સફળતા / સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપનો દબદબો, કુલ 184માંથી 136 બેઠકો પર કમળ ખીલી ઉઠ્યું
ગુજરાતમાં યોજાયેલી ગાંધીનગર મહાનગરપાલિકા, ઉત્તર ગુજરાતની થરા નગરપાલિકા તથા સૌરાષ્ટ્રની ઓખા નગરપાલિકા ઉપરાંત ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી સહિત વિવિધ વિસ્તારોની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ખાલી પડેલી...