિગમ જોવા મળ્યો હતો. અહી બે ઉમેદવારો મોડા આવતા તેઓ ચિંતામાં મૂકાયા હતા. એકને ઘોઘા અને સીદસર જવાનું હતું. આખરે એસટીના વિભાગીય નિયામકે આ બંને ઉમેદવારને પોતાની ગાડીમાં પરીક્ષા સેન્ટર પર પહોંચાડવાની વ્યવસ્થા…

LRDની પરીક્ષા આપવા જઈ રહેલા આશાસ્પદ યુવકનું ઘટન સ્થળે મોત

અરલ્લીના રસરોલી નજીક એલઆઈડીની પરીક્ષા આપવા જઈ રહેલા યુવકનું મોત થયું. યુવક કપંડવંજ પરીક્ષા આપવા જઈ રહ્યો હતો. જે દરમ્યાન ઝાડ સાથે મોટર સાયકલ અથડાતા યુવકનું ઘટન સ્થળે મોત થયુ હતું. તો બીજી તરફ અરવલ્લીના મોડાસાથી લોકરક્ષક દળની પરીક્ષા માટે…

આજે ભૂલથી પણ બસ સ્ટેન્ડે ન જતા કારણ કે સરકારે ઉમેદવારો માટે વ્યવસ્થા કરી છે તમારા માટે નહીં

આજે ગુજરાતની વિવાદાસ્પદ કહી શકાય તેવી એલઆરડીની એક્ઝામ છે. ગત્ત વર્ષે પેપર ફુટી જતા પરીક્ષા કેન્સલ કરવામાં આવી હતી. જેના કારણે વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આજે ફરી એક વખત પૂરતી વ્યવસ્થા વચ્ચે પરીક્ષા લેવાવાની શરૂઆત થઈ ચૂકી…

જો સરકારે પહેલા ધ્યાન રાખ્યું હોત તો આજે આટલી મુશ્કેલી ન ઉભી થાત

રાજ્યમાં એલઆરડીની પરીક્ષા પહેલા એસટી વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યમાં 65 હજાર 347 ઉમેદવારોએ ટિકિટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. એસટી વિભાગ દ્વારા ટિકિટ બુકિંગ માટે એસટી ડેપોમાં ટેબલ મુકવામાં આવ્યા હતા, એસટીમાં મુસાફરી માટે આવતા ઉમેદવારોને…

LRDની પરીક્ષાને 24 કલાક બાકી છે પણ એક જંગની માફક થઈ રહી છે તૈયારી

બનાસકાંઠામાં લોકરક્ષક દળની પરીક્ષા માટે 400 એસટી બસની ફાળવણી કરવામાં આવી છે. એક અંદાજે બનાસકાંઠામાં 43 હજાર 590 ઉમેદવારો 110 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવીથી નજર રાખવામાં આવશે. પરીક્ષા માટે આવતા ઉમેદવારોને એસટીમાં વિના…

LRDની પરીક્ષામાં આવી છે સુરક્ષા, જૂના કોલ લેટર નહીં ચાલે તેવી સૂચના

પોલીસે બાતમીના રવિવારે લોકરક્ષક દળની પરીક્ષા યોજાવાની છે. પરીક્ષા અંગે લોકરક્ષક દળની પરીક્ષા અંગે ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યું હતું કે, પરીક્ષા માટે કુલ 2 હજાર 440 સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. જેમા આશેર 29 હજાર…

લોકરક્ષક દળની પરીક્ષાનો બદલાયો સમય : હવે 2500 સેન્ટર પર આ સમયે લેવાશે પરીક્ષા

લોકરક્ષક દળની પરીક્ષાની રાજ્યના વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા, તેને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. 6 જાન્યુઆરીએ યોજાનારી લોકરક્ષક દળની પરીક્ષાનો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે 6 જાન્યુઆરીએ લેવાનાર લોકરક્ષક દળની પરીક્ષાનો સમય પહેલા 3થી…

LRDના પેપરની પ્રિન્ટિંગ પ્રેસમાંથી ચોરીના CCTV, એક વ્યક્તિ કાઢી રહ્યો છે પેપર

બુધવારે ગુજરાત પોલીસ LRD પેપર લીક કાંડનો સમગ્ર કેસ ઉકેલી લીધો છે, પોલીસ મુખ્ય સૂત્રધાર સુધી પણ પહોંચી ગઇ છે, ત્યારે તપાસમાં પોલીસે પ્રિન્ટિંગ પ્રેસના સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા છે, જેમાં એક શખ્સ પેપરની ચોરી કરતો નજરે પડી રહ્યો છે….

LRD પરીક્ષા : સૌરાષ્ટ્રમાં સરકારની આ તૈયારીથી હજારો મુસાફરો રઝળશે

લોક રક્ષકદળની પરીક્ષામાં ઉમેદવારો માટે એસટી ડિવિઝન દ્વારા બસની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાંથી મોરબી અને પોરબંદર માટે બસ સેવા શરૂ કરવામાં આવશે. પરીક્ષા દરમ્યાન 350 જેટલી બસોનો ઉપયોગ કરવામાં આવશે. રાજકોટ ડિવિઝન પાસે કુલ 500 બસ તે પૈકી…

LRD પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને મફત બસ સેવા મળશે, પરંતુ પહેલા કરવું પડશે આ કામ

આગામી 6 જાન્યુઆરીના રોજ એલઆરડીની પરીક્ષા યોજાવાની છે. પરીક્ષામાં આવતા વિદ્યાર્થીઓ માટે એડવાન્સ ટિકિટનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. એડવાન્સ બુકીંગ માટે ગીતામંદિર બસ ડેપો પર ઉમેદવારોની લાંબી કતારો જોવા મળી. પરીક્ષા માટે અમદાવાદ આવતા વિદ્યાર્થીઓ માટે બરોડાથી અમદાવાદ વચ્ચે…

લોક રક્ષકદળની પરીક્ષામાં બસની સેવાને લઈ ફરી સર્જાયો વિવાદ

લોકરક્ષક ભરતી પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ પરીક્ષા રદ થઈ હતી. અને હવે 6 જાન્યુઆરીએ ફરીથી પરીક્ષા લેવાશે. ત્યારે ઉમેદવારોને મફત એસટી બસ સેવા પૂરી પાડવાનો મામલો ગરમાયો છે. જિલ્લાના સ્થાનિક ઉમેદવારો માટે જ આયોજન હોવાનો જવાબ મળી રહ્યો છે. કચ્છના…

LRD પરીક્ષાઃ પાછળના 30 માર્ક્સનું પેપર કોરું છોડી દેજો, માતાજી પાસ કરી દેશે

લોકરક્ષક દળની પરીક્ષા પહેલા બનાસકાંઠામાં એક અંધશ્રદ્ધાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં ધુણતા ભુવા  લોક રક્ષક દળની પરીક્ષા માટે રબારી સમાજના વિદ્યાર્થીઓને સલાહ આવી રહ્યા છે. ગમન ખાખરડી નામના ભુવાએ ધુણતા ધુણતા જણાવ્યુ હતુ કે,  રબારી  સમાજના વિદ્યાર્થીઓ પેપર આપવા…

રૂપાણી સરકારને ડર, મોદીની હાજરીમાં જ પેપર ફૂટશે તો! પરીક્ષા જ રદ કરી દીધી

‘તકેદારી’નું કારણ આગળ ધરીને લગભગ રાજ્યના 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ માટે હવે વનસંરક્ષક પરીક્ષાના ગણીને 12 દિવસ રહ્યા હોય ત્યારે આ પરીક્ષાને મોકૂફ રાખી દેવાની ? શાની તકેદારી રાખવાની છે કે પેપર ફૂટ્યું ફરી ? એલઆરડીની પરીક્ષા બાદ હવે વન…

લોકરક્ષક દળની પરીક્ષાની નવી તારીખ આવી સામે, જુઓ ક્યારે લેવાશે?

લોક રક્ષક દળની પરીક્ષામાં પેપર લીક થયા બાદ સમગ્ર આયોજન રદ કરાયું હતું. ગત રવિવારે આ ઘટના સામે આવી હતી. જે બાદ 8 જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. તો તપાસ અધિકારીએ આ સમગ્ર કૌભાંડની દિલ્હી લિંક હોવાનો ખુલાસો કર્યો…