વરસાદ બનશે વિલન/ કડવા ચોથે આ શહેરોમાં નહીં થાય ચંદ્રદર્શન, હવામાન વિભાગે વરસાદ અને વાદળછાયા વાતાવરણની આગાહી
યુપીથી લઈને તામિલનાડુ સુધી ઓકટોબરમાં સતત વરસાદ વરસી રહ્યો છે. એવામાં ઘણાં લોકોના મનમાં કમોસમી વરસાદને લઈને કેટલાંય સવાલો થતા રહે છે. આજે કડવા ચોથનો...