ઉદારીકરણના 30 વર્ષ / તત્કાલિન નાણા પ્રધાન મનમોહન સિંહ સામે હતા ઘણા પ્રકારો, જાણો 1991 પછીથી કેવી રીતે બદલાઇ ગયું ભારતનું અર્થતંત્ર
30 વર્ષ પહેલાં ભારતના અર્થતંત્રમાં મહત્ત્વપૂર્ણ સુધારા શરૂ થયા. દેશની આર્થિક નીતિ માટે એક નવો રસ્તો તૈયાર કરાયો. છેલ્લા ત્રણ દાયકામાં સરકારોએ તેનું અનુસરણ કર્યું....