૨૦૨૪ની લોકસભા ચૂંટણી પર વિશેષ ધ્યાન રાખીને યોગી કેબિનેટમાં બનાવાયા મંત્રીઓ : ભાજપે વોટબેન્કને પ્રાધાન્ય આપ્યું
ઉત્તર પ્રદેશમાં ફરી સત્તા પર પાછા ફરેલા યોગી આદિત્યનાથે શુક્રવારે બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. યોગી કેબિનેટમાં આ વખતે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી...