બેંગલુરૂના શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં 14થી 23 જુલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉન
કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને કર્ણાટક સરકારે રાજ્યની રાજધાની બેંગલુરૂમાં ફરીથી લોકડાઉન લગાવવાની જાહેરાત કરી દીધી છે. મુખ્યમંત્રી કાર્યલયની જાણકારી પ્રમાણે બેંગલુરૂના શહેરી અને ગ્રામિણ...