Archive

Tag: limdi mla

જસદણમાં જરૂર પડે તો ધોકાવાળી કરજો પણ પાછા ન પડતા, કોંગ્રેસના MLAનો બફાટ

જસદણની પેટાચૂંટણીને લઈને પ્રચારનો ધમધમાટ છે તેવાં લીમડીના ધારાસભ્યએ સોમાભાઈ પટેલે વિરમગામમાં બફાટ કર્યો છે. તેઓએ જસદણ પેટા ચૂંટણીના પ્રચાર માટે વિરમગામના કોંગ્રેસ કાર્યકરોને આહવાન કરતા વિરમગામનું ખમીર બતાવવાની વાત કહી હતી. કાર્યકરોને તન-મન- ધન અને જરૂર પડ્યે તો ધોકાવાળી…