બફાટ / ‘રાવણ સારો વ્યક્તિ હતો, રામે બનાવી સીતાને ફસાવાની યોજના’, વીડિયો વાયરલ થયા બાદ આ યુનિવર્સિટીની પ્રોફેસર સસ્પેન્ડ
પંજાબના ફગવાડા જિલ્લામાં બનેલી લવલી પ્રોફેશલ યુનિવર્સિટી વિવાદોમાં આવી ગઈ છે. યુનિવર્સિટીની એક સહાયક મહિલા પ્રોફેસર ભગવાન રામ વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરતા ઘણીં ટિપ્પણી...