GSTV

Tag : live news

લાઈવ શો માં એન્કરનો દાંત નીકળીને પડી ગયો, તેમ છતાં ચાલું રહ્યો પ્રોગ્રામ

Mansi Patel
લાઇવ ટીવી શો દરમિયાન સમાચાર વાંચતી વખતે એક એન્કરનો દાંત અચાનક નીકળી ગયો. રસપ્રદ વાત તો એ છે કે આ ઘટનાનો વીડિયો ખુદ મહિલા એન્કર...

આંધ્ર પ્રદેશમાં જંગી જીત બાદ જગનમોહન રેડ્ડી આજે ગ્રહણ કરશે સીએમ પદના શપથ

Bansari Gohel
આંધ્ર પ્રદેશમાં મોટી જીત હાંસલ કર્યા બાદ વાયએસઆરના વડા જગનમોહન રેડ્ડી આજે આંધ્ર પ્રદેશના સીએમ પદના શપથ ગ્રહણ કરશે. આંધ્ર પ્રદેશના રાજ્યપાલ ઈએસએલ નરસિમ્હન તેમને...

લોકસભામાં કયો સાંસદ ક્યાં બેસશે તે આ રીતે થાય છે નક્કી, આ ફોર્મ્યુલા કરે છે કામ

Bansari Gohel
લોકસભા ચૂંટણી 2019 પૂર્ણ થઇ ચુકી છે અને હવે નવી સરકારની રચનાની રાહ જોવાઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર  મોદી 30મેના રોજ બીજીવાર વડાપ્રધાન પદના શપથ...

ઇલેક્શન પૂર્ણ થયા બાદ EVMનું શુ થાય છે? જાણો શું છે ચૂંટણી આયોગના કાયદા

Bansari Gohel
લોકસભાની ચૂંટણી પૂરી થઇ ગઇ છે. આ ચૂંટણીમાં EVMના રોલ પર અનેક દલીલો થતી રહે છે. આશરે 90 કરોડ મતદાતાઓ માટે ચૂંટણી આયોગે લાખો EVMની...

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પરિણામ પર આપી પ્રતિક્રિયા, જાણો કહ્યું શું

pratikshah
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે લોકસભા ચૂંટણીનાં પરિણામ પર પોતાની પ્રતિક્રિયા આપી.. દિગ્વિજય સિંહે કહ્યું કે ચૂંટણીના પરિણામ અમારા માટે ચિંતાનો વિષય છે.. મધ્યપ્રદેશના ભોપાલથી...

લોકસભાની ચૂંટણીમાં મહીલા સાંસદોનો દબદબો, રેકોર્ડ બ્રેક મહીલા સાંસદો ચૂંટાયા

pratikshah
17મી લોકસભાના વિજયી ઉમેદવારમાં મહિલાઓની કુલ સંખ્યા 78 છે.. મહિલા સાંસદોની અત્યાર સુધીની સૌથી વધુ ભાગીદારી સાથે નવી લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા કુલ સાંસદોની સંખ્યાના...

રાજ્યમાં કોંગ્રેસનો રકાસ છતાં નહી છીનવાય પ્રમુખ પદ!

pratikshah
દેશભરની જેમ મોદીના ગુજરાતમા પણ મોદી મેજીક એવો ચાલ્યો કે લોકસભા ચૂંટણીમાં ફરી કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા….વિધાનસભા ચૂંટણીમાં જે કોંગ્રેસ સારા પરિણામ લાવી શકી...

મોદીએ પ્રધાનમંત્રી પદેથી આપ્યું રાજીનામું, બેઠક બાદ લીધો નિર્ણય

Arohi
કેન્દ્રીય મંત્રીમંડળની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 16મી લોકસભા ભંગ કરવાના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. જે બાદ પીએમ મોદીએ આજે રાતે...

ગુજરાતમાં કોંગ્રેસની હારની જવાબદારી સ્વીકારતા પરેશ ધાનાણીએ આપ્યુ રાજીનામું

Arohi
લોકસભા ચૂંટણી 2019ના પરિણામો જાહેર થઈ ગયુ છે ત્યારે કોંગ્રેસ આ ચૂંટણીમાં ખુબ જ ખરાબ રીતે હારી હતી. ગુજરાતમાં કોંગ્રેસને એકપણ સીટ નથી મળી કોંગ્રેસને...

ચૂંટણીના પરિણામ બાદ PM મોદી ફરી શરૂ કરશે મન કી બાત, તૈયારીઓ શરૂ કરાઈ

Mansi Patel
લોકસભા ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ દેશમાથી આચાર સંહિતા પણ હટી ગઇ છે. એટલે દેશ ફરી એકવાર બે મહિના પહેલાની સ્થિતિમાં પહોંચી ગયો છે.  ચૂંટણી...

લોકસભા ભંગ કરવાના પ્રસ્તાવને મળી મંજૂરી, મોદી PM પદ પરથી આપશે રાજીનામું

Mansi Patel
કેન્દ્રીય મંત્રિમંડળની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 16મી લોકસભા ભંગ કરવાના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. જે બાદ પીએમ મોદી રાત સુધીમાં...

જાણો કોને ક્યું સ્થાન મળશે મોદીના પ્રધાનમંડળમાં?

Arohi
ભાજપને મળેલી ઐતિહાસીક જીત પછી હવે એ વાતની ચર્ચા થવા લાગી છે કે, આગામી સપ્તાહમાં નરેન્દ્ર મોદીના શપથ પછી તેમના પ્રધાનમંડળમાં કોણ કોણ સામેલ થઈ...

રામચંદ્ર ગુહાએ માંગ્યુ રાહુલ ગાંધીનું રાજીનામુ, કહ્યુ રાહુલે આત્મસન્માન પણ ગુમાવ્યુ

Mansi Patel
લોકસભા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસીક જીત બાદ કોંગ્રેસ ભારે નામોશી થઇ છે. 2014માં 44 બેઠક અને હવે 52 બેઠક મળ્યા બાદ કોંગ્રેસના નેતૃત્વ પર સવાલ ઉઠવા...

આગામી 25 વર્ષ સુધી કોઇ પણ નહી કરી શકે મોદીનો મુકાબલો : શિવસેનાનો દાવો

Bansari Gohel
લોકસભાની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જીત મળી છે. આ દરમિયાન શિવસેનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં કહ્યું કે આગામી 25 વર્ષ સુધી કોઇ તેમને પડકારી શકે...

સુપ્રિમ કોર્ટને મળ્યા ચાર નવા જજ, હવે જજોની સંખ્યા વધીને થઈ ગઈ 31

Mansi Patel
2009ની બાદ પહેલી તક છે કે જ્યારે સુપ્રીમ કોર્ટના જજની કુલ સંખ્યા 31 થઇ ગઇ છે. રાષ્ટ્રપતિ દ્વારા બુધવારે ચાર જજને શપથ લેવડાવવામાં આવી હતી....

શનિવારે દિલ્હીમાં BJP સંસદીય દળની મળશે બેઠક, શનિવારે ચૂંટી શકે છે નેતા

Mansi Patel
લોકસભાની ચૂંટણીમાં મળેલી જીત બાદ દિલ્હીમાં ભાજપની સંસદીય દળની બેઠક મળવાની છે. આ બેઠકમાં એનડીએના સાથી પક્ષના નેતાઓ હાજર રહેશે. બેઠકમાં તમામ નેતાઓ નરેન્દ્ર મોદીને...

દેશમાં રાષ્ટ્ર ધર્મની મોટી જીત અને હિંદુ વિરૂદ્ધ વિવાદિત નિવેદન આપનારની હાર થઇ

Bansari Gohel
ભોપાલ બેઠક પરથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહને 3 લાખ 64 હજાર 822 મતોના અંતરથી હરાવ્યા છે. ચૂંટણીમાં જીત હાસલ કર્યા બાદ...

PM નરેન્દ્ર મોદીની બંપર જીત બાદ બદલાયા પાકિસ્તાનના સુર, વિદેશમંત્રી માટે ખોલ્યુ એરસ્પેસ

Mansi Patel
લોકસભા ચૂંટણીમાં મોદી સરકારની બંપર જીત બાદ જ્યાં વિદેશોમાંથી નેતાઓ અભિનંદન આપી રહ્યા છે. ત્યારે પાડોશી દેશ પાકિસ્તાનના વલણમાં પરિવર્તન જોવા મળ્યું છે.નવા ઘટનાક્રમમાં પાકિસ્તાને...

લોકસભા સીટ કે જ્યાંથી માત્ર 181 મતે હાર્યો આ ઉમેદવાર

Arohi
લોકસભા ચુંટણીના પરિણામોમાં વિપક્ષના મોટો નેતા મોદીના વાવાઝોડામાં ઉડી ગયા. કેટલાંક ઉમેદવારો 5 લાખથી વધુ મતોના અંતરથી પ્રચંડ જીત હાંસલ કરી પરંતુ એક ઉમેદવાર એવો...

મોદીની પ્રચંડ જીતની ગૂંજ દુનિયાભરમાં, વિદેશી મીડિયાએ લખ્યું-હિન્દુ રાષ્ટ્રવાદની વાપસી

Bansari Gohel
ભારતમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં ભાજપે પ્રચંડ જીત સાથે ફરીથી સરકાર બનાવી. અને નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન પદે સત્તાનું સુકાન સંભાળશે. દુનિયાની સૌથી...

જમ્મુ-કાશ્મીરમાં 3 સીટો પર BJPનો કબજો, ફારુખ અબ્દુલ્લાએ પાર્ટી કાર્યકર્તાઓ સાથે કરી જીતની ઉજવણી

Bansari Gohel
જમ્મુ કાશ્મીરમાં એનસીને ઘાટીની ત્રણમાંથી બે બેઠક પર જીત મળેવી છે. ત્યારે શ્રીનગરમાં એનસી નેતા ફારૂખ અબ્દુલ્લાએ જીતની ઊજવણી પાર્ટી કાર્યકર્તાઓ સાથે કરી. પાર્ટીની જીત...

ગુજરાતની તમામ 26 બેઠકો પર લહેરાયો ભગવો, જેમાં આ બેઠક પર 70 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

pratikshah
ગુજરાત લોકસભાની તમામ 26 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે..જે પૈકી નવસારી લોકસભા બેઠક પર સીઆર પાટીલે 70 વર્ષનો રેકોર્ડ તોડવામાં સફળતા મેળવી છે.દેશના તમામ...

મોદી કેબિનેટમાં અમિત શાહ બની શકે છે ગૃહમંત્રી, સુષ્મા, જેટલી અને નડ્ડાની ભુમિકા બદલાઇ શકે છે

Mansi Patel
દેશમાં ફરી એક વખત મોદી સરકાર સત્તારૂઢ થવા જઇ રહી છે ત્યારે મોદી સરકારની કેબિનેટને લઇને પણ ચર્ચાઓ શરૂ થઇ છે. મોદી કેબિનેટમાં આ વખતે...

ભાજપની તરફેણમાં આવ્યા પરિણામોથી બોખલાયા આ મહિલા નેતા, તેમણે માર્યો આ ટોણો..

pratikshah
બહુજન સમાજ પક્ષના અધ્યક્ષ માયાવતીએ લોકસભાની ચૂંટણીના પરિણામ પછી ઇવીએમ પર હુમલો કરતા બોલ્યા હતા કે લોકોનો વિશ્વાસ તેના પરથી હટી ગયો છે. તેમણે કહ્યું...

લોકસભાની ચૂંટણીમાં ચમકી આ બોલીવુડ સ્ટાર્સની કિસ્મત, જાણો કોને મળ્યો કારમો પરાજય

Bansari Gohel
ફિલ્મો અને રાજકારણનો નાતો જૂનો છે. ભારતીય રાજકારણના પડદા પર દક્ષિણના સ્ટાર્સ ખૂબ હિટ છે તો ઉત્તરના સાવ ઓછા. દક્ષિણમાં તો અભિનેતા-અભિનેત્રી સાંસદથી માંડીને મુખ્યમંત્રી...

લોકસભા ચૂંટણી 2019માં દેશના આ ૧૮ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખાતુ પણ ન ખોલાવી શક્યા કોંગ્રેસના ઉમેદવારો

Mansi Patel
લોકસભાની ચૂંટણી પરિણામોમાં દેશમાં વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળ ભાજપ સરકાર રચવા માટે સ્પષ્ટ બહુમતી તરફ જતો જણાય છે ત્યારે દેશના ૧૮ રાજયો એવા છે જયાં...

ગૌતમ ગંભીરથી લઇ સન્ની દેઓલ સુધીની સેલિબ્રિટીએ ચૂંટણી જંગ ખેલ્યો, કોણ જીત્યું, કોણ હાર્યું?

GSTV Web News Desk
આ વખતની લોકસભા ચૂંટણીમાં કેટલીય  સેલિબ્રિટીએ કેટલાયે ઝંપલાવી પોતાનું નશીબ અજમાવ્યું હતું જેમાં કેટલાક પોતાની રાજકીય મેદાનની પરીક્ષામાં સફળ થયા હતા અને સંસદ સુધી પહોંચવામાં...

મોદીની જીતએ મારા મો પર તમાચો, કહ્યું આ અભિનેતાએ

Arohi
લોકસભા ચૂંટણીમાં ભાજપ બહુમતી સાથે ફરીવાર સત્તામાં આવી ગઈ છે તે વચ્ચે અનેક લોકોના નિવેદનો સામે આવે છે. બેંગલુરૂ સેંટ્રલથી અપક્ષમાં ઉભા રહેલા ઉમેદવાર પ્રકાશ...

પૂર્વાંચલમાં પ્રિયંકાનો જાદુ ન ચાલી શક્યો, 26માંથી એક પણ સીટ ન મેળવી શકી કોંગ્રેસ

Mansi Patel
પૂર્વાંચલની 26 સીટોમાંથી 3 સીટો ઉપર બીએસપી અને એક સીટ ઉપર એસપીએ જીત નોંધાવી હતી. બે સીટો ઉપર અપના દળ-સોનેલાલ અને 20 સીટો ઉપર બીજેપીએ...

નવ કરોડ યુવાઓએ મત આપી પીએમ મોદી પર મુક્યો છે વિશ્વાસ, બેરોજગારી માટે જવાબદાર નથી માનતા પણ આશા રાખે છે કે…

Arohi
અભૂતપૂર્વ સફળતાના એક મહત્વના કારણ તરીકે દેશના આઠથી નવ કરોડ નવા યુવા મતદારો ઉમેરાયા તે પણ છે. વિપક્ષોના આશ્ચર્ય વચ્ચે આ નવા મતદારો અને અન્ય...
GSTV