LOC પાર કરી ભારતમાં ઘુસણખોરી કરવાના ચક્કરમાં છે 400 આતંકીઓ, નિષ્ફળતાઓને કારણે રઘવાયું થયું છે પાકિસ્તાન
જ્યારે આખું વિશ્વા છેલ્લા ઘણા સમયથી કોરોના મહામારી સામે લડી રહ્યું છે, તેવા સમયે પણ પાકિસ્તાન પોતાની અવળચંડાઇ છોડતું નથી. ઓલઓસી ઉપર અવાર નવાર યુદ્ધ...