GSTV

Tag : loans

Money Savings Tips: વર્ષ 2021માં લોનથી છુટકારો મેળવીને બચત કરવાનું વિચારી રહ્યા છો?, તો કરો આ કામ

Mansi Patel
જો તમે વર્ષ 2021 માં બચત કરવાનું વિચારી રહ્યાં છો, તો તમારે પહેલા જાણવું જોઈએ કે તમે દર મહિને કેટલો ખર્ચ કરો છો. બચત શરૂ...

ઈમરજન્સીમાં જો પૈસાની જરૂર પડે તો પરેશાન ન થતા, આ ત્રણ વિકલ્પ તમારા કામમાં આવશે

Mansi Patel
કોરોના રોગચાળો મોટાભાગના લોકો માટે આર્થિક સંકટ લાવ્યો, જેના માટે તેઓ પહેલેથી તૈયાર ન હતા. લોકડાઉનમાં મોટી સંખ્યામાં લોકોએ તેમની નોકરી ગુમાવી અને કામ-ધંધા બંધ...

પૈસાની તાત્કાલિક જરૂરિયાત માટે બનાવો Emergency Fund, આ ચાર વાતો તમને આવશે કામ

Mansi Patel
કોરોના વાયરસ રોગચાળાને કારણે મજૂર વર્ગ નાગરિકો આર્થિક અનિશ્ચિતતાઓનો સામનો કરી રહ્યા છે. ઘણા કામદાર વર્ગના પગારદાર વ્યક્તિઓને બરતરફ કરવામાં આવ્યા છે, જ્યારે અન્યના પગારમાં...

મુંબઈની વડી અદાલતે ખેડૂતોની બાકી લોન માફ કરવા બેંકોને કહ્યું, 90 લાખ ખેડૂતો ખરાબ હાલતમાં છે અને આત્મહત્યા કરે છે

Dilip Patel
મહારાષ્ટ્રમાં 1 લાખ ખેડૂતોને દેવાના બોજમાંથી મુક્તિ આપે એવો ચૂકાદો આપ્યો છે. વડી ્દાલતની ઓરંગાબાદ બેંચે બેંકોને આદેશ કર્યો છે કે, ખેડૂતોને લોન આપે. ખરીફ...

મોટા સમાચાર/ લોન મોરેટોરિયમમાં લાગતા વ્યાજના વ્યાજ પર મળશે રાહત, જાણો વિગત

Arohi
ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા 6 મહિના માટે આપવામાં આવેલી લોન મોરેટોરિયમ (Loan Moratorium)ની મર્યાદા પૂર્ણ થઈ ચુકી છે. 31 ઓગસ્ટની લોન મોરેટોરિયમ સુવિધાનો સમયગાળો પૂર્ણ...

મંદી અને લોકડાઉનમાં રોકડની તંગી, બેંક અને પોસ્ટ ઓફિસની થાપણો વેચો કે લોન લો પણ ઈક્વિટી ફંડ ન વેચતા

Dilip Patel
મંદી અને લોકડાઉનના કારણે ઘણાં ક્ષેત્રો હજું ફરીથી ધમધમતા થયા નથી. લોકો અને ઉદ્યોગો રોકડ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. પૈસા જ નથી રહ્યાં. હવે બેંક...

સરકારી કંપનીઓ અને LICમાં 25 ટકાના ખાનગીકરણ સિવાય મોદી સરકાર પાસે નથી વિકલ્પ, વિકાસ ડૂબ્યો

Dilip Patel
ભારતની જીવન વીમા નિગમમાં 25 ટકા હિસ્સો વેચી સરકાર છૂટક રોકાણકારોને બોનસ અને છૂટ આપવાનું વિચારી રહી છે. મની કંટ્રોલ રિપોર્ટ અનુસાર નાણાકીય સેવાઓ વિભાગે...

15.5 લાખ કરોડની લોન પર ખતરો : બેંકોને 45 ટકા લોન પરત આવે તેમાં પણ શંકા, આ રૂપિયા ડૂબ્યા તો બેંકો ડૂબી જશે

Dilip Patel
બેંકિંગ ક્ષેત્ર દ્વારા આ ઉદ્યોગને આપવામાં આવેલી સંપૂર્ણ લોનનો તે 29.4 ટકા છે એવો છે કે, 15.5 લાખ કરોડની લોન પરત આવવા સામે શંકા ઊભી...

કામના સમાચાર/ RBIએ લોન લેવાના નિયમોમાં કર્યા છે મોટા ફેરફાર, નવો ધંધો શરૂ કરશો તો મળશે વધુ ફાયદો

Dilip Patel
જો તમે સ્ટાર્ટઅપ માટે લોન લેવાનું વિચારી રહ્યાં છો, તો તે તમારા માટે રાહત છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પ્રાયોરિટી સેક્ટર લેંડિંગ (પીએસએલ) સંબંધિત સુધારેલી...

RBIએ બદલી નાખ્યા લોન લેવાના નિયમો, સૌથી મોટો ફાયદો થશે આ લોકોને

Arohi
જો તમે સ્ટાર્ટઅપ માટે લોન લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક રાહતની વાત છે. ભારતીય રિઝર્વ બેન્કે (RBI) પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ (PSL) સાથે...

HDFCથી લઈને SBI સુધી Moratorium પર રાખી RBIની સામે આ Demand?

Mansi Patel
જ્યારથી લોન મોરાટોરિયમ એસ્ટેંડ(Loan Moratorium Extend)નો મુદ્દો સામે આવ્યો છે, ત્યારથી દેશની મોટી બેંકોના માથા પર ચિંતાની રેખાઓ ઉંડી થઈ રહી છે . દેશની બે...

કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવાની આ છે આખી પ્રક્રિયા, ખેડૂતોને આ કાર્ડથી મળે છે 4 ટકા વ્યાજે રૂપિયા

Dilip Patel
કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડુતોને પોષણક્ષમ દરે લોન આપવામાં આવે છે. 9% ના બજાર દરની સામે ખેડૂતોને માત્ર 4% ના દરે લોન આપવામાં આવે છે....

સરકારી સ્કીમ હેઠળ 5,00,000 ફેરિયાઓને મળશે 10,000ની લોન, કેન્દ્ર સરકારે શરૂ કર્યુ કામ

Mansi Patel
લોકડાઉનને કારણે ધંધો બંધ થવાથી પારાવાર આર્થિક મુશ્કેલીનો સામનો કરતા પાંચ લાખથી વધુ ફેરિયાઓને માથાદિઠ દસ હજાર રૂપિયાની લોન આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. ફેરિયાઓને...

ભારતીય કંપનીઓનું વિદેશી દેવું ડિસેમ્બર 2019માં 45% ઘટીને 2.09 અબજ ડોલર થયુ

Mansi Patel
ભારતીય કંપનીઓનું વિદેશી દેવું પાછલા વર્ષે ડિસેમ્બર મહિનાના આધારે 45 ટકા ઘટીને 2.09 અબજ ડોલર પર આવી ગયુ છે. તે ડિસેમ્બર 2018માં 3.81 અબજ ડોલર...

દેશની સૌથી મોટી બેંકે આપી ભેટ, પહેલી ઓક્ટોબરથી મળશે સસ્તી લોન

Mansi Patel
તહેવારો પહેલા બેંક ગ્રાહકોને દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)એ એક મોટી ભેટ આપી છે. એસબીઆઇએ 1 ઓક્ટોબરથી એમએસએમઇ, હાઉસિંગ અને રિટેલ...

આ ડિફોલ્ટર કંપનીને બેંકોએ આપી ભેટ સોગાત, લોન કરી રિસ્ટ્રક્ચર

Mansi Patel
એક સમયે દેશની અગ્રણી કંપનીઓમાં સ્થાન પામતી કલોલ સ્થિત સિન્ટેક્સ જૂથની હાલત છેલ્લા એક વર્ષથી સતત કથળી રહી છે. કંપની પોતાના ડિબેન્ચર ધારકોને સમયસર વ્યાજ...

રાજ્યના આ શહેરમાં દિલ્હીની ગેંગે બજાજ ફાયનાન્સના નામે લોનની લાલચ આપી કરી લાખોની છેતરપિંડી

Yugal Shrivastava
બજાજ ફાયનાન્સના નામે લોન અપાવવાની લાલચ આપીને અમદાવાદના યુવક સાથે ૨.૨૨ લાખની છેતરપિંડી કરનારી દિલ્હીની ગેંગના ૯ શખ્સોની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે. દિલ્હીમાં...

કેન્દ્ર સરકારની આ યોજનાના કારણે બેંકોમાં એનપીએના ભારણમાં થઈ રહ્યો છે વધારો

Yugal Shrivastava
કેન્દ્રની મોદી સરકારે પ્રધાન મંત્રી મુદ્રા યોજના ખુલ્લી મુકી હતી, જોકે આ યોજનાને કારણે બેંકોમાં એનપીએનું ભારણ વધી રહ્યાનું એક રિપોર્ટમાં સામે આવ્યું છે. એવા અહેવાલો...
Do NOT follow this link or you will be banned from the site!