Archive

Tag: Loan

આ કૌભાંડીના કારણે જેમ એન્ડ જ્વેલરી સેકટરને લોન આપવા બેંંકનો ઇન્કાર

નિરવ મોદી પ્રકરણ પછી જેમ એન્ડ જ્વેલરી સેકટરને લોન આપવામાં બેંંક તરફથી કરાતાં ઇનકારના મુદ્દો જેમ એન્ડ જ્વેલરી કાઉન્સીલના સભ્યોએ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ સાથે મળેલી મિટિંગમાં ઉઠાવ્યો હતો. નવી ગોલ્ડ પોલિસી બાબતે નવી દિલ્હીમાં મળી ગયેલી મિટિંગમાં દેશભરમાંથી જ્વેલરી ક્ષેત્રના…

બેંક લોનના ગેરેન્ટર બનતા પહેલા આ વાંચી લો, ફસાઈ શકો છો આટલી મોટી મુસીબતમાં

જો તમે કોઈની બેંક લોનના ગેરેન્ટર બનવા ઈચ્છો છો તો કાળજીપૂર્વક બધું જાણી લો, નહીં તો મોટી મુસીબતમાં ફસાઈ શકો છો. પંજાબમાં શિરોમણી અકાળી દળના વરિષ્ઠ નેતા, પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મુખ્ય સંસદીય સચિવ સરૂપ ચંદ સિંગલાને આ ખુબ જ…

વધુ માલ્યા અને મોદી સામે આવે તો નવાઈ નહીં, લોન લેવાના પ્રમાણમાં થયો છે વધારો

એક સમયે બચત માટે જાણીતા સરેરાશ ભારતીયમાં દેવાનું પ્રમાણ વધી રહ્યુ છે. ચાર્ટ પરથી જણાય છે કે છેલ્લા પાંચ વર્ષમાં રિટેલ લોનમાં કેટલો ઉછાળો આવ્યો છે. તેની સાથે તે બાબત નોંધનીય છે કે લોન એકાઉન્ટની સંખ્યામાં થયેલો વધારો ઓછો છે,…

ખેડૂતોને મળશે બે મોટી ભેટ, દરેક સીઝનમાં પગાર-વ્યાજમુક્ત લોન

કેન્દ્ર સરકાર ખેડૂતોને ટૂંક સમયમાં બે મોટી ભેટ આપવા જઇ રહી છે. જેની જાહેરાત આવતા અઠવાડિયા સુધી અથવા બજેટ પહેલા થઇ શકે છે. જે હેઠળ જ્યાં ખેડૂતોને માસિક પગાર મળશે, તો ખેતી માટે વ્યાજમુક્ત લોન પણ મળશે. દર મહિને આટલો…

ફરી ધુણ્યુ દેવાનું ભૂત, પાંચ રાજ્યોમાં દેવુ માફ થયું તો ગુજરાતનો શું વાંક ?

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત છત્તીસગઢમાં ખેડૂતોનું દેવું માફ કરી દીધું છે.જેથી ગુજરાતમાં દેવા માફીનું ભૂત ધુણવા માંડ્યું છે. ગુજરાત ખેડૂત સમાજના અગ્રણીએ જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતો ઉપર 82 હજાર કરોડનું દેવું છે. જેમાં…

2019માં આ બે ઓફર તમને કરોડપતિ બનાવશે, કરી દો શરૂઆત

વર્ષ 2018 હવે પૂરુ થવાનું છે અને નવા વર્ષ 2019ની શરૂઆત થવાની છે. નવું વર્ષ આવે એ પહેલા તમે ભવિષ્યમાં પૈસા કઈ રીતે કમાઈ શકો છો એની બે ટ્રીક અહીં જાણી લો. જો તમે નવા વર્ષથી જ આ બે પદ્ધતિઓનો…

MP અને છત્તીસગઢની જેમ ગુજરાત સરકાર ખેડૂતોનું દેવું માફ કરે તો જુઓ શું થાય સ્થિતિ

દેશમાં સૌથી સમૃદ્ધ રાજ્ય ગુજરાતના ખેડૂતો માસિક ૭૯૨૬ રૂપિયા અને વાર્ષિક ૯૫,૧૧૨ રૂપિયાની આવક મેળવે છે. જ્યારે આ કુલ ખેડૂતોમાંથી ૪૨.૬ ટકા ખેડૂતો દેવાગ્રસ્ત છે. આ તમામ ખેડૂતોનું સરેરાશ દેવું ૩૮,૧૦૦ રૂપિયા છે. દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતના ખેડૂતોની આવક…

વાહ રે રૂપાણી સરકાર, ચોરોને 650 કરોડની માફી અને ખેડૂતોને “ખો”

ગુજરાતમાં ખેડૂતોની હાલત બદ્થી બદ્તર થઈ ગઈ છે. ખેડૂતોને સમયસર ટેકાના ભાવ મળી રહ્યાં નથી બજારમાં પાકના ભાવ ટેકાથી પણ ઓછા છે. ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ પણ સારી નથી. ઍગ્રિકલ્ચર સ્ટૅટિસ્ટિક્સના અહેવાલ મુજબ ગુજરાતમાં વર્ષ 2014-15ની સરખામણીમાં વર્ષ 2016-17માં ટર્મ લૉનની…

જાણો ભાજપના સાંસદ વિરેન્દ્રસિંહે ખેડૂતોની કર્જમાફી મામલે શું ઉઠાવ્યા સવાલ ?

ભાજપના સાંસદ વિરેન્દ્રસિંહે ખેડૂતોની કર્જમાફી મામલે સવાલ ઉઠાવતા કહ્યું છે કે આનાથી ખેડૂતોનું ભલંણ થવાનું નથી. તેમણે કહ્યુ છે કે ખેડૂતો કર્જ લઈને અડધા નાણાંથી ખેતીનું કામ કરે છે અને અડધી રકમથી બાળકો માટે વાહન ખરીદે છે. તેના કારણે તેઓ…

કરોડો લોન ધારકો માટે આવ્યા રાહતના સમાચાર, RBI એ લીધો મોટો નિર્ણય

રિઝર્વ બેન્કે બુધવારે જાહેર કરેલી ધિરાણનીતિમાં વ્યાજદર સ્થિત રાખીને લોનધારકોને મોટી રાહત આપવાની સાથે વધુ એક ફાયદો કરાવ્યો છે. આરબીઆઇએ બેન્કોને માર્જિનલ કોસ્ટ લેડિંગ રેટ (એમસીએલઆર)ના બદલે હવે બાહ્ય માપદંડો- એક્સટર્નલ બેન્ચમાર્કના આધારે લોનના વ્યાજદર નક્કી કરવા બેન્કોને નિર્દેશ કર્યો…

કોઇપણ કાગળ વિના 5 મીનિટમાં જ મળશે 60 હજારની લોન, મોબાઈલમાં ફક્ત આ એપ હોવી જરૂરી

જો તમને ઓછા સમયમાં નાની રકમની જરૂર હોય તો મોબાઇલ પેમેન્ટ એપ્લિકેશન મોબીક્વિક તમને મદદ કરી શકે છે. મોબીક્વિક બાઇકની જરૂરિયાત માટે રૂ .60,000 સુધીની કિંમતની 5 મિનિટમાં ઇન્સ્ટન્ટ લોન ઓફર કરે છે. મોબીક્વિક દાવો કરે છે કે, તેના એપ્લિકેશન…

72 કલાકમાં મળશે 15 લાખની લોન, આ ડોક્યુમેન્ટ લઈને પહોંચી જાવ

હવે 72 કલાકની અંદર તમે સરળતાથી વ્યક્તિગત લોન મેળવી શકો છો. ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્કે નોકરી કરનારાઓ માટે વ્યક્તિગત લોન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ભારતની પ્રથમ એવી બેંક છે કે જે આ સુવિધા આપે છે. આ લોકોને મળશે…

આ રીતે મળશે એક કલાકમાં 1 કરોડની લોન, શરૂ કરી શકશો બિઝનેસ

જો તમે તમારા પોતાના વ્યવસાયની શરૂઆત કરી રહ્યા હો, તો માત્ર એક કલાકમાં સહેલાઇથી લોન મળી શકશે. કેન્દ્ર સરકારે શુક્રવારે આ સુવિધા શરૂ કરી હતી. જોકે આ સેવાનો લાભ ફક્ત તે લોકો માટે જ છે કે જે નાના અથવા મધ્યમ…

આજથી અેક કલાકમાં મળશે અેક કરોડ રૂપિયાની લોન, સરકારે આપી આ રાહત

વડાપ્રધાન મોદી આજે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એટલે કે એમએસએમઈ માટે વધુ વ્યાજ સબસીડી સહિત અનેક રાહતોની જાહેરાતો કરી શકે છે. સરકાર નાના અને મધ્યમ ઉદ્યોગો માટે રાહત પેકેજનું એલાન કરી શકે છે. જે હેઠળ ઉદ્યોગોને માત્ર ૫૯ મીનીટમાં ૧…

850 ખેડૂતોનું કરોડોનું દેવુ ચુકવશે મહાનાયક અમિતાભ બચ્ચ

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને 850 ખેડૂતોને આર્થિત સહાય કરી છે. અમિતાભ બચ્ચન ફિલ્મોથી હટકે પણ એવા ઘણા કામ કરે છે, જે તેમને મહાન બનાવે છે. અમિતાભ સમયાંતરે સામાજિક સેવા પણ કરતાં રહે છે. થોડા સમય પહેલા તેમણે શહીદોના કુટુંબો માટે મદદ મોકલી…

ખિસ્સુ અને બેન્ક એકાઉન્ટ ખાલી છે? તો ફેસ્ટિવ સીઝનમાં તમને અહીં મળશે રૂપિયા

ફેસ્ટીવ સીઝન શરૂ થઇ ચુકી છે અને તહેવારમાં નવો સામાન ખરીદવો ફક્ત શુભ જ માનવામાં નથી આવતું પરંતુ આ સમય દરમિયાન તમને ઘણી ઑફર્સ પણ મળે છે જેમાં તમે ઓછી કિંમતે સામાન ખરીદી શકો છો. ઘણીં વાર એવું બને છે…

1 ઓક્ટોબર : આજથી બદલાઇ જશે આ 5 નિયમ, ક્યાંક થશે ફાયદો તો ક્યાંક નુકસાન

નવા મહિનાની શરૂઆત સાથે ઓક્ટોબરમાં સામાન્ય લોકોના જીવનમાં કેટલાંક ફેરફાર થશે. પાછલાં કેટલાંક દિવસોમાં લેવામાં આવેલા નિર્ણયોથી ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ છે. ચાલો જાણીએ આજથી ક્યાં ફેરફાર જોવા  મળશે અને તમારા પર તેની શું અસર થશે. વધુ વ્યાજ…

કાર લોન લેતા પહેલાં ધ્યાન રાખજો આ બાબતોનું, બેંકો કરે છે આવો ખેલ

પહેલી કાર ખરીદવી કોઇપણ વ્યક્તિ માટે એક સપના સમાન હોય છે અને કાર ખરીદતાં પહેલાં આપણે આપણાં બજેટનું પણ ધ્યાન રાખવું પડે છે. તે પછી જ્યારે બધું જ ફાઇનલ થઇ જાય ત્યારે શરૂ થાય છે બેન્કના ધક્કા. અમે તમને કેટલીક…

હવે બેંકમાં ગયા વગર સરળતાથી મળશે 1 કરોડ સુધીની લોન, જાણો કેવીરીતે

નાણાંપ્રધાન અરૂણ જેટલીએ હાલમાં જ એક પોર્ટલ લોન્ચ કર્યુ છે. જે હેઠળ હવે નાના કારોબારીઓને એક કલાકથી પણ ઓછા સમયમાં 1 કરોડ સુધીની લોન મળી જશે. નાણાંપ્રધાન અરૂણ જેટલીએ આ વચન આપ્યું છે કે બેંક કારોબારીઓને 1 કલાકમાં લોન આપી…

SBI ગ્રાહકો માટે આવ્યા ખરાબ સમાચાર : આજથી લાગુ થશે આ નવો રેટ

હવે હોમ, ઑટો અને બીજી કેટલીક લોન તમારા માટે મોંઘી થઈ જશે. દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકે પાકતી મુદ્દતવાળા દેવાના વ્યાજદરમાં 0.2 ટકા સુધીનો વધારો કર્યો છે. નવા દરો શનિવારથી લાગુ થશે. બેંકની વેબસાઈટ અનુસાર, એસબીઆઈએ ત્રણ વર્ષ…

પર્સનલ લોન લેતાં પહેલાં આટલી બાબતોનું રાખો ધ્યાન

વ્યક્તિ માટે જ્યારે ટુંકા ગાળા માટે પૈસાની જરુરીયાત ઉભી થાય ત્યારે તે પર્સનલ લોન લેવાં તરફ આકર્ષાય છે અને વિવિધ બેંકો ઓછા દરે પર્સનલ લોન ઉપલબ્ધ પણ કરાવે છે ત્યારે એ વાતનું હંમેશા ધ્યાન રાખવું કે તમારી જરુરિયાત શું છે…

રાજ્ય સરકારે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનામાં કર્યો ફેરફાર, નવી આવક મર્યાદા રહેશે આટલી

રાજ્ય સરકારે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનામાં ફેરફાર કર્યો છે. સ્વાલંબન યોજના માટે આવક મર્યાદા 6 લાખથી વધારીને 11 લાખ સુધી કરવામાં આવી છે. આ આવક મર્યાદામાં શરતી ફેરફાર કરીને વધારો કરાયો છે. પરિવારની આવકની મર્યાદા સતત 6 લાખની હોય. પણ અમુક…

વાહ રે શિક્ષણનીતિ… : અેજ્યુકેશન લોન લેનારા છાત્રો ઘટ્યા પણ રૂપિયામાં 47 ટકાનો વધારો

એજ્યુકેશન લોન લેતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં, એજ્યુકેશન લોનમાં 47 ટકાનો વધારો થયો છે. આ બતાવે છે કે દેશની ટોપ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અભ્યાસ વધુ ખર્ચાળ બની ગઇ છે. એક અહેવાલ અનુસાર, કુલ વર્ષ 2018 એજ્યુકેશન લોનનો આંકડો…

તાપીમાં બેન્ક દ્વારા ખેડૂતો પાસેથી લોનની પઠાણી ઉઘરાણી શરૂ કરાતા રોષ

એક તરફ નીરવ મોદી જેવા કૌભાંડીઓ સામે બેન્ક કોઈ પગલાં લઇ નથી શકતી. તો બીજી તરફ ખેડૂતોને તેમની લોન ચૂકવવા બેન્ક નોટિસો ફટકારી રહી છે. વાત છે તાપીની કે જ્યાં ખેડૂતોએ બેન્કમાંથી લીધેલા ધિરાણ સામે બેન્કે પઠાણી ઉઘરાણી શરૂ કરતા…

છાત્રોને અભ્યાસ માટે લોન : 30 ટકાને લાભ મળતો નથી

રાજ્યમાં સરકાર દ્વારા અભ્યાસ માટે લોન આપવામાં આવે છે અને લોન લેનારની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે પરંતુ જેટલા લોકોએ લોન માટે અરજી કરી છે તે પૈકી 30 ટકા લોનની અરજી પેન્ડીંગ હોવાનો ખુલાસો થયો છે. રાજ્યભરમાં વિદ્યાર્થીઓના ભણતરનો…

ગુજરાત માથે 1.90 લાખ કરોડ રૂપિયાનું દેવું

ગુજરાતમાં 1.83 લાખ કરોડ રૂપિયાના બજેટ વચ્ચે સરકારે અા વર્ષે બજેટમાં રૂપિયા 10 હજાર કરોડની જોગવાઈ વધારી છે.  સરકારે કૃષિ અને પાણીને મહત્વ અાપવાની સાથે બજેટમાં વધારો કર્યો છે. રૂપાણી સરકાર અા બજેટને  સાર્વત્રિક લોકોનું બજેટ ગણાવી રહી છે.  કૃષિ…

સુરતમાં વ્યજાખોરોનો આતંક, બે યુવકો પર હુમલો, એકનું મોત

સુરતમાં વ્યજાખોરોનો આતંક ચોક બજાર પોલીસ મથક વિસ્તારમાં વ્યાજખોરોએ લીધો યુવકનો ભોગ. વ્યાજના રૂપિયાની લેતી- દેતી મામલે યુવકની કરી હત્યા. વેડ રોડ સ્થિત બની ઘટના. બે યુવકો પર કરવામાં આવ્યો હતો  હુમલો. હુમલામાં ઈજાગ્રસ્ત એકનું મોત, એકને સારવાર અર્થે ખસેડવામાં…

રાજકોટ જિલ્લા કલેક્ટરે 391 કરોડની લોન વસૂલવા માટે મિલ્કતો જપ્ત કરવા કર્યો આદેશ

રાજકોટમાં બેંકોને કરોડોની લોન વસુલવાની બાકી છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટરે 391 કરોડની લોન વસૂલવા માટે મિલ્કતો જપ્ત કરવાના આદેશ કર્યા છે. ડિફોલ્ટરો પાસેથી વસુલાત માટે બેંકોએ કલેક્ટરનું શરણ લીધું હતું. રાજકોટ કલેક્ટર વિક્રાંત પાંડેએ સંબંધિત અધિકારીઓને વસુલાત અંગે આદેશ…

દેશમાં ‘માલ્યા’ બનવાની દોડ યથાવત, બેંકો લોન આપવામાં નથી લગાવી રહી લગામ!

વિજય માલ્યા અને સુબ્રત રોય દેશની અર્થવ્યવસ્થામાં એવા બદનામ નામ છે કે તેમને લોન લઈને નાણાં પરત નહીં કરવાના પર્યાય માનવામાં આવે છે. માલ્યા દેશની સરકારી બેંકોમાંથી 9000 કરોડની લોન લઈને વિલફુલ ડિફોલ્ટર જાહેર થયા છે. જ્યારે સુબ્રત રોય સહારા…