GSTV
Home » Locust

Tag : Locust

તીડ મામલે સંયુક્ત રાષ્ટ્રની સૂચના બાદ તંત્ર બન્યું એલર્ટ

Mansi Patel
બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત થોડા દિવસ અગાઉ તીડના આક્રમણનો ભોગ બની ચુક્યુ છે.ત્યારે ફરી એક વખત તીડના આક્રમણની આશંકા વચ્ચે કેન્દ્રની ટીમે સરહીદી પંથક...

બનાસકાંઠાનાં ખેડૂતો માટે રાહતનાં સમાચાર, તીડ રાજસ્થાન તરફ ગયા

Mansi Patel
બનાસકાંઠાના સરહદી વિસ્તારના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. તીડના આક્રમણથી પરેશાન ખેડૂતોએ તીડ રાજસ્થાન તરફ જતા રાહતનો શ્વાસ લીધો છે. મળતી માહિતી પ્રમાણે...

ચાર દિવસ પાક નષ્ટ કર્યા બાદ તીડનું ઝુંડ રાજસ્થાન તરફ વળતા ખેડૂતોની ચિંતા ટળી

Nilesh Jethva
છેલ્લા કેટલાય દિવસથી તીડ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ત્રાસ વર્તાવી રહ્યા છે. જો કે પવનની દિશા બદલાતા તીડ રાજસ્થાનના કુકડીયા તરફ ફંટાયા છે. ચાર દિવસ સરહદી...

તીડ રિટર્ન્સ : અંદાજે 40 કિમીના ઘેરાવામાં તીડે કરેલા આક્રમણથી જીરુ, રાઇ અને દિવેલાના પાકનો સફાયો

Nilesh Jethva
તીડ આ શબ્દ જાણે બનાસકાંઠાના સરહદી વિસ્તારના ખેડૂતો માટે કાયમી શબ્દ બની ગયો છે. કેમ કે એકવખત હજુ તીડના ત્રાસમાંથી મુક્તિ મળી નથી ત્યાં બીજી...

બનાસકાંઠા જિલ્લામાં ફરી તીડે દેખાડો દેતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો

Nilesh Jethva
બનાસકાંઠા જિલ્લામાં તીડનું આક્રમણની દહેશત છે. વાવના રાધાનેસડા ગામની સીમમાં તીડનું ઝુંડ જોવા મળ્યું હતુ. તીડના ઝુંડ દેખાતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. બનાસકાંઠા જિલ્લામાં એક...

એ આવ્યા હો, આ સમાચાર જાણીને ગુજરાતના હજારો ખેડૂતોનું બ્લડપ્રેશર વધી જશે

Mansi Patel
પહેલાં કમોસમી વરસાદ અને પછી તીડે ગુજરાતનાં ખેડૂતોની કફોડી હાલત કરી છે ત્યારે હવે ફરી પાછા તીડ આવી શકે છે. સરહદી જીલ્લા બનાસકાંઠામાં તીડનું ઝુંડ...

તીડના આક્રમણનો ભોગ બનનાર ખેડૂતો માટે ખુશખબર, સરકારે જાહેર કર્યું રાહત પેકેજ

Mansi Patel
રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં તીડનાં આક્રમણને લઈને ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જેને પગલે કૃષિમંત્રી દ્વારા ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. રાજય સરકાર...

તીડના આક્રમણથી 18 હજાર હેકટરમાં ખેડૂતોને નુકસાન, શરૂ કરાઈ સર્વેની કામગીરી

Nilesh Jethva
બનાસકાંઠામાં તીડના આક્રમણના કારણે 18 હજાર હેકટરમાં ખેડૂતોને નુકસાન થયુ છે. નુકસાની બાદ બનાસકાંઠા જિલ્લાના ખેતીવાડી વિભાગે સર્વેની કામગીરી શરૂ કરી છે. સર્વે માટે તાલુકા...

વાવ તાલુકામાં તીડનાં આક્રમણથી પ્રભાવિત ખેડૂતોએ વળતરની કરી માંગ, માંગણી ન સ્વીકારાય તો આંદોલનની આપી ચીમકી

Mansi Patel
બનાસકાંઠાના વાવ તાલુકામાં ત્રીજી વખત તીડનું આક્રમણ થતાં ખેડૂતો ફરી મુશ્કેલીમાં મુકાયા છે. વાવના કુંડાળીયા ગામમાં તીડના ઝૂંડે આક્રમણ કર્યું છે.   જેના કારણે ખેડૂતોએ...

તીડથી પરેશાન ખેડૂતોને અલ્પેશ ઠાકોરે આપી સલાહ કે હવન કરવાનો છે સમય

Nilesh Jethva
બનાસકાંઠામાં એક બાદ એક ભાજપના નેતાઓ તીડનો પ્રવાસ કરી રહ્યા છે. અગાઉ ભાજપના ધારાસભ્યો, સાંસદ બાદ હવે હારેલા નેતા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ થરાદના...

તીડના ત્રાસથી ત્રાહિમામ બનાસકાંઠાના ખેડૂતો માટે આવ્યા રાહતના સમાચાર

Nilesh Jethva
તીડના ત્રાસને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે..છેલ્લા ઘણા દિવસોથી તીડે બનાસકાંઠાને ઘમરોળ્યું હતું. જેના લીધે ખેડૂતોની રાતદિવસની ઊંઘ હરામ થઇ ગઈ હતી.પરંતુ હવે ખેડૂતો...

જીરું, વરિયાળી, રાઈ અને દિવેલના પાકનો હજારો હેક્ટરમાં ખાત્મો, સરકારની આ તૈયારીઓ ઓછી પડી

Nilesh Jethva
તીડના ઝૂંડે હજારો હેકટરમાં જીરું, વરિયાળી, રાઈ, દિવેલના પાકનો ખાત્મો બોલાવ્યો છે. ત્યારે હવે એવી સ્થિતિનું નિર્માણ થયુ છે કે, ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા...

તીડના તાંડવ સામે ડ્રોન નાકામ, રાજ્યમાં 2 લાખ ચોરસ મીટરમાં તીડનો ત્રાસ

Nilesh Jethva
તો ઉત્તર ગુજરાતમાં તીડના તાંડવ સામે તંત્ર લાચાર દેખાઇ રહ્યુ છે. બનાસકાંઠાના તીડગ્રસ્ત વિસ્તારમાં ડ્રોન દ્વારા દવા છાંટવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ લાખો અને કરોડોની...

થરાદમાં પાંડવ કાલીન આ તુલસી પર તીડનાં આક્રમણની થઈ નથી કોઈ અસર

Mansi Patel
ભારતીય સંસ્કૃતિમાં શ્રદ્ધા અને ધર્મનું મહત્વ છે જે પ્રકારે બનાસકાંઠામાં તીડનું આક્રમણ છે. પરંતુ ધાર્મિક સંસ્કૃતિ સાથે જોડાયેલી બાબતોને તીડ હોય અથવા કોઈપણ પ્રકોપ હોય...

તીડ મામલે થરાદના ધારાસભ્ય અને બનાસકાંઠાના સાંસદ વચ્ચે જોરદાર બોલાચાલી, વીડિયો થયો વાયરલ

Nilesh Jethva
ગુજરાતમાં તીડ મામલે સરકાર ભરાઈ ગઈ છે. જુલાઈથી તીડના હુમલાનો રિપોર્ટ છતાં પણ સરકારે અગમચેતીભર્યા પગલાં ન ભરતાં કરોડોની સંખ્યામાં તીડ ઉત્તર ગુજરાતમાં ખેડૂતોનાં પાક...

તીડના આતંકથી દક્ષિણ ગુજરાતના ખેડૂતો ચિંતિત, સીએમ રૂપાણીને પત્ર લખી કરી આ માગ

Bansari
ઉત્તર ગુજરાતમાં તીડના આતંકથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. તીડ બનાસકાંઠા થઈને મહેસાણા તરફ આગળ વધી રહ્યા છે. જેથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ સીએમ વિજય...

આ જિલ્લામાં તીડના આક્રમણની શક્યતા, તંત્ર દ્વારા ગ્રામસેવકોને એલર્ટ રહેવાની સૂચના

Bansari
બનાસકાંઠા અને સાબરકાંઠામાં તીડના આતંક બાદ હવે અરવલ્લી જિલ્લા વહીવટી દ્વારા એલર્ટ આપવામાં  આવ્યુ છે. સતર્કતાના ભાગ રૂપે વહીવટી તંત્ર દ્વારા ગ્રામસેવકોને એલર્ટ રહેવા સૂચના...

ઉત્તર ગુજરાતમાં તીડનો આતંક, હવે સૌરાષ્ટ્ર અને ગાંધીનગરનો વારો

Nilesh Jethva
સરહદ પાર દુશ્મન દેશ પાકિસ્તાનથી આવેલા તીડે બનાસકાંઠામાં તો બદતર સ્થિતી છે. હવે બનાસકાંઠાના અસંખ્ય ખેડૂતોને બરબાદ કર્યા બાદ હવે ખેડૂતો સાબરકાંઠામાં દસ્તક દેવાની તૈયારીમાં...

બનાસકાંઠામાં તીડનો આતંક યથાવત, ડીજે વગાડીને પાકને બચાવવાનો ખેડૂતોનો નવતર પ્રયોગ

Bansari
બનાસકાંઠામાં તીડનો આંતક યથાવત છે. ત્યારે તીડને ભગાડવા ખેડૂતો ડીજેનો ઉપયોગ કરી રહ્યા છે. પાકને બચાવવા માટે ખેડૂતો  પોતાના ખેતરમાં નવા નવા પ્રયોગો કરી રહ્યા...

તીડના ત્રાસને રોકવા સરકાર આવી એક્શનમાં, રાજ્યની 18 અને કેન્દ્રની 5 પાંચ ટીમો કામે લાગી

Nilesh Jethva
બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં છેલ્લા અઠવાડિયાથી તીડનો આતંક ચાલી રહ્યો છે. તીડના નિયંત્રણ માટે રાજ્ય સરકારની 18 અને કેન્દ્ર સરકારની 5 ટીમ કામે લાગી છે. વાવ...

બનાસકાંઠામાં તીડે આક્રમણ કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા, કૃષી મંત્રી ગૃહની કામગીરી છોડી દોડતા થયા

Nilesh Jethva
જે વાતનો ડર હતો તે વાત સાચી પડી છે. બનાસકાંઠામાં તીડે આક્રમણ કર્યુ છે. આ બાબતને લઇને તીડના મુદ્દે મુખ્યમંત્રીએ ગંભીરતા દાખવીને આ અંગે કૃષી...

રાજસ્થાનના રણમાં તીડના આક્રમણને પગલે ગુજરાતના આ જિલ્લામાં અપાયું એલર્ટ

Arohi
રાજસ્થાનના રણમાં તીડની મોટી સંખ્યામાં હાજરીને લઈને બનાસકાંઠામાં ખેડૂતોને એલર્ટ આપવામાં આવ્યું છે. ટીડીઓએ ખેડૂતોને તીડના આક્રમણને લઈને અલર્ટ રહેવા અપીલ કરી છે. જો તીડ...
Do NOT follow this link or you will be banned from the site!