છેલ્લા કેટલાક સમયથી મૂળ ગીર જંગલમાં વસવાટ હતો.તે વનરાજો શહેરી વિસ્તાર તરફ સ્થળાંતર કરતા જોવા મળ્યા છે.સિંહોની આ સ્થળાંતરની વર્તણૂકથી સિંહો પર જોખમ વધ્યુ છે.શહેરી...
ગીરના સિંહો ધીમે ધીમે જેતપુરના ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચી ગયા હતા.જો કે આ આઠ સિંહોને વનવિભાગે જંગલમાં છોડવાને બદલે સક્કરબાગ ઝૂમાં પુરી દેવામાં આવ્યા છે.જેથી...
રાજકોટ જિલ્લામાં છેલ્લા 40 દિવસથી સાવજોની ત્રિપુટીએ ધામા નાખ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં સાવજોની ત્રિપુટીએ 36 થી વધુ પશુધનના મારણ કર્યા હોવાનું સામે આવ્યું છે....
ઉનાના ગીર વિસ્તારમાં સિંહ પજવણીનો વધુ એક વીડિયો વાઈરલ થયો છે. નરાધમોએ સિંહ પાછળ કાર દોડાવી હતી..દીન પ્રતિદીન સિંહ પજવણીના વીડિયો સામે આવી રહ્યાં છે....
સાસણ ગીર જંગલમાં સિંહોને પહેરાવવામાં આવેલા રેડિયો કોલર કાઢવાની કામગીરી શરૂ કરાઈ. વન અધિકારી શ્યામલ ટિકાદારે કહ્યું કે રેડિયો કોલર રિપેર કરીને અન્ય સિંહોને પહેરાવવામાં...
અમરેલીના જાફરાબાદના કડીયાળી ગામે સિંહનો આતંક યથવાત જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી સિહ રહેણાંક વિસ્તારમાં આવી પશુઓનો શિકાર કરી રહ્યો છે ત્યારે આજે...
વનવિભાગ દ્વારા સિંહોને બીમાર હોવાના નામે પકડવામાં આવી રહ્યા છે. પરંતુ સિંહોને પકડવામાં ખુદ વનવિભાગ જ વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એક્ટનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યું છે....
જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં સિંહોએ શિકાર કરીને મિજબાની માણી હતી. બે સિંહ મિજબાની માણતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીતીરાતનો વીડિયો હોવાનું અનુમાન...
એશિયાટિક સિંહોના નિવાસસ્થાન સાસણમાં સિંહ દર્શન માટે દેશ-વિદેશના પર્યટકો આવે છે. ત્યારે વધુને વધુ પર્યટકોને આવે તે માટે સરકાર આકર્ષવા માટે સાસણને વધુ ડેવલપ કરવાનું...
સિંહોના અકુદરતી મોતના વધતા કિસ્સામાં સીડીવી રોગ ન હોવાની વાતો વચ્ચે અમેરિકાથી સિંહો માટે મંગાવેલા 1100 સીડીવી વેક્સિન આવી ગયા છે. આ વેક્સિન હાલમાં સક્કરબાગના...
અમરેલીના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીકથી એશિયાટિક સિંહનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. રાજુલા રેન્જના અધિકારીઓ સમગ્ર મામલે અજાણ હતા. સિંહનું બિમારીના કારણે મૃત્યું થયું...
જૂનાગઢ માળીયા હાટીના નજીક જુજાલપુર ગામે ગૌશાળામાં 11 ગાયોનું સિંહોના ટોળાએ મારણ કર્યું છે. ગત રાત્રીએ ચાર સિંહો ગૌશાળામાં ઘુસ્યા હતા ને ૧૧ ગાયોનું મારણ...