અભિનેત્રી જુહી ચાવલાએ ટવિટ કરીને જણાવ્યું છે કે તેની હીરાની ‘ઈયરીંગ્સ’ મુંબઈ એરપોર્ટ પર ક્યાંક પડી ગઈ છે. તે ‘ઈયરીંગ્સ’ ખોવાઈ જવાથી જુહી ચાવલા પરેશાન...
કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના ભૂતપૂર્વ અધ્યક્ષ અમિત શાહે ગુરૂવારે કબૂલ્યું હતું કે ‘દેશ કે ગદ્દારો કો ગોલીમારો’ અને ‘ભારત-પાકિસ્તાન મેચ’ જેવા વિવાદાસ્પદ નિવેદનોથી પક્ષને દિલ્હીની...
સોમવારે શેરબજારમાં આવેલી તબાહીને કારણે રોકાણકારોને ત્રણ કલાકમાં ત્રણ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. દિવસના કારોબાર દરમિયાન સેન્સેક્સ લગભગ 787 પોઇન્ટ તૂટ્યો છે, જ્યારે...
અમદાવાદ જિલ્લા પંચાયતની બે બેઠકો પર યોજાયેલી પેટા-ચૂંટણીમાં સત્તાધારી પક્ષ ભાજપનો કારમો પરાજય થયો છે. જ્યારે વિપક્ષ કોંગ્રેસ તેની આ બંને બેઠકો પર પુન: કબજો...
ભારતીય ક્રિકેટ બોર્ડે તો ટીમ ઈન્ડિયાના કોચ તરીકે કોહલીની પહેલી પસંદ એવા રવિ શાસ્ત્રીને જારી રાખવાનું મન બનાવી લીધું છે. આમ છતાં, બીસીસીઆઇએ નિયમ અનુસાર...
ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત અને કેટલાક વરિષ્ઠ નેતાઓની સાથે ભાજપ પ્રમુખ અમિત શાહને મળ્યા હતાં. આ મુલાકાતમાં કોંગ્રેસના 10 ધારાસભ્યો ભાજપમાં જોડાયા પછી પ્રધાન મંડળના...
અમેરિકાએ ઈરાન પર લગાવેલા ઢગલાબંધ પ્રતિબંધો પછી ઈરાનના સામાન્ય નાગરિકોની સ્થિતિ ભૂખ્યા વલખા મારવા જેવી થઈ ગઈ છે. ઈરાની અર્થવ્યવસ્થા પોતાનાં 40 વર્ષના ઇતિહાસમાં સૌથી...
અસમના જોરાહટ એરપોર્ટથી ઉડાન ભરનારા AN-32ના ટુકડા મળ્યા છે. સમાચાર એજન્સી એએનઆઈ મુજબ, વિમાનનાં અમુક હિસ્સાના ટુકડા જ્યાંથી મળ્યા છે તે અરૂણાચલ પ્રદેશમાં AN-32 વિમાનના...
અરવલ્લીમાં પોસ્ટ વિભાગની ઘોર બેદરકારીનો આક્ષેપ લાગ્યો છે અને એક વિદ્યાર્થી સરકારી નોકરીનો ઈન્ટરવ્યુનો લેટર મેળવી ન શકતા નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. અરવલ્લીના માલુપરના...
ભાજપ સામે મહાગઠબંધન કરવાના સપના જોનારા વિપક્ષી નેતાઓને ધક્કો લાગે તેવી સ્થિતિ પશ્ચિમ બંગાળમાં સર્જાઈ છે. લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને ડાબેરીઓ ભેગા...
આર્થિકપણે નબળા સામાન્ય વર્ગના લોકોને સરકારી નોકરીઓ અને શિક્ષણમાં દશ ટકા અનામત આપવાના સરકારના નિર્ણયને કોંગ્રેસે ટેકો આપ્યો છે. કોંગ્રેસે કહ્યું છે કે ગરીબોના બાળકોને...