ગ્રીષ્મા બાદ તૃષા : એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ કોલેજિયન છોકરીની હત્યા કરી દીધી, ગુજરાતમાં બીજો બનાવ
સુરતમાં એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલે ગ્રીષ્મા વેકરિયાની ગળુ કાપીને કરી નાંખેલી હત્યાના પ્રત્યાઘાત હજુ શમ્યા નથી ત્યારે હવે વડોદરામાં પણ એક તરફી પ્રેમમાં પાગલ યુવકે...