‘તું મારા ઘરમાંથી નીકળી જા હું અજ્જુબાઈ સાથે રહીશ’, પાડોશીના પ્રેમમાં પાગલ પતિએ પત્નીને માર માર્યો
મધ્યપ્રદેશના ખંડવામાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. પાડોશીના પ્રેમમાં પાગલ એક વ્યક્તિએ પોતાની પત્નીને માર મારી. નશામાં ધૂત પતિએ પત્નીને ઘરેથી નીકળી જવા કહ્યું...