રણનીતિ / હવે ચીનના દુશ્મનોની સાથે હાથ મીલાવશે ભારત, ડ્રગનની નાકમાં દમ કરનારા દેશો સાથે શરૂ થશે વેપાર મંત્રણા
ભારત-ચીન બોર્ડર ટેન્શનને પગલે ભારે તણાવ વચ્ચે ભારત ચીનને પછાડવાની કોઈ તક છોડતુ નથી. તેમાં હવે ભારત ચીનના દુશ્મન દેશો સાથે વાતચીત શરૂ કરવા જઈ...