Love! ‘તને એકલી નહીં જવા દઉં’ કહીને પતિએ પત્નીના મોત બાદ જીવ ત્યાગી દીધો, દિવસભર બેસી રહેતા હાથ પકડીને
ન્યૂયોર્કના પોપ્યુલર ફેસબુક પેજ હ્યુમન્સ ઓફ ન્યૂયોર્કમાં એક દીકરીએ માતા-પિતાની Love સ્ટોરી શેર કરી હતી. દીકરીએ જે દાસ્તાન સંભળાવી એ પ્રમાણે બંને વચ્ચે એટલો પ્રેમ...