સરકારનો પ્રથમવાર ખુલાસો/ આંતરધર્મીય લગ્ન પર નહીં લાગે લવ જિહાદ કાયદો, આ ભૂલ કરી તો જ જેલમાં જશો
લવ જિહાદ’ના કાયદા તરીકે ઓળખાતા ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિમયના સુધારાને પડકારતી પિટિશનમાં આજે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો કે આંતરધર્મીય લગ્ન પર પ્રતિબંધ...