મહારાષ્ટ્રમાં કાલે રાત્રે 8 વાગ્યાથી 1 મે સુધી ‘લોકડાઉન’, ઉદ્ધવ સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે, ત્યારે રાજ્યની ઉદ્ધવ સરકારે પ્રતિબંધો વધારી દીધા છે. મહારાષ્ટ્રમાં કાલે રાત્રે 8 કલાકથી 1 મે સુધી લોકડાઉન...