GSTV

Tag : License

17 વર્ષ પછી દેશમાં શરૂ થઇ શકે છે નવી અર્બન કો-ઓપરેટિવ બેંક! RBIએ આપ્યા સંકેત, ગૃહમંત્રી અમિત શાહની હશે મહત્વની ભૂમિકા

Zainul Ansari
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દેશમાં નવી અર્બન કો-ઓપરેટિવ બેંકો ખોલવા માટે લાઇસન્સ જલ્દી જારી કરી શકે છે. કેન્દ્રીય બેંકે 17 વર્ષ પહેલા બંધ થયેલી...

નવો આરટીઓ નિયમ / હવે ડ્રાઇવિંગ ટેસ્ટની જરૂર નથી, આરટીઓમાં ગયા વિના તમને ઘરે બેઠા મળશે લાઇસન્સ

GSTV Web Desk
આરટીઓમાં જવાની અને ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ટેસ્ટ આપવાની જરૂર નથી. 1 જુલાઇથી કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે નિયમોમાં સુધારો કર્યો છે, જે મુજબ ઉમેદવાર આરટીઓમાં પરીક્ષણ...

વાહન ચાલકો માટે રાહત / હવે ટ્રાફિકના નિયમો તોડ્યા પછી પણ લાઈસન્સ નહીં થાય જપ્ત, ટૂંક સમયમાં આવી રહ્યા છે નવા નિયમો

Pritesh Mehta
જો કોઈ વાહન ચાલક ટ્રાફિક નિયમનો ભંગ કરે છે. તો વાહન ચાલકનું લાઈસન્સ ત્રણ મહિના સુધી કેન્સલ કરી દેવામાં આવે છે. એનો મતલબ એ થાય...

CNG અને PNGના ડિસ્ટ્રીબ્યુટર બનવાની મોટી તક, મોદી સરકાર આપશે લાયસન્સ

Arohi
 જો સીએનડજી (CNG) અને પીએનજીની(PNG) રિટેલ ડિસ્ટ્રીબ્યુટરશિપ લેવી હોય તો તમારા માટે એક સારી ખબર છે. હકીકતે આવનાર દિવસોમાં તેના માટે લાયસન્સ વિતરણની પ્રક્રિયા પુરી...

નંદન ડેનિમ કંપનીનું અખાદ્ય લાઇસન્સ અચોક્કસ મુદ્દત સુધી સસ્પેન્ડ

GSTV Web News Desk
અમદાવાદ કોર્પોરેશને નંદન ડેનિમ કંપનીનું અખાદ્ય લાઇસન્સ અચોકક્સ મુદ્દત સુધી રદ કર્યું છે. કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગે લાયસન્સ રદ કર્યુ. અને કોર્પોરેશને કંપનીને ત્રણ દિવસમાં...

ગુજરાતમાં હવે લર્નિંગ લાયસન્સની કામગીરી RTOમાં નહીં પણ આ બે જગ્યાએ થશે

Mayur
ગુજરાત સરકારે આજે રાજ્યમાં આવેલી તમામ 16 ચેકપોસ્ટોને નાબુદ કરવાનો અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આજે બપોરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેની...

લાયસન્સ મેળવવું બન્યું અઘરું, સરકારે નવા નિયમોની કરી છે જાહેરાત

Arohi
હવે આરટીઓ કચેરીમાં ટુવ્હીલર સહિતના ડ્રાઇવીંગ લાયસન્સ મેળવવુ હશે તો ઇનોવેટિવ ડ્રાઇવીંગ ટેસ્ટીંગ સિસ્ટમમાં પાસ થવુ પડશે. આ સિસ્ટમ થકી વાહનચાલકની ડ્રાઇવીંગ કુશળતા નક્કી કરાશે...

વાહ રે સરકારી તંત્ર, જિલ્લો અરવલ્લી પણ લાયસન્સ માટે લાઈન લગાવવી પડે છે સાબરકાંઠામાં

GSTV Web News Desk
રાજ્યની દરેક આરટીઓ કચેરીમાં લાયસન્સ સહિતના ડોક્યુમેન્ટ માટે અરજદારોએ લાઈનો લગાવી છે. જોકે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ કપરી પરિસ્થિતિ અરવલ્લી જિલ્લાના લોકોની છે. હિમતનગર આર.ટી.ઓ...

ઉઘાડી લૂંટ : અહીં લાઈસન્સ કાઢવાના પચ્ચીસોથી ત્રણ હજાર રૂપિયા

Mayur
વાહનચાલકોએ જરૂરી ડોક્યુમેટ સરળતાથી મળે તે માટે આજે રવિવારે પણ આરટીઓ કચેરીઓ શરૂ રહી. જોકે બનાસકાંઠાના પાલનપુરમાં આરટીઓ કચેરીમાં ખુલ્લેઆમ લૂંટ ચાલતી હોવાનો આરોપ લાગ્યો...

લાયસન્સના આ નિયમમાં થયો ફેરફાર, નવો નિયમ જાણી લો નહિંતર ભરાશો

GSTV Web News Desk
આરટીઓના નિયમોમાં ફેરફાર થયો છે. જેમાં એનઆઈસીના સોફ્ટવેરમાં લાયસન્સ રિન્યુ માટેનો નિયમ અપડેટ થઇને અમલી પણ બની ગયો છે. લાયસન્સની સમય મર્યાદાપૂર્ણ થયા બાદ એક...

એમ જ નહીં મળે કોઈને પણ લાયસન્સ, સરકાર હવે ભારે વાહનો માટે લેશે ડ્રાઇવિંગ ટેસ્ટ

GSTV Web News Desk
રાજયમાં વાહન લાયસન્સ મેળવવા માટે ડ્રાયવિંગ ટેસ્ટ ટ્રેકની પરીક્ષા આપવી ફરજિયાત હોય છે. પણ આ સીસ્ટમ ફક્ત 2 વ્હીલર અને 4 વ્હીલર વાહન ચાલકોને જ...

ટ્રાફિક નિયમ ભંગ બદલ ૩૧૯ લાઇસન્સ છ મહિના માટે સસ્પેન્ડ: ૩૬ કાયમી રદ

Arohi
અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વાર ટ્રાફિક નિયમન ભંગ કરનારા  કુલ ૩૫૫ વાહન  ચાલકોના વાહનો ડિટેઇન કર્યા હતા. આવા  વાહન ચાલકો પાસેથી આરટીઓ દ્વારા વિવિધ ગુનાના ભંગ...

અમદાવાદનાં વસ્ત્રાલમાં RTOમાં ખોટી રીતે લાયસન્સ બનાવવાનું કૌભાંડ પકડાયુ

GSTV Web News Desk
અમદાવાદના વસ્ત્રાલમાં આવેલા આરટીઓમાંથી ખોટી રીતે લાયસન્સ બનાવી આપવાનું કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે આ મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ...

પાકિસ્તાન મરીન દ્વારા પકડવામાં આવેલી ગુજરાતની 1૦ ફિશિંગ બોટના લાયસન્સ રદ

GSTV Web News Desk
પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્રારા પકડવામાં આવેલી ગુજરાતની 1૦ ફિશિંગ બોટના લાયસન્સ રદ કરાયા છે. ગુજરાતની ૧૦ ફિશિંગ બોટનું રજીસ્ટ્રેશન પોરબંદર ખાતે થયેલું છે. આ...

અમદાવાદમાં સોલિંડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનો સપાટો, અખાદ્ય એકમો સીલ કરતા વેપારીઓમાં ફફડાટ

GSTV Web News Desk
અમદાવાદ મ્યુ.પાલિકાનાં સોલિંડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે દરોડાની કાર્યવાઇ હાથ ધરી છે. શહેરનાં દક્ષિણ વિભાગના સોલિડ વેસ્ટ વિભાગ દ્ગારા ઈશનપુરમાં અખાદ્ય એકમો પર દરોડા પાડીને સીલ...

અમદાવાદમાં ખાણી-પીણીના એકમો પર કાર્યવાહી, આટલા લોકોના લાયસન્સ થયા રદ

GSTV Web News Desk
ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અંતર્ગત- ખાણી-પીણાનો વ્યવસાય કરતા એકમોએ આ અંગેનુ લાયસન્સ લેવુ જરુરી છે. પરતું અમદાવાદમા કેટલાક એકમ લાયસન્સ વિના ધંધો કરતા હોવાથી...

અમદાવાદઃ ટ્રાફિક પોલીસ હવે મેમો નહીં આપે પણ તમારું લાઈસન્સ જ રદ કરી નાખશે

Karan
અમદાવાદમાં હવે વાહન ચલાવવું હશે તો ખુબ સાંભળીને ચલાવવું પડશે અને સાથે જ ટ્રાફિક અને સરકારના નિયમો મુજબ વાહન ચલાવવું પડશે. એક પણ નાનકડી ગફલત...

બનાસકાંઠાઃ વિદ્યાર્થીઓને તેની શાળાએ આવીને RTO દ્વારા અપાયું લાયસન્સ

Karan
બનાસકાંઠા જિલ્લામાં ટ્રાફિક નિયમોની વિદ્યાર્થીઓમાં સજાગતા આવે અને તેઓને સરળતાથી લાયસન્સ મળી રહે તે માટે એક સંસ્થા દ્વારા લાયસન્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં...

તમે પણ ખોલી શકો છો પેટ્રોલ પંપ, IOC આપે છે મોકો, કરવું પડશે 12 લાખનું રોકાણ

Yugal Shrivastava
જો કોઈ શહેર અથવા ગામમાં રસ્તા અથવા હાઈવે પર તમારી પાસે પોતાની અથવા ભાડાની જમીન છે, તો પછી તમે પેટ્રોલ પંપ ખોલીને મોટો વ્યાપાર કરી...
GSTV