GSTV
Home » Loksabha Election » Page 6

Tag : Loksabha Election

EVM પર ભરોસો નથી, 2019માં લોકસભાની ચૂંટણી લડીશ

Premal Bhayani
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને યુપીના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે 2019ની લોકસભા ચૂંટણી લડવાનું એલાન કર્યું છે. અખિલેશ યાદવે લખનૌમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આના સંદર્ભે ઘોષણા

આવતીકાલે ત્રણ રાજ્યોની ચાર લોકસભા અને 10 વિધાનસભા માટેની ચૂંટણી, 2019 પહેલાની સેમિફાઇનલ

Mayur
ભાજપ, કોંગ્રેસ સહિત વિપક્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં સત્તા મેળવવાની તૈયારીમાં લાગી ગયા છે. આ દરમિયાન આવતીકાલે ત્રણ રાજ્યોની ચાર લોકસભા અને 10 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી

ગુજરાત કોંગ્રેસે લોકસભાની ચૂંટણીને લઈને દિલ્હીમાં બેઠકોનો દોર શરૂ

Arohi
ગુજરાત કોંગ્રેસે લોકસભાની ચૂંટણીને લઈને દિલ્હીમાં બેઠકોનો દોર શરૂ કર્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ દિલ્હીમા હાઈકમાન્ડ સાથે

લોકસભાની ચુંટણી પહેલા જ ગુજરાતમાંથી રાહુલ ગાંધીની ટીમ અલોપ થઈ ગઈ

Hetal
વિધાનસભાની ચુંટણી પહેલા રાહુલગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસને ફરી ઉભી કરવાં એક વર્ષ પહેલા પોતાની ટીમનાં સભ્યોને ગુજરાત માટે ખાસ પસંદગી કરીને મુક્યાં હતાં. જો કે લોકસભાની

મોદીને ઘેરવા રાહુલ ગાંધીનો માસ્ટરપ્લાન : દલિત, ખેડૂતો અને યુવાનોને કરશે એક

Mayur
2019ની લોકસભાની ચૂંટણીના સંગ્રામનો શંખનાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ મહાઅધિવેશનમાં કાર્યકર્તાઓ સામે જ કરી દીધો હતો. હવે 2019 માટે ત્રિસૂત્રીય રણનીતિની સાથે આની

ગુજરાત કોંગ્રેસે લોકસભાની તૈયારીઓ શરૂ કરી, શહેરી વિસ્તાર માટે નવી રણનીતિ

Mayur
ગુજરાત કોંગ્રેસે લોકસભાની તૈયારીઓ શરૂ કરી છે. શહેરી વિસ્તારમાં સંગઠનને મજબૂત કરવા માટે કોંગ્રેસના પદાધિકારીઓની બેઠક યોજાઈ છે. જોકે આ ચિંતન શિબિરને મિશ્ર પ્રતિસાદ મળ્યો

‘બંધારણીય અનામત મળે તો ભાજપમાં જોડાવા તૈયાર’

Mayur
પાસ કન્વિનરમાંથી કોંગ્રેસ ધારાસભ્ય બનેલા લલિત વસોયાએ કેસરીયો ખેસ પહેરવાની તૈયારી બતાવી છે. જેના કારણે કોંગ્રેસ બેડામાં ચકચાર મચી ગઈ છે. અનામત મુદ્દાને ધ્યાનમાં રાખીને

બિહારમાં નવા રાજકીય સમીકરણનો સળવળાટ : ભાજપને મેસેજ આપવાના પ્રયત્ન

Premal Bhayani
દેશમાં દલિતોના મુદ્દા પર ચાલી રહેલા આંદોલન વચ્ચે બિહારમાં પણ દલિત રાજકારણમાં નવા સોશયલ એન્જિનિયરિંગની આહટ સંભળાઈ રહી છે. કેન્દ્રમાં ભાજપની સાથે સરકારમાં સામેલ એલજેપીના

2019ની ચૂંટણીમાં રાજકીય નુકસાનને ખાળવા વડાપ્રધાન મોદી દલિત સાંસદોને મનાવી શકશે?

Premal Bhayani
કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પહેલા પોતાના દલિત નેતાઓના બળવાખોર તેવરો જોતા ભાજપ હાઈકમાન્ડ દ્વારા તેમને સાધવા માટે ડેમેજ કંટ્રોલની કવાયત શરૂ કરવામાં આવી છે. બળવાખોર તેવર

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું ધોવાણ : આગામી લોકસભાની ચૂંટણી ભારે રસપ્રદ

Premal Bhayani
ભાજપની આગામી કારોબારીની બેઠક સુરતમાં યોજાઇ રહી છે ત્યારે કારોબારીમાં આગામી લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું ધોવાણ થયું છે. જો કે,

મિશન લોકસભા : ગ્રામીણ વિસ્તારો પર ભાજપનું વધુ ધ્યાન

Premal Bhayani
ગુજરાત ભાજપે આગામી લોકસભાની ચૂંટણીમાં ફરીથી તમામે તમામ 26 બેઠકો પર કબજો જમાવવા રણનીતિ ઘડી છે. ખાસ કરીને ભાજપ આ વખતે ગ્રામ્ય વિસ્તારો પર વધુ

મિશન લોકસભા : વિપક્ષી પાર્ટીઓને એકત્રિત કરશે મમતા બેનર્જી

Premal Bhayani
2019ની ચૂંટણી પહેલા દેશની કેન્દ્રીય રાજનીતિમાં એવી ઘટનાઓ આકાર લઇ રહી છે કે જેનાથી લાગે છે કે વર્ષ 2019માં ત્રીજા મોરચાની નેતા મમતા બેનર્જી હોઇ

લોકસભાની ચૂંટણીમાં ભાજપને પરાજિત કરવી સંભવ

Bansari
ગોરખપુર અને ફૂલપુર લોકસભા પેટાચૂંટણીની પૃષ્ઠભૂમિમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે રવિવારે કહ્યું કે આ ચૂંટણીએ સમગ્ર દેશને એક સંદેશ આપ્યો છે કે આગામી લોકસભાની

ભાજપની સ્થિતિ વધુ મજબૂત : હિંદુત્વના એજન્ડા માટે જોવી પડશે રાહ

Premal Bhayani
રાજ્યસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા છે. જોકે, લોકસભાની જેમ ભાજપ રાજ્યસભામાં પણ પોતાનું વર્ચસ્વ જમાવી શકશે તે સવાલ હજુ યથાવત જોવા મળી રહ્યો છે. આ

કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશની ચૂંટણી પર રોકનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર

Premal Bhayani
લોકસભાની 2019ની ચૂંટણી, કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પર રોક લગાવતી માગણીવાળી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો છે. જય મહાભારત પાર્ટીના અધ્યક્ષ

કોંગ્રેસ પાંડવોની જેમ : ભાજપ અને સંઘ કૌરવોની જેમ

Premal Bhayani
કોંગ્રેસ પાર્ટીના 84માં મહાઅધિવેશનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રમાં સત્તાધારી મોદી સરકાર, ભાજપ અને આરએસએસ પર આકરા પ્રહાર કર્યા. રાહુલે કહ્યું કે કોંગ્રેસ પાંડવોની જેમ
Do NOT follow this link or you will be banned from the site!