GSTV

Tag : lockdown 5.0

UNLOCK-5ની ગાઈડલાઈન જાહેર: 50% સીટો સાથે સિનેમાઘરો ખૂલશે, મળી આ છૂટછાટો

Mansi Patel
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (Home Ministry)અનલોક 5(Unlock 5) માટે ગાઈડલાઈન જાહેર કરી છે. કેન્દ્ર સરકારે અવલોક-5ની ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. જેમાં 50 ટકા દર્શકો સાથે...

ડાયાબિટીસના દર્દીઓ માટે ઘાતક છે કોરોના વાયરસ, આ આંકડો જોઇને ચિંતા વધી જશે

Bansari Gohel
સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. ભારત દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે કુલ 5,394 લોકોના મોત થયા છે.ત્યારે હાલમાં...

કોરોના દર્દીઓની સરવાર કરવાનો ઇનકાર કરતી અમદાવાદની આ 3 હોસ્પિટલો ભરાઇ, 50 કર્મચારીઓને નોટિસ

Bansari Gohel
કોરોના મહામારીમાં કોવિડ પેશન્ટોની સારવાર કરવાનો ઈન્કાર કરનારા ત્રણ ખાનગી હોસ્પિટલોના 50 કર્મચારીઓને મ્યુનિ.દ્વારા એપેડેમિક એકટ હેઠળ નોટીસ ફટકારી ખુલાસો માંગ્યો હોવાની વિગત બહાર આવી...

વડોદરામાં કોરોનાએ મચાવ્યો કોહરામ: 24 કલાકમાં 3ના મોત, આટલા નવા કેસ નોંધાતા ફફડાટ

Bansari Gohel
વડોદરામાં વિતેલા ૨૪ કલાક દરમિયાન ૩ કોરોના પોઝિટિવ દર્દીઓના મોત થયા છે જેમાં નિવૃત્ત મામલતદાર અને આઇપીસીએલના નિવૃત્ત કર્મચારીનો સમાવેશ થાય છે. જ્યારે કોરોનાના ૪૪...

ઓફિસોમાં તોળાતુ કોરોનાનું સંકટ, વડોદરાની આ કંપનીમાં એક-બે નહીં આટલા કર્મચારીઓ ભરડામાં

Bansari Gohel
શહેરના સયાજીગંજ વિસ્તારમાં ફોર્ચ્યુન ટાવરમાં બીજા ત્રીજા અને ચોથા માળે આવેલ વીએસઇ સ્ટોક સર્વિસ લીમિટેડના ચાર કર્મચારીઓને કોરોના પોઝિટિવનું નિદાન થતાં અહી કામ કરનારા ૪૦થી...

ભાજપ શાસિત રાજ્યોમાં કોરોનાનું સાચુ ચિત્ર છુપાવવા કરાઇ રહી છે આ ગોલમાલ, આ 2 રાજ્યો કેસ છુપાવવામાં મોખરે

Bansari Gohel
દેશભરમાં કોરોના વાયરસ દિવસેને દિવસે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. કૂદકેને ભૂસકે કેસ વધી રહ્યાં છે છતાં લોકોમાં આ ઘાતક વાયરસને લઇને એટલી ગંભીરતા...

અમદાવાદના રસ્તે રાજ્યનું આ શહેર, આંખના પલકારે વધી રહ્યાં છે કોરોનાના કેસ

Bansari Gohel
કોરોનામાં ગુજરાતના હોટ સ્પોટ અમદાવાદમાં રોગચાળો બે કાબુ બન્યો છે અને રોજના ૩૦૦ થી ૪૦૦ દર્દીઓ અમદાવાદમાં નોંધાય છે. તો સામે મૃત્યુઆંક પણ અમદાવાદમાં ચિંતાજનક...

તંત્રની ખુલી ગઇ પોલ: અમદાવાદમાં કોરોનાની સ્થિતિ જોઇ કેન્દ્રના સંયુકત સચિવે અધિકારીઓને ખખડાવી નાંખ્યા

Bansari Gohel
અમદાવાદમાં કોરોના મહામારી બાદ સ્થિતિનો તાગ મેળવવા આવી પહોંચેલી કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ સામે મ્યુનિ.ના ઈન્ચાર્જ મેડીકલ ઓફીસર સહીત અન્યોની પોલ ખુલી ગઈ હતી.સંયુકત સચિવ...

બેદરકારીથી કોરોના દર્દીના મોત બાદ અમદાવાદની આ હોસ્પિટલ ભરાઇ, હાઇકોર્ટે કર્યો આ આદેશ

Bansari Gohel
અમદાવાદમાં ગત 18 જૂનના રોજ રાજસ્થાન હોસ્પિટલમાં વેન્ટિલેટર માટે રિફર કરાયેલા કોરોના દર્દીને દાખલ કરવામાં 35 મિનિટનું મોડું થતા તે દર્દીનું મૃત્યુ થયું હતું.આ ઘટના...

અમદાવાદ જિલ્લામાં કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે કોરોના સંક્રમણ, એક જ દિવસમાં આટલા કેસ નોંધાયા

Bansari Gohel
અમદાવાદ જિલ્લામાં શુક્રવારે કોરોના પોઝિટિવના વધુ ૧૪ કેસ નોંધાયા હતા. જ્યારે કોરોનાના લીધે ધોળકામાં વધુ બે દર્દીના મોત થયા હતા. સાણંદમાં ૫, દસક્રોઇ, ધોળકામાં ૩-૩,...

કોરોનાના સંક્રમણને રોકવામાં સરકાર નિષ્ફળ, બેદરકારીના લીધે અમદાવાદ હૉટસ્પોટ બન્યું: વિપક્ષના આક્ષેપ

Bansari Gohel
અમદાવાદમાં પ્રારંભિક તબક્કે મ્યુનિ.ના કોર્પોરેશન કોરોનાના સંક્રમણને રોકવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરી વિરોધપક્ષ કોંગ્રેસે આ અંગે પારદર્શક રીતે ચર્ચા કરવા મ્યુનિ. બોર્ડની...

અમદાવાદના મધ્ય અને દક્ષિણ ઝોનમાં કોરોનાની રફતાર ધીમી પડી, નદીપારના આ વિસ્તારોમાં મચાવ્યો કોહરામ

Bansari Gohel
અમદાવાદમાં કોરોનાનો રોગચાળો કાબુમાં આવી રહ્યાંનું ચિત્ર ઊભું થયું છે. આજે એક જ દિવસમાં દર્દીઓની સંખ્યા વધુ એક વખત ઘટીને 205ની થઇ ગઇ છે જ્યારે...

અમદાવાદમાં કોરોનાને લઇને નબળી કામગીરી, મુખ્ય આરોગ્ય કર્મચારીને જિલ્લા વિકાસ અધિકારીએ ફટકારી નોટીસ

Bansari Gohel
અમદાવાદમાં ગ્રામ્યમાં દિવસે દિવસે કોરોના વાયરસના કેસ માં વધારો થઇ રહ્યો છે ત્યારે ગ્રામ્યમાં કરવામાં આવતી કામગીરીમાં બેદરકારી અને હાજર ન રહેતા જીલ્લા પંચાયતના મુખ્ય...

કોરોનાના કહેર વચ્ચે આ રાજ્યમાં 31 જુલાઇ સુધી લંબાવાયુ લોકડાઉન, છૂટછાટ અંગે લેવાયો મોટો નિર્ણય

Bansari Gohel
કોરોના વાયરસના સંક્રમણને ફેલાતુ રોકવા માટે ઝારખંડની સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે લોકડાઉનના સમયગાળાને તારીખ 31 જુલાઈ સુધી વધાર્યો છે. આ વિશેની જાણકારી...

બદ્રીનાથમાં ચારધામ યાત્રાની તૈયારીઓ, કરાશે સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન

Bansari Gohel
કોરોના વાઈરસના કારણે લાગુ લોકડાઉનમાં તમામ મંદિર અને અન્ય ધાર્મિક સ્થળ બંધ રહ્યા. હવે જ્યારે સરકારે 8 જૂનથી શરતો સાથે મંદિર અને અન્ય ધાર્મિક સ્થળોને...

ભારતના દરેક ક્ષેત્રમાં ચીની પ્રોડક્ટ્સની ‘ઘૂસણખોરી’, આંખો પહોળી થઇ જાય એટલા કરોડનું છે માર્કેટ

Bansari Gohel
ચીન સાથે સરહદ પર ટકરાવ વચ્ચે ભારતમાં ચીનની પ્રોડક્ટસના બહિષ્કારની ઝુંબેશ પણ શરુ થઈ છે. જોકે ચીનની પ્રોડક્ટસે જે રીતે ભારતના દરેક ક્ષેત્રમાં પગપેસારો કર્યો...

હેવાનિયતની હદ ફરી થઇ પાર, હાથણી બાદ ગર્ભવતી ગાયને ખવડાવી દીધો વિસ્ફોટક ગોળો!

Bansari Gohel
કેરળના મલપ્પુરમ ખાતે ગર્ભવતી હાથણીને વિસ્ફોટકો ભરેલું અનાનસ ખવડાવવાની ઘટના હજુ સુકાઈ પણ નથી ત્યાં હિમાચલ પ્રદેશ ખાતેથી આ પ્રકારની હેવાનિયત ભરેલી એક ઘટના સામે...

અનલોક-1 પૂરુ થાય પહેલાં આ કામ પતાવી લો, નહીંતર દોડતા થઇ જશો

Bansari Gohel
દેશમા કોરોના વાઇરસના કારણે છેલ્લા બે મહિનાથી લોકડાઉન ચાલી રહ્યુ છે. જો કે સરકારે સોમવાર કેટલીક વધુ છુટછાટ સાથેના નવા નિયમો બહાર પાડશે. હાલમા તો...

ભારતમાં કોરોના વેક્સિનનું ઉત્પાદન શરૂ, આ કંપની બનાવશે લાખો ડોઝ

Bansari Gohel
બ્રિટનની દવા કંપની એસ્ટ્રાજેનેકાના કહેવા પ્રમાણે તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી કોરોના વાયરસની વેક્સિનના લાખો ડોઝનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. વધુમાં જણાવ્યું...

ભારતમાં ઝડપથી નથી ફેલાઇ રહ્યો કોરોના છતાં જોખમ અકબંધ: WHOએ આપી ચેતવણી

Bansari Gohel
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અહેવાલ પ્રમાણે ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા દર ત્રણ અઠવાડિયે બમણી થઈ રહી છે. દક્ષિણ એશિયાઈ ક્ષેત્રોમાં મહામારી ખૂબ ઝડપથી નથી ફેલાઈ...

મહામારી વચ્ચે વૈજ્ઞાનિકોએ શોધ્યો સોલર કોરોના, ધરતી પર ફેલાયેલા કોરોના કરતાં આટલો છે અલગ

Bansari Gohel
એક તરફ સમગ્ર વિશ્વ હાલ કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યું છે ત્યારે હવાઈ યુનિવર્સિટીની ઈન્સ્ટિટ્યુટ ફોર એસ્ટ્રોનોમી (આઈએફએ)ના સંશોધકોએ સૌર કોરોના (Solar Corona)નો અભ્યાસ કરીને...

મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રકોપ: દર્દીઓની સંખ્યા 80,000ને પાર, 50 ટકા કેસ મુંબઇમાં

Bansari Gohel
મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના પ્રકોપ દિવસે – દિવસે વધી રહ્યો છે. નિષ્ણાતોના અંદાજ મુજબ લોકડાઉન શિથિલ કરવાથી કોરોના વાઇરસના દરદીની સંખ્યામાં વધારો થશે. પરંતુ આજથી...

ભરત સોલંકી અને અહેમદ પટેલના ગઢમાં ગાબડાં પાડવા ભાજપ સક્રિય, પક્ષાંતર કરાવવા રચ્યો નવો વ્યૂહ

Bansari Gohel
રાજ્યસભાની ચૂંટણી પૂર્વે ગુજરાત કોન્ગ્રેસના વધુ ત્રણથી ચાર વિધાનસભ્યને તોડવામાં આવે તેવી સંભાવના હોવાની ચર્ચાએ રાજકીય વર્તુળમાં જોર પકડયું છે. આ ત્રણ ધારાસભ્યોમાં જમ્બુસર વિધાનસભા...

કોરોનાને હરાવશે આર્યુવેદ? આ રાજ્યમાં શરૂ થયું આયુર્વેદિક દવાઓનું પરીક્ષણ

Bansari Gohel
કોરોના સામે લડવા સમગ્ર દુનિયામાં રિસર્ચ ચાલી રહ્યા છે. કેટલાક દેશોની કંપનીઓ દવાની એકદમ નજીક પહોંચી જવાનો દાવો કરી રહી છે. આ સૌની વચ્ચે હવે...

કોરોનાના આવા દર્દીઓ બોલે તો પણ વાઇરસ ફેલાવાનું જોખમ, સંપર્કમાં આવ્યાં તો…

Bansari Gohel
કોરોના વાઇરસનો ફેલાવો કરવાનું વધુ અને મધ્યમ જોખમ ધરાવતા 16 ટકા દર્દીઓના કારણે જ કોરોનાનો મહત્તમ ફેલાવો થાય છે. કેન્દ્ર સરકારની અમદાવાદ સ્થિત સંસ્થા નેશનલ...

નહી લંબાવાય વેકેશન: 8 જૂનથી સ્કૂલો શરૂ, પ્રવેશ પ્રક્રિયા માટે લેવાયો આ નિર્ણય

Bansari Gohel
કોરોનાની હાલની સ્થિતિ અને ભવિષ્યની અનિશ્ચિત સ્થિતિને જોતા અંતે રાજ્ય સરકારે સ્કૂલોમાં વેકેશન ન લંબાવાવનો નિર્ણય કર્યો છે. 8મી જુનથી રાબેતા મુજબ નવુ શૈક્ષણિક વર્ષ...

અમદાવાદના હોટસ્પોટ વિસ્તારોમાં ઘટ્યા કેસ પરંતુ આ ઝોને વધારી ચિંતા, આ વિસ્તારમાં ભૂલથી પણ ના જતાં

Bansari Gohel
અમદાવાદ શહેરમાં બે મહીના અગાઉ જે કોરોનાના કેસને લઈ જે વિસ્તારોને હોટ સ્પોટ જાહેર કરાયા હતા તે વિસ્તારોમાં કેસની સંખ્યા હવે ઘટી રહી છે.ગુરૂવાર સાંજ...

ગુજરાત માટે જૂન મહિનો ઘાતક નીવડ્યો: પાંચ જ દિવસમાં 13 ટકા કેસ વધ્યા, 152ના મોત

Bansari Gohel
ગુજરાતમાં કોરોનાના મામલે જૂન માસ વધુને વધુ ઘાતક પુરવાર થઇ રહ્યો છે. જૂન માસના પ્રથમ પાંચ દિવસમાં જ ગુજરાતમાં કોરોનાથી કુલ 152ના મૃત્યુ થઇ ચૂક્યા...

એક ઈંચ ન છોડવાનું કહેનાર મોદી ઝૂકે તો 1448 કિલોમીટરનો ચીન પચાવી લેશે, ફિંગર 4 અને 8 છે યુદ્ધનું કારણ

Bansari Gohel
વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારત અને ચીન વચ્ચેના તણાવને એક મહીનો થવા આવ્યો છે. આ મુદ્દે ભારત અને ચીનના મિલિટ્રી કમાન્ડર્સ વચ્ચે લદ્દાખના ચુશૂલ...

ગુજરાતીઓને કોરોનામાં ભગવાન ભરોસે છોડી ગઈ ભાજપ અને કોંગ્રેસની સત્તા માટે રાજરમતો શરૂ, રોગચાળો બની ગયો બેકાબૂ

Bansari Gohel
એક તરફ, ગુજરાતમાં કોરોનાએ કાળો કેર મચાવ્યો છે ત્યારે બીજી તરફ, રાજ્યસભાની ચૂંટણીને પગલે ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. કોરોનાને કોરાણે મૂકી ચૂંટણી જીતવા ભાજપ-કોંગ્રેસ સક્રિય...
GSTV