લંડનથી ક્રિસમસની છુટ્ટી માટે લગભગ 200 યાત્રીઓને લઇ જતા એક બ્રિટિશ એયરવેજનું વિમાન, બીજા વિમાનથી પડેલા બરફના સિલ્લા સાથે ટકરાઈ ગયું. ટક્કર પછી, બ્રિટિશ એયરવેજના...
સેન્ટ્રલ લંડનથી માત્ર ૨૭ કિ.મી. દૂર આવેલા બકિંગહામશાયરના પરા વિસ્તાર ડેન્હામ ખાતે આખા યુરોપનું સર્વપ્રથમ હિન્દુ સ્મશાન નિર્માણ પામશે કે જે સંપૂર્ણ રીતે હિન્દુ સંસ્થા...
સાઉદી અરેબિયાએ કોરોનાના ખતરનાક નવા વેરિએન્ટ્સમાં પણ પ્રવેશ કર્યો છે. હાલ સાઉદી અરેબિયામા કોરોનાના નવા વેરિએન્ટનો પહેલો કેસ મળ્યો છે. સાઉદી અરેબિયાની સત્તાવાર સમાચાર એજન્સીએ...
મુકેશ અંબાણીએ લંડનમાં પોતાનું બીજું ઘર ખરીદ્યું છે. ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી આ દિવસોમાં પોતાના નવા ઘરને લઈને ચર્ચામાં છે. રિપોર્ટ અનુસાર અંબાણીનું...
પ્રેમમાં પડેલા લોકો લગભગ તેમના તમામ રહસ્યો તેમના પ્રિયજનોને જણાવે છે. પરંતુ ક્યારેક આવું કરવાથી પણ મુશ્કેલી સર્જાય છે. યુનાઇટેડ કિંગડમના લંડનમાં એક છોકરી સાથે...
લંડનના સૌથી વ્યસ્ત હિથ્રો એરપોર્ટ પર ભારત જેવા રેડ યાદીમાં સમાવિષ્ટ દેશોના પ્રવાસીઓ માટે ખાસ અલાયદું ટર્મિનલ ત્રણ શરૂ કરવામાં આવ્યું છે. રેડ લિસ્ટમાંના દેશોના...
ભારત અને અન્ય કોરોનાગ્રસ્ત દેશોમાંથી આવનારા પ્રવાસીઓ કોરોના ફેલાવશે એવો ડર દેશ પ્રમાણે ગ્રીન, રેડ, યલો લાઈન અલગ કરવા વિચારણા લંડનના હિથ્રો એરપોર્ટ પર ભારતથી...
બ્રિટનવાસીઓમાં અંધશ્રદ્ધા અને ન માનવા જેવી માન્યતા માનવાનો પાર નથી. એક માન્યતા લંડનના ટાવર ઓફ લંડન નામના ઐતિહાસિક અને કુખ્યાત કિલ્લા સાથે જોડાયેલી છે. માન્યતા...
2016 બાદથી બેંગલુરુ વિશ્વનું સૌથી ઝડપથી આગળ વધતું ટેકનોલોજી સેન્ટર તરીકે ઊભરી આવ્યું છે. ગુરુવારે લંડનની એક એજન્સી દ્વારા જાહેર કરવામા આવેલી રિપોર્ટ અનુસાર, બેંગલુરુ...
બ્રિટનના કાનૂની ઇતિહાસમાં એવું પહેલીવાર બન્યું છે કે જયારે વાયુ પ્રદુષણને 9 વર્ષની એક બાળકીના મોત માટે જવાબદાર માનવામાં આવ્યું છે. એલા કેસી-ડેબરાહ વર્ષ 2013માં...
વિશ્વવ્યાપી કોરોના વાયરસના વધતા ચેપને કારણે હજારો ભારતીય લગ્નો મુલતવી રાખવામાં આવ્યા છે, પરંતુ તે દરમિયાન એક દંપતી અને તેના એન્ટરપ્રાઇઝ પ્લાનર એક સારો આઈડિયા...
લૉકડાઉન દરમિયાન પોતાના દાદીને મળવા માટેે ઈટાલીયન બાળકે 2800 કિલોમીટરનું વોકિંગ કર્યું હતું. દસ વર્ષના આ બાળક રોમિયો કોક્સે જોકે એકલા નહીં પણ પોતાના પિતા...
દુનિયાના 210 દેશોમાં ફેલાયેલી કોરોના મહામારીનો ચેપ કુલ 30.35 મિલિયન લોકોને લાગ્યો છે અને તેને કારણે મરનારાની સંખ્યા વધીને 9,50,434 થઇ છે. ઇન્ડોનેશિયામાં એક જ...
મહિલાઓ પર બળાત્કાર અને હત્યા બદલ દોષિત ઠેરવાયેલા અને ભારતમાંથી જેને પ્રત્યાર્પિત કર્યા પછી બ્રિટન લાવવામાં આવેલા ગુજરાતી મૂળના 36 વર્ષના યુવાનને Londonમાં આજીવન જેલની...
જે લોકો કોરોના વાયરસને લીધે ગંભીર રીતે બીમાર હોય છે, તેઓને ઘણીવાર ઇન્ડુરેટેડ કોમામાં રાખવામાં આવે છે. લાંબા સમયથી કોમામાં રહેતા દર્દીઓને અનેક પ્રકારની સમસ્યાઓનો...
લંડનની ઇમ્પિરિયલ કોલેજના વિજ્ઞાનીઓ દ્વારા વિકસાવવામાં આવેલી કોરોનાની રસીની આ અઠવાડિયે માણસો પર ટ્રાયલ શરૂ કરવામાં આવશે. ઇમ્પિરિયલ કોલેજના ચેપી રોગોના વિભાગના પ્રોફેસર રોબિન શેટ્ટોકે...
લંડનના પાર્લિયામેન્ટ સ્ક્વોફોરમાં મૂકેલી મહાત્મા ગાંધી, મંડેલા અને ચર્ચિલના પૂતળા તોડવામાં આવી રહ્યાં છે. જ્યાં હવે સલામતી ગોઠવી દેવામાં આવી છે. અમેરિકાના કાળા નાગરિક જ્યોર્જ...
અમેરિકામાં આફ્રિકન-અમેરિકન જ્યોર્જ ફ્લોયડની કસ્ટોલિયલ હત્યા પછી બ્રિટનમાં પણ ફાટી નીકળેલી હિંસામાં ફરીથી આગામી પ્રદર્શનમાં પણ તોડફોડ ના થાય એટલા માટે લંડનમાં સંસદ ચોકમાં રાખવામાં...
કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને લોકડાઉન દરમિયાન યુ.કે. સરકારે કાયદો બનાવ્યો છે કે, હવે બે જુદા જુદા ઘરના લોકો ખાનગી જગ્યામાં મળી શકશે નહીં. કોઈ વાજબી...
આ અગાઉ દેશના ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ સોમવારે ભારતને પ્રત્યાર્પણના આદેશ સામે બ્રિટિશ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. જ્યારે માલ્યાના પ્રત્યાર્પણ વિરુદ્ધની અરજીને ગયા મહિને...
વંદે ભારત મિશન હેઠળ લંડનમાં ફસાયેલા 326 ભારતીય નાગરિકોને બેંગાલૂરૂ લાવવામાં આવ્યા. આ તમામ નાગરિકો કોરોનાના કારણે લંડનમાં ફસાયા હતા. તેમને એર ઈન્ડિયાના વિશેષ વિમાન...