GSTV

Tag : live gujarati new

પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચેલા મોદી સરકારના મંત્રીનો ભારે વિરોધ, કાર પર લોકોએ ફેંક્યો કાદવ!

pratikshah
કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા માટે શ્યોપુર પહોંચ્યા હતા. લોકોએ ફરિયાદ કરી કે પૂર પહેલા તેમને જાણ કરવામાં આવી નહતી....

અતિ મહત્વનું: કોવેક્સિન- કોવિશીલ્ડ રસીના મિક્સ ડોઝ કોરોના વિરુદ્ધ વધારે કારગર, ICMRનો મહત્વનો દાવો

pratikshah
કોરોના મહામારીને હરાવવા માટે સમગ્ર દુનિયા સંપૂર્ણ રીતે પ્રયત્ન કરી રહી છે. દેશ-વિદેશના વૈજ્ઞાનિકો આ મામલે કોઈ કસર નથી છોડી રહ્યા, કોકોનાનો પ્રથમ અને બીજા...

VIDEO: તમારા બધાની જીભ બહુ ઉપડી ગઈ છે’, તબીબ અને રાજકોટ આરોગ્ય કમિશનરની માથાકૂટનો વીડિયો થયો વાયરલ!

pratikshah
ગુજરાત રાજ્યના રાજકોટ શહેરમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જેમાં રાજકોટમાં ડોક્ટર અને આરોગ્ય કમિશનર વચ્ચે બોલાચાલી થઈ હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વાયરલ...

મહત્વનું: રાજ્યના 92 હજાર પોલીસ કર્મચારીઓની ઇમ્યુનિટી વધારવા પ્રયાસ, બૂસ્ટર ટેબ્લેટ અપાશે

pratikshah
ગુજરાત રાજ્યમાં જીવલેણ વાયરસનો પ્રકોપ ઓછો થઈ રહ્યો છે. બીજી તરફ રસીકરણ અભિયાન પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. રાજ્યના 92 હજાર પોલીસ કર્મચારીઓની ઇમ્યુનિટી...

Olympics: ગોલ્ફમાં આવશે ગોલ્ડ! જો આવુ થયું તો અદિતિ અશોકના ખાતામાં હશે મેડલ!

pratikshah
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ખાતામાં વધુ એક મેડલ આવી શકે છે. સ્ટાર ગોલ્ફર અદિતિ અશોકે પોતાના પ્રદર્શનથી મેડલની આશા જગાવી દીધી છે, અદિતી અશોકે મહિલાઓના વ્યક્તિગત...

અમદાવાદ: બી.જે મેડિકલના 300થી વધુ રેસિડેન્ટ ડોક્ટ્સની હડતાળ આજે પણ યથાવત, તબીબોએ હેલ્થ કમિશનરના રાજીનામાની માગ કરી

pratikshah
અમદાવાદની બી.જે મેડિકલ કોલેજના 300થી વધુ રેસિડેન્ટ ડોક્ટ્સની હડતાળ આજે પણ યથાવત છે. જેથી તમામ તબીબ પોતાની ફરજ પરથી અળગા રહ્યા. હડતાળ કરી રહેલા તબીબોએ...

આપ પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાની થઈ ધરપકડ, મહેસાણા પોલીસે જૂના કેસમાં કરી ધરપકડ

pratikshah
રાજ્યમાં આમ આદમી પાર્ટી જન સંવેદના મુલાકાત યોજી રહી છે. ત્યારે આ વચ્ચે એક અહેવાલ સામે આવી રહ્યા છે. જેમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ...

BIG BREAKING: ટોક્યોમાં બજરંગ પુનિયાએ ઈરાનના પહેલવાને હરાવીને મુકાબલો જીત્યો, સેમીફાઈનલમાં ધમાકેદાર પ્રવેશ

pratikshah
પુરૂષોની ફ્રી સ્ટાઇલ કુ્સ્તીમાં ૬પ કિલોગ્રામ વર્ગમાં ભારતના બજરંગ પુનિયાએ સતત બે મુકાબલા જીતી સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બજરંગ પુનિયાએ કિર્ગિસ્તાનના પહેલવાર અરનાઝર અકમાતાલિવને...

બનાસકાંઠા: અમીરગઢના ધનપુરા ગામે સિંચાઈ ડેમમાં ડૂબી જવાથી બે કિશોરના મોત, પરિવાર શોકમગ્ન

pratikshah
બનાસકાંઠાના અમીરગઢના ધનપુરા ગામે બાલારામ લઘુ સિંચાઈ ડેમમાં ડૂબી જવાથી બે કિશોરના મોત થયા છે. બાલારામ લઘુ સિંચાઈ ડેમ નજીક રમતાં મામા-ફઈના બે ભાઈઓ ડેમમાં...

મહામારીમાં ખાનગી સ્કૂલોએ FRC સમક્ષ ધરખમ ફી વધારાની માંગ કરી, 10થી 54 ટકાનો માંગ્યો વધારો! વાલીઓ રહેજો તૈયાર

pratikshah
મહામારીમાં ખાનગી સ્કૂલોએ FRC સમક્ષ ધરખમ ફી વધારાની માંગ કરી છે.કોરોના સમયમાં પણ અમદાવાદની જાણીતી શાળાઓએ 10થી 54 ટકા સુધીનો ફી વધારો માંગ્યો છે. સેટેલાઈટની...

Olympics: ટોક્યોના દંગલમાં બજરંગ પુનિયાનો દમ, જીતની સાથે કર્યો આગાઝ: પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત!

pratikshah
દેશના સ્ટાર રેસલર બજરંગ પુનિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી છે, તેમણે પ્રી-ક્વાર્ટર ફાઈનલના મુકાબલામાંઅરનાઝર અકમતાલીવને હરાવી દીધો છે. બજરંગ પુનિયાએ જીતની...

AMTS વિભાગ લાલ દરવાજામાં આધુનિક બસ-સ્ટેન્ડ તૈયાર કરી રહયું છે, તો બીજા જે મોટા બસ મથકો છે તેના હાલ છે અત્યંત બેહાલ!

pratikshah
અમદાવાદ  મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલેકે AMTS વિભાગ  લાલ દરવાજામાં આધુનિક બસસ્ટેન્ડ તૈયાર કરી રહ્યું છે. પણ બીજા જે મોટા બસ મથકો છે તેના હાલ બેહાલ છે....

ગુજરાતમાં ઘાતક વાયરસનાં વળતા પાણી, રિકવરી રેટ 98.75 ટકા પર પહોંચ્યો: નવા 24 કેસો આવ્યા સામે

pratikshah
રાજ્યમાંથી કોરોના હવે વિદાય લઇ રહ્યો હોય તેવું સરકારી આંકડા જોતા પ્રતિત થાય છે. આજે રાજ્યમાં કોરોનાના માત્ર 24 કેસ નોંધાયા છે. જ્યારે 31 દર્દીઓને...

આનંદના સમાચાર/ 200 વર્ષ જુના ઐતિહાસિક વિક્ટોરિયા ગાર્ડનનું થશે રીડેવલપમેન્ટ, અમદાવાદીઓ માટે ગાર્ડનમાં ઉભી કરાશે આ ઉત્તમ સુવિધાઓ

pratikshah
અમદાવાદમાં આવેલ ઐતિહાસીક  વિક્ટોરિયા ગાર્ડન નું રીડેવલપમેન્ટ કરાઇ રહ્યું છે..200 વર્ષ જુના અને  28000 સ્કેવર મીટરમાં ફેલાયેલા આ ગાર્ડનને 10 કરોડના ખર્ચે રીડેવલપ કરાશે. હેરીટેજ સીટી અમદાવાદમાં આવેલ તીલકબાગનુ મહાનગરપાલિકા અને...

અતિ કામનું/ રાજ્યના હડતાળીયા રેસિડેન્ટ તબીબોને સરકારની સીધી ધમકી, બોન્ડ તોડ્યા તો 40 લાખ રૂપિયા ભરવા પડશે

pratikshah
રાજ્યમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગેરકાયદે ગણાવી છે. હડતાળીયા ડોક્ટરને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચેતવણી આપી પણ છે. ડે, સીએમે જણાવ્યું કે...

કાપશો નહીં / તમારા ઘર પાસે રહેલા નડરૂપ મોટા ઝાડને અન્ય જગ્યાએ શિફટ કરવા માગતા હો તો અમદાવાદ પાલિકા કરશે મદદ

pratikshah
અમદાવાદ મહાનગર પાલિકાએ શહેરીજનો માટે એક નવી સુવિધા પૂરી પાડી છે. જેમાં જો તમે તમારા ઘરમાં રહેલા મોટા ઝાડને અન્ય જગ્યાએ શિફટ કરવા માગતા હો...

BIG BREAKING/ ૧૫૦૧ ગામોના અંદાજે ૧.૧૦ લાખ ખેડૂતોને આજથી મળશે દિવસે વીજળી, રૂપાણી સરકારે કરી મોટી જાહેરાત

pratikshah
ગુજરાત રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા તા.૭ ઑગસ્ટના રોજ પાંચ વર્ષની સફળ પૂર્ણતાના વિવિધ થીમ આધારિત કાર્યક્રમોનુ તા.૧લી ઑગસ્ટથી...

Ladakhમાં સમજૂતી છત્તા ભારતને કપટી ડ્રેગન પર નથી ભરોસો, લાંબા યુદ્ધની તૈયારીમાં મોદી સરકાર

pratikshah
ભારત અને ચીને તાજેતરમાં જ પૂર્વ લદ્દાખમાં ચાલી રહેલા સરહદ વિવાદને ઝડપથી ઉકેલવા માટે સહમતી દર્શાવી છે.. તેના માટે સૈન્ય કમાન્ડરોની વચ્ચે ગત સપ્તાહે 12માં...

ચાલબાજ ચીનને પાઠ ભણાવવો છે જરૂરી, સરહદે તંગદીલી ઘટાડવાની માત્ર સૂફીયાણી વાતો કરે છે ડ્રેગન?

pratikshah
લદ્દાખ ખાતે વ્યાપી રહેલા તણાવ સંદર્ભે તાજેતરમાં ભારત અને ચીન વચ્ચે કમાન્ડર સ્તરની ૧૨મી મંત્રણા યોજાઇ જે બાદ બંને દેશોએ એલએસી પર તંગદીલી ઘટાડવા માટે...

સૌથી મોટા સમાચાર/ મોદી સરકાર આ બાળકો 23 વર્ષના થશે ત્યારે આપશે 10 લાખ રૂપિયા, 5 લાખનો ઉતરાવશે વીમો

pratikshah
કોરોના વાઈરસ મહામારીના કારણે સમગ્ર દેશમાં કેટલાય બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. એવા અનાથ થયેલા બાળકોને લઈને હવે કેન્દ્ર સરકારે મોટા પગલાં ઉઠાવ્યા છે. આ...

ગુજરાત ધર્મ સ્વતંત્રતા સંશોધન બિલ 2021ને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો, અરજદારે ઉઠાવ્યો વાંધો

pratikshah
ગુજરાત ધર્મ સ્વતંત્રતા સંશોધન બિલ 2021ને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અરજદારે ધર્મ સ્વતંત્રતા કાયદામાં કરેલા સુધારાની જોગવાઈને લઈને વાંધો ઉઠાવ્યો. અરજદારે હાઈકોર્ટમાં અરજી કરીને રજૂઆત...

શિક્ષકો મેદાને પડ્યા: રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘે આંદોલનનું રણશિંગુ ફૂંક્યું , શિક્ષકો પડતર પ્રશ્ન મામલે હવે લડી લેવાના મુડમાં

pratikshah
શિક્ષકોના વિવિધ પ્રશ્નોને લઇને રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘે આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે. શિક્ષક મહાસંઘ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી આંદોલનની શરૂઆત કરાઇ છે. આંદોલનના પ્રથમ દિવસે જ...

ભારતે હોકીમાં 41 વર્ષ બાદ આેલિમ્પિક મેડલ જીત્યો, પંજાબના ખેલાડીઆેને રાજ્ય સરકાર આપશે 01 કરોડ

pratikshah
ભારતીય પુરુષ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી ઈતિહાસ રચતા પંજાબ સરકારે મોટી જાહેરાત કરી હતી. પંજાબ સરકારે જાહેરાત કરી કે, ઓલિમ્પિક ટીમમાં રહેલા...

ગુજકેટની પરીક્ષા: 1 લાખ 18 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, સવારે 10થી 4 સુધી યોજાશે પરીક્ષા

pratikshah
રાજ્યમાં આવતીકાલે ગુજકેટની પરીક્ષા યોજાશે. જેમાં 1 લાખ 18 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગણિત, બાયોલોજી, કેમેસ્ટ્રી, અને ફિજીકસ વિષયની પરીક્ષા યોજાશે. દરેક વિષય દીઠ એક...

રૂપાણી સરકારનો માસ્ટરસ્ટ્રોક/ ૧૫થી ૨૯ વર્ષની વયમર્યાદામાં દેશના તમામ રાજ્યો કરતા ગુજરાતનો બેરોજગારી દર સૌથી નીચો

pratikshah
ગુજરાત રાજ્યમાં બેરોજગારી દરનો સૌથી નીચો દર છે. રાજ્યના સર્વાંગી વિકાસમાં, ઔદ્યોગિક શાંતિ અને સલામતીનું વાતાવરણ પૂરું પાડવામાં શ્રમ અને રોજગાર વિભાગનું મહત્વનું પ્રદાન છે....

BIG BREAKING: ઓસ્ટ્રેલિયાના બીજા નંબરના સૌથી મોટા શહેરમાં સંક્રમણનો ખતરો વધ્યો, મેલબોર્નમાં લાગું થયું લોકડાઉન

pratikshah
ઓસ્ટ્રેલિયાના બીજા સૌથી મોટા શહેર મેલબોર્નમાં ગુરુવારે છઠ્ઠુ લોકડાઉન લાગવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકારના એક નેતાએ દેશમાં ચાલી રહેલા ધીમા કોવિડ-19નું રસીકરણનું રોલઆઉટ જવાબદાર...

મોટા સમાચાર/ 9 કરોડ ખેડૂતોના ખાતામાં 19 હજાર કરોડ રૂપિયા ઠાલવવાનો મોદી સરકારનો છે પ્લાન, આ રીતે મળશે યોજનાનો લાભ

pratikshah
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી નવમી ઓગસ્ટે દેશભરના નવ કરોડ ખેડૂતોને પીએમ કિસ્સાન સમ્માન નિધિ યોજના હેઠળ કુલ 19,000 કરોડ રૂપિયા ફાળવશે. આમ દરેક ખેડૂતના બેન્ક...

કર્ણાટક/ હાઈકમાન્ડે યેદુરપ્પાને કટ ટુ સાઈઝ કરીને મોટો જુગાર ખેલ્યો, ભાજપે જૂથબંધી કરનારાંનાં પત્તાં કાપ્યાં

pratikshah
કર્ણાટકમાં બસવરાજ બોમ્માઈના પ્રધાનમંડળની રચના દ્વારા ભાજપ હાઈકમાન્ડે સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે, કર્ણાટકમાં હવે જૂથબંધીને પોષનારા નેતાઓને દરવાજો બતાવી દેવાશે. બોમ્માઈએ પ્રધાનમંડળમાં લીધેલા...

શું તમે પણ જમતા સમયે વચ્ચે પાણી પીવો છો, તો જાણી લો કે તમારા સ્વાસ્થ્ય પર શું પડે છે અસર!

pratikshah
તમે ઘણા લોકોને જોયા હશે કે તેઓ જમતા સમયે પોતાની સાથે પાણીનો ગ્લાસ અથવા તો બોટલ સાથે લઈને બેસે છે, અને જમતા સમયે પાણી પણ...

જાસૂસી કાંડ: પેગાસસ મામલાને સુપ્રીમે જણાવી ગંભીર બાબત, અરજીકર્તાઓને કહ્યું અરજીની નકલ કેન્દ્રને સોંપે: શું મોદી સરકાર ભરાશે?

pratikshah
પેગાસસ જાસૂસી કાંડ પર ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. હવે આમામલાની આગળની સુનાવણી મંગળવારે થશે. સુપ્રીમ કોર્ટે આ મામલે અત્યંત ગંભીર જણાવ્યો છે. નોંધનીય...
GSTV