બેરોજગારી સામે દેશના યુવાનોનું લાઈટ આંદોલન, અખિલેશ અને કોંગ્રેસે 9 વાગ્યે 9 મિનિટ લાઈટ બંધ રાખવાની લોકોને કરી અપીલ
દેશમાં કોરોના સંકટ વચ્ચે વિરોધ પક્ષો વધતી બેકારી પર પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. લોકોએ આજે લાઈટ બંધ કરવાની અપીલ કરી તેમાં સમાજવાદી પાર્ટી અને...