સ્કિન કેર બાબતે મહિલાઓ હોય છે ખાસ સજાગ, પરંતુ ખોટી જાહેરાતોને પગલે આ મિથ્યા બાબતો પર કરવા લાગે છે ભરોસો
જ્યારે ચહેરાની સુંદરતા વધારવાની વાત આવે ત્યારે સૌથી પહેલા મનમાં સ્કિન કેરનો ખ્યાલ આવે છે. સ્કિન કેર કરવા માટે લોકો વિવિધ પદ્ધતિઓ અપનાવે છે. જેમાં...