નેતાઓના ઠુમકા / લોજપાના ગુજરાતના નેતાએ ડાન્સરો સાથે લગાવ્યા ઠુમકા, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
ભરૂચમાં લોક જનશક્તિ પાર્ટીના ગુજરાત પ્રદેશના નેતાઓનો ડાન્સરો સાથે ઠુમકા લગાવતો વીડિયો વાયરસ થયો છે. વીડિયોમાં એલજેપીના ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ અને ભરૂચ જિલ્લા પ્રમુખ અબ્દુલ...