હર્ષ સંઘવીનું સૌથી મોટું નિવેદન : રાજ્યમાં હવે લવ જેહાદ કરનારાઓની ખેર નહીં, ‘પ્રેમ કરવો ગુનો નથી પરંતુ….’
ભાવનગરની મુલાકાતે આવેલા રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પાલિતાણામાં બનેલી લવ જેહાદની ઘટના અંગે મહત્વનું નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે, પ્રેમ કરવો ગુનો નથી. પરંતુ પોતાની...