GSTV

Tag : Lok Sabha

દિલ્હી હિંસા : રાજ્યસભા અને લોકસભામાં જોરદાર હોબાળા બાદ સદન સ્થગિત

Bansari
સંસદના બજેટ સત્રના બીજા દિવસે પણ દિલ્હી હિંસા મામલે વિરોધ પક્ષોએ ભારે હોબાળો મચાવ્યો. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ...

સરકારી નોકરીમાં પ્રમોશનમાં અનામતને લઈને વિપક્ષી દળોએ લોકસભા કર્યો હોબાળો

Nilesh Jethva
સરકારી નોકરીમાં પ્રમોશનમાં અનામતની માંગ અંગે કોંગ્રેસ અને ડાબેરી સહિત વિપક્ષી દળોએ સોમવારે લોકસભામાં ભારે હોબાળો કર્યો હતો. ત્યારે લંચ અવર્સ બાદ સામાજિક ન્યાય મંત્રી...

ઓવૈસીએ નાગરીકતા સુધારા બિલની કોપી ફાડતા કહ્યું, વધુ એક વિભાજન થવા જઇ રહ્યું છે

Nilesh Jethva
નાગરીકતા સુધારા બિલ પર ચર્ચા દરમિયાન આઇએમઆઇના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ બિલની કોપી ફાડી નાંખી. જેના પર ભારે હંગામા બાદ સ્પીકરના આસન પર બેસેલા રમા દેવીએ...

ખેડૂતોને વીમો ચુકવવામાં ઠાગા ઠૈયા કરતી વીમા કંપનીનો મુદ્દો લોકસભામાં ગુંજ્યો

Nilesh Jethva
પ્રિમીયમ લેવામાં પાવરધી અને વીમો ચૂકવવામાં છેલ્લી પાટલીએ બેસી જતી વીમા કંપનીઓને જાણે કોઇને ડર નથી. ત્યારે રાજ્ય સરકારે તો વીમા કંપની પર દબાણ લાવવાની...

આર્ટિકલ 370 પર ઘેરાયા બાદ હવે કોંગ્રેસી નેતાના બોલ બદલાયા, કહ્યુ, ખબર હતી પાકિસ્તાન…

Mansi Patel
આર્ટિકલ 370 પર લોકસભામાં ચર્ચા દરમ્યાન કાશ્મીર મામલે વિવાદિત નિવેદન આપનારા કોંગ્રેસનાં નેતા અધીર રંજન ચૌધરી પોતાના નિવેદનો ઉપરથી ફરી ગયા છે. તેમણે પાકિસ્તાન દ્વારા...

અક્સાઈ ચીન અને પીઓકે પણ અમારું જ, હોમ મિનિસ્ટરે દેખાડ્યા આકરા તેવર

Karan
રાજ્યસભા બાદ લોકસભામાં અમિત શાહે જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ રજૂ કર્યુ છે. અમિત શાહે બિલ રજૂ કરતાની સાથે કોંગ્રેસે હંગામો મચાવ્યો છે. અમિત શાહે જણાવ્યું...

કર્ણાટકમાં ચાલી રહેલા સંકટ અંગે રાજનાથસિંહે લોકસભામાં આપ્યો આ જવાબ

Nilesh Jethva
લોકસભામાં કોંગ્રેસે કર્ણાટકનો મુદ્દો ઉઠાવતા કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે જવાબ આપ્યો હતો. તેમણે લોકસભામાં જણાવ્યુ. હતુ કે, કર્ણાટકમાં રાજકીય સંકટ એ કોંગ્રેસનો આંતરિક મુદ્દો છે....

લોકસભામાં મળેલી શરમજનક હાર બાદ ગુજરાત કોંગ્રેસનું માળખું બદલાશે

Nilesh Jethva
લોકસભાના ચૂંટણી પરિણામો બાદ હવે એકાદ સપ્તાહમાં ગુજરાત કોંગ્રેસનું પ્રદેશ માળખુ વિખેરાઈ જશે તેમ મનાય છે. આઠ મહાનગરોમાં શહેર પ્રમુખો, 33 જિલ્લા પ્રમુખો બદલાશે અને...

અમિત શાહે લોકસભામાં કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, જમ્મુ કાશ્મીરની સમસ્યા માટે નહેરૂને ગણાવ્યા જવાબદાર

Nilesh Jethva
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભામાં જમ્મુ કાશ્મીર મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, પૂર્વ પીએમ જવાહરલાલ નહેરૂની એક ભૂલના...

કેન્દ્રીય પ્રધાન પ્રતાપચંદ્ર સારંગીએ લોકસભામાં કોંગ્રેસને લીધી આડેહાથ

Nilesh Jethva
આજે લોકસભામાં કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે આધાર અને અન્ય કાયદા સંબંધિત બિલને રજૂ કર્યા હતા. તો સાથે જ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવની ચર્ચા...

17મી લોકસભાના પ્રોટેમ સ્પીકર બનશે આ દલિત નેતા, સાદગીપૂર્ણ જીવન છે તેમની ઓળખ

Nilesh Jethva
17મી લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકે મધ્ય પ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતા ડૉ. વીરેન્દ્ર કુમારની વરણી કરવામાં આવી છે. વીરેન્દ્ર કુમાર નવા ચૂંટાયેલા સાંસદોને શપથ ગ્રહણ કરાવશે....

લોકસભા ચૂંટણી 2019નું કુલ 7 તબક્કામાં થશે મતદાન, ગુજરાતમાં 23 એપ્રિલે ચૂંટણી યોજાશે, આચારસહિંતા લાગૂ

Yugal Shrivastava
– પ્રથમ ચરણમાં 11મી એપ્રિલે આંધપ્રદેશ, અરુણાચલ, આસામ, બિહાર, છત્તીસગઢ,જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓરિસ્સા, સિક્કિમ, તેલંગણા, ત્રિપુરા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાલ, આંદામાન-નિકોબાર અને...

કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે યુપીના ઉમેદવારોનું લિસ્ટ કર્યું જાહેર, પ્રિંયકા ગાંધીને લઈ ચર્ચાઓ શરૂ

Yugal Shrivastava
કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે યુપીના 11 ઉમેદવારો સહિત પોતાના 15 ઉમેદવારોના નામનું એલાન કરી દીધુ છે. આ લિસ્ટથી સ્પષ્ટ થઇ ગયું છે કે રાયબરેલી બેઠક...

કેજરીવાલે કેન્દ્ર સરકાર અને મોદી પર કર્યા જોરદાર પ્રહાર, મોદી વગર આમંત્રણે પાકિસ્તાન જતાં ખોટો સંદેશો ગયો હોવાનો દાવો

Yugal Shrivastava
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે પહેલી માર્ચથી  આમરણાંત ઉપવાસ પર ઉતરશે. તેમણે કેન્દ્ર સરકાર અને મોદી પર જોરદાર પ્રહાર...

તમિલનાડુમાં ભાજપ એઆઈએડીએમકેને સાથે રાખી લડશે ચૂંટણી

Yugal Shrivastava
લોકસભા ર૦૧૯ની ચૂંટણીમાં ભાજપે પોતાની નીતિ કાયમ રાખવા સાથે સાથે નવા સહયોગી પક્ષોને સાથે લેવા પ્રયાસો હાથ ધર્યા છે. મહારાષ્ટ્રમાં શિવસેના સાથે મળી ચૂંટણી લડવાની...

સુપર સ્ટાર રજનીકાંતે 2019ની લોકસભા ચૂંટણીને લઈને કર્યો આ મોટો ખુલાસો

Yugal Shrivastava
તમિલનાડુના સુપર સ્ટાર રજનીકાંતે રવિવારે પોતે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરી છે. સાથે જ તેમણે પોતે કે તેમની પાર્ટી અન્ય કોઈ જ...

આ પક્ષના વરિષ્ઠ નેતાએ મોદીના કર્યા ભરપેટ વખાણ કહ્યું, “ફરીથી બને પીએમ”

Yugal Shrivastava
સમાજવાદી પક્ષના વરિષ્ઠ નેતા મુલાયમસિંહ યાદવે લોકસભામાં મોટું નિવેદન કર્યું હતું. પોતાના સમાપન ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બે હાથ જોડ્યા હતા અને કહ્યું હતું કે...

જાણો મોદી સરકારના વચગાળાના બજેટને લઈને આ વર્ગોને અનેક અપેક્ષાઓ

Yugal Shrivastava
મોદી સરકારના વચગાળાના બજેટને હવે ગણતરીનો સમય જ બાકી છે ત્યારે મધ્યમવર્ગીય પરિવારોને બજેટને લઈને અનેક અપેક્ષાઓ છે. મોંઘવારીથી ત્રસ્ત લોકો વચગાળાના બજેટમાં કંઈક રાહતની...

બજેટ સત્ર પહેલા સુમિત્રા મહાજને સર્વદળીય બેઠક બોલાવી

Yugal Shrivastava
વચગાળાના બજેટ સત્ર પહેલા લોકસભાની કાર્યવાહી સુચારુંરૂપથી ચાલે, તેને લઇને સ્પીકર સુમિત્રા મહાજને સર્વદળીય બેઠક બોલાવી છે. આ સિવાય રાજ્યસભાના ચેરમેન એમ. વેંકૈયા નાયડૂએ 31...

લોકસભાની ચૂંટણીને લઈને મમતા બેનર્જીએ ભાજપ માટે કરી આ ભવિષ્યવાણી

Yugal Shrivastava
લોકસભાની ચૂંટણીને લઈને મમતા બેનર્જીએ દાવો કર્યો છે કે, ભાજપ 125થી વધુ બેઠક જીતી નહી શકે. લોકસભાની ચૂંટણીમાં સ્થાનિક પાર્ટીઓને સૌથી વધારે બેઠક મળશે. ચૂંટણીમાં...

ભાજપે વિપક્ષને પડકાર ફેંકવા માટે મજબૂત રણનીતિ ઘડવી પડશે : લોજપા નેતા ચિરાગ પાસવાન

Yugal Shrivastava
લોક જનશક્તિ પાર્ટીએ બસપા અને સપાના ગઠબંધનને મજબૂત ગઠબંધન ગણાવ્યુ હતુ. લોજપાના નેતા  ચિરાગ પાસવાને ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, સત્તાધારી ભાજપે વિપક્ષને પડકાર ફેંકવા...

આ બે પાર્ટીઓ લોકસભાની ચૂંટણીમાં બનશે ભાજપ અને કોંગ્રેસ માટે માથાનો દુ:ખાવો

Yugal Shrivastava
ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવની સપા અને માયાવતીની બસપા પાર્ટીઓએ લોકસભાની ચૂંટણી માટે ગઠબંધન કરી લીધુ છે. જોકે આ ગઠબંધનમાં કોંગ્રેસને સામેલ કરવામાં નથી આવી. એક...

શું આ બંને પક્ષોની બે દાયકા જૂની દુશ્મનાવટ સત્તા માટે દોસ્તીમાં બદલાશે ?

Yugal Shrivastava
ઉત્તરપ્રદેશમાં લગભગ 23 વર્ષથી જે ગેસ્ટ હાઉસકાંડે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને એકબીજાથી દૂર રાખ્યા. પણ માનવામાં આવી રહ્યું છે કે આજે બંને પક્ષ...

ચોકીદાર અંધારામાં પણ ચોરીને પકડી પાડવાની શક્તિ ધરાવે છે : પીએમ મોદી

Yugal Shrivastava
વડા પ્રધાન મોદીએ મહારાષ્ટ્રના સોલાપુરમાં કહ્યું કે રાફેલની હરીફ કંપનીઓ વતી ક્રિશિયન માઇકલ લોબિંગ કરી રહ્યો હતો.  ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઇપી હેલિકોપ્ટર કેસમાં ક્રિશિયન માઇકલની ધરપકડ...

રાહુલ ગાંધીએ આ રાજ્યમાં લોકસભાની ચૂંટણી એકલા લડવાના આપ્યા સંકેત

Yugal Shrivastava
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી રણનીતિને લઈને ગલ્ફ ન્યૂઝને ઈન્ટરવ્યુ આપ્યો. રાહુલ ગાંધીએ ઉત્તરપ્રદેશમાં લોકસભાની ચૂંટણી એકલા લડવાનો સંકેત આપ્યો છે. આ સાથે...

લોકસભામાં આર્થિક આધાર પર અનામતનું બીલ રજૂ, જાણો શીખ, મુસ્લિમ લોકો વિશે

Karan
લોકસભા ચૂંટણીના ગણતરીના મહિનાઓ પહેલા કેન્દ્રની મોદી સરકાર દ્વારા ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપવાની તજવીજ હાથ ધરાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયને ચૂંટણી પહેલા...

સંસદના શિયળુ સત્ર અંતિમ તબક્કામાં, લોકસભામાં ગાજશે રાફેલ ડીલનો મુદ્દો

Yugal Shrivastava
સંસદના શિયળુ સત્ર અંતિમ તબક્કામાં છે. ત્યારે આજે પણ લોકસભામાં રાફેલ ડીલનો મુદ્દો ગાજશે. ભાજપ અને કોંગ્રેસે આજે પણ બંને પાર્ટીઓના સાંસદો માટે વ્હીપ જાહેર...

આગામી લોકસભાની ચૂંટણીમાં મતદારોને લલચાવવા માટે જાણો ભાજપે ક્યાં મુદ્દાઓ રાખ્યા ગરમ

Yugal Shrivastava
આગામી લોકસભાની ચૂંટણીની શતરંજમાં દલિત મતોને અંકે કરવા રાજકીય પક્ષો મેદાને પડયાં છે. અત્યાર સુધી તો રાજકીય પક્ષોની અંદરોઅંદર ખીચડી પકાવવાની ખબરો આવતી રહી છે. ...

લોકસભામાં રાહુલે કહ્યું હું કોઈ બીજા પર આક્ષેપ નથી કરી રહ્યો, મારો સીધો નિશાનો છે આ વ્યક્તિ પર

Karan
લોકસભામાં સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણના નિવેદન બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી સરકારને નિશાને લીધી. રાહુલ ગાંધીએ કહ્યું કે હું સંરક્ષણ પ્રધાન કે મનોહર પર્રિકર...

અમે સત્તામાં આવ્યા તો આ કેસમાં તમને છોડીશું નહીં, રાહુલે આપી મોદીને ચીમકી

Yugal Shrivastava
રાફેલ ડીલ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અરૂણ જેટલી અને ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે...
Do NOT follow this link or you will be banned from the site!