GSTV

Tag : Local Elections

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ, ચૂંટણી મુરતિયા બનવા ઉમેદવારોમાં દોડ

Pritesh Mehta
રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ રાજકીય પક્ષોમાં ઉમેદવારો પોતાની ઉમેદવારી મેળવવા માટેની સેન્સ પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે. ત્યારે રાજકોટ સુરતમાં ઉમેદવારોએ...

ભરૂચ: AIMIM-BTP ગઠબંધનની કાર્યકરો સાથે મળી બેઠક, સ્થાનિક ચૂંટણીઓને લઈને થઇ મંત્રણા

Pritesh Mehta
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત સાથે રાજકીય પક્ષોની ચૂંટણીલક્ષી કામગીરી તેજ બની છે. છોટુભાઈ વસાવાની બી.ટી.પી સાથે ગઠબંધન કરી ગુજરાતમાં પ્રથમ વખત અસુદ્દીન ઔવેશીની પાર્ટી...

ભુજ: સ્થાનિક ચૂંટણીઓને લઈને ભાજપની મહત્વની બેઠક, આગેવાનો સાથે કરી ચર્ચા

pratik shah
આગામી સમયમાં આવનાર ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો કમર કસી રહ્યા છે. જ્યાં એક તરફ કોંગ્રેસ કૃષિ કાયદાને લઈને ભાજપને ઘેરવાની રણનીતિ...

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને કોંગ્રેસની કવાયત શરૂ, જિલ્લા પ્રભારી સાથે યોજાશે બેઠકો

pratik shah
આગામી સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે રાજયની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇ કોંગ્રેસે તૈયારીઓ આરંભી છે. આગામી ચૂંટણી માટે કોંગ્રેસે બેઠકોનો દોર...

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની બેઠકો બમણી થઈ, કોંગ્રેસને મોટો ફટકો

Karan
રાજ્યમાં નગરપાલિકા અને પંચાયતોની ખાલી પડેલી 46 બેઠકોની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. ચૂંટણીના પરિણામોમાં ફરી એક વખત ભાજપે બાજી મારી છે. જ્યારે કોંગ્રેસને કેટલીક...

જમ્મુ-કાશ્મીરમાં PDPનો ચૂંટણી બહિષ્કાર, મુફ્તિએ કહ્યું કે મારા અંત સુધી લડીશ આ મુદ્દે..

Karan
જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ બાદ PDPએ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ મહેબુબા મુફ્તીએ કહ્યું કે કેન્દ્ર સરકાર જ્યાં સુધી...

રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો, જાણો-વિગતવાર કાર્યક્રમ

Yugal Shrivastava
રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. બે જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતની ચૂંટણીઓ 21 ફેબ્રુઆરીએ યોજાશે. જ્યારે કે 23 ફેબ્રુઆરીએ...

સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર

Yugal Shrivastava
ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ રાજકીય પક્ષો હવે ગ્રામ પંચાયતોની ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવશે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજકીય પક્ષો વચ્ચે સીધો જંગ હોતો નથી. પરંતુ...
Do NOT follow this link or you will be banned from the site!