રાજસ્થાન રાજકીય સંકટ : ગહેલોત ગ્રૂપનાં પારોઠનાં પગલાં, ફલોર ટેસ્ટ બાદ સુપ્રીમમાં પણ કરી પીછેહઠ
રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ અંગે હાઇકોર્ટના નિર્ણય બાદ સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થવાની છે. અધ્યક્ષ સી.પી. જોશીએ હવે તેમની અરજી પાછી ખેંચી લીધી છે....