GSTV

Tag : Leopard

જંગલબૂક / અભયારણ્ય દીપડા, ઝરખ, ચોસિંગા અને જંગલી બિલાડીઓની સંખ્યા બમણી થઈ

Zainul Ansari
કોરોના મહામારીને કારણે થયેલા લોકડાઉનના લીધે જંગલોમાં માનવ દખલ ઓછી થતા છેલ્લા એક વર્ષમાં મધ્યગુજરાતના જાંબુઘોડા અને રતનમહાલ અભયારણ્યોની ત્રણેય રેન્જમાં ઝરખ, ચોસિંગા, જંગલી બિલાડી,...

વાઇરલ વિડિઓ / લૉનમાં સૂતો હતો કૂતરો, ચિત્તાએ પકડીને કાર્ય આવા હાલ

Vishvesh Dave
ઘણીવાર જંગલી જાનવરો રહેઠાણ વિસ્તારોમાં ઘુસી આવે છે અને તબાહી મચાવી દે છે. મહારાષ્ટ્રના નાસિકમાં આવેલ ભૂંસે ગાંવમાં રાતના અંધારામાં કંઈક એવું થયું કે તે...

દિલધડક વીડિયો / માત્ર 5 સેકન્ડમાં શિકારીનો શિકાર, મગરમચ્છે ચિત્તાને જડબામાં એવી રીતે દબોચ્યો કે…

Zainul Ansari
જંગલમાં જે જે વિસ્તારમાં રહે છે, જો તેની નજીક કોઈ બીજો પ્રાણી આવી જાય તો હુમલો થવો સ્વભાવિક છે. ભલે તે જમીન પર હોય કે...

જંગલબૂક/ ભારતે હતા એ ચિત્તા સાચવ્યા નહીં, હવે આફ્રિકાથી લાવશે

Bansari Gohel
ભારતની ભૂમિ માટે ચિત્તા નવા પ્રાણી નથી પરંતુ આફ્રિકાથી જે આવશે એ ચિત્તા માટે બેશક ભારતની ભૂમિ નવી હશે. એટલે એ ચિત્તા ટકી શકે કે...

દિપડાની સાથે એક જ બાથરૂમમાં પુરાયો શ્વાન, પછી જે થયુ તેને જોઈને ગામલોકોએ કહ્યુ ચમત્કાર…

Mansi Patel
એવું કહેવાય છે કે, “જેનું મોત ન લખાયુ હોય એનું તો યમરાજ પણ કંઈ કરી શકતા નથી.” કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં પણ આવો જ એક...

ઓ બાપ રે… સાસણમાં સિંહણને જોઈને ભયભીત દિપડો ઝાડ પર ચડી ગયો, વીડિયો થયો વાયરલ

Bansari Gohel
સાસણ નજીકના જંગલમાં સિંહણ અને દીપડો સામસામે આવી ગયા હતા. સિંહણને જોઇ ભયભીત દીપડો દોડ લગાવીને ઝાડ પર ચડી ગયો હતો. બાદમાં સિંહણ થોડે દૂર...

એક-બે નહીં આખા 53 લોકો પર દીપડાએ કર્યો, કુલ આટલા લોકોના મોત

Arohi
રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં દીપડાના માનવ હુમલાના કિસ્સામાં વધારો થયો છે. ગીર સોમનાથમાં 53 લોકો પર દીપડાએ હુમલા કર્યા. જે પૈકી 48 લોકોને ઇજા થઈ...

જૂનાગઢની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના શ્વાસ થઈ ગયા અધ્ધર, કેમ્પસમાં અચાનક આવી ચડ્યો દીપડો અને…

Arohi
જૂનાગઢની મેડિકલ કોલેજ કેમ્પસમાં દીપડો આવી ચડ્યો હતો. જ્યાં દીપડાએ શ્વાનના બચ્ચાંનો શિકાર કર્યો હતો. મળતી માહિતી મુજબ દીપડો ચાર દિવસથી મેડિકલ કોલેજના કેમ્પસમાં આંટા...

ચોટીલાના જંગલમાં વર્ચસ્વ માટે સિંહ અને દીપડા વચ્ચે થઈ ખૂંખાર લડાઈ, આખરે આ થયો વિજેતા

Arohi
ચોટીલાનાં ચોબારી ગામની સીમમાં ગત મધરાતે દીપડા અને સાવજ વચ્ચે ફાઇટમાં એકથી દોઢ વર્ષનાં દીપડાનું મોત નિપજ્યાની ઘટના સામે આવતા ચોટીલાનાં જંગલમાં આધિપત્ય સ્થાપવા સાવજની...

રાજકોટ પ્રદ્યુમન પાર્કમાં ઘુસી હરણનો શિકાર કરનારો દિપડો પીંજરે પૂરાયો, પણ શિકાર દિપડાએ કર્યો કે કૂતરાએ ?

Mayur
રાજકોટના પ્રદ્યુમ્ન પાર્કના ઝુમાંથી આખરે દીપડો પાંજરે પૂરાયો છે. જેથી વહીવટી તંત્ર અને વનવિભાગને હાશકારો થયો છે. થોડા દિવસ અગાઉ પાર્કમાં આવેલા ઝુમાં હરણનો શિકાર...

મગરમચ્છનાં જડબામાંથી માંસનો ટુકડો છીનવીને ભાગી ગયો દિપડો, VIDEO થયો વાયરલ

Mansi Patel
દક્ષિણ આફ્રિકાનાં દેશ ઝામ્બિયાનાં જંગલોમાંથી એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક દિપડો મગરનાં મોંઢામાંથી માંસનો ટુકડો છીનવીને ભાગી જાય છે. આ...

રાજકોટ : પ્રદ્યુમન પાર્કમાં ખૂંખાર દિપડો પીંજરામાં ક્યાંય ન દેખાતા તંત્રએ ઝૂ કર્યું બંધ

Mayur
રાજ્યમાં એનકેન પ્રકારે દિપડો સમાચારોમાં રહેતો હોય છે. આ પહેલા અમરેલીના માનવભક્ષી દિપડાએ લોકોની ઉંઘ ઉડાવી દીધી હતી. તો હવે ઝૂમાં એક દિપડાએ સમગ્ર રાજકોટ...

ફફડાટ : ઉનાના રામનગરમાં દિપડીએ ખેતરમાં બચ્ચાને જન્મ આપતા સ્થાનિકો ભયમાં

Mayur
ઉનામાં રામનગર ખારા વિસ્તારની પાંજરાપોળમાં દિપડીએ બચ્ચાને જન્મ આપ્યો છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં દીપડા અને દિપડીએ તેમનો આતંક મચાવ્યો છે. જેના કારણે ખેડૂતો...

વહેલી સવારે દિપડો ઘરમાં ઘૂસી જતા ગામ લોકોમાં દહેશતનો માહોલ

GSTV Web News Desk
નખત્રાણાના મોટી ગોધિયાર ગામે વહેલી સવારે એક દિપડો ઘરમાં ઘૂસી ગયો હતો. જોકે, આ દિપડાને વન વિભાગે ભારે જહેમત બાદ પાંજરે પુર્યો છે. વહેલી સવારે...

મોટી ગોધિયારમાં વહેલી સવારે ઘરમાં એવું જોયું કે મોતિયા મરી ગયા, ઘર બંધ કરીને ભાગ્યો

Mayur
નખત્રાણાના મોટી ગોધિયાર ગામે વહેલી સવારે એક દિપડો ઘરમાં ઘૂસી ગયો હતો. સવારના 6 વાગ્યે ઘરના દરવાજા ખુલ્લા જોઈને દિપડો ખોરાકની શોધમાં ઘરમાં ઘૂસ્યો. ઘરના...

મહુવા તાલુકામાં દીપડાના આતંકથી લોકો પરેશાન, 10 દિવસમાં 5 જેટલા પાલતું પશુઓનો શિકાર

GSTV Web News Desk
માંડવીના મહુવા તાલુકામાં દીપડાએ આતંક મચાવ્યો છે. અહીયા દીપડાએ પાલતું પશુંઓને શિકાર બનાવ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી બારતાડ ગામે દિપડો આટાફેરા મારતો દેખાય છે. દિપડાના...

ત્રણ દિવસમાં ત્રણ જગ્યાએ દીપડાએ હુમલો કરતા ગ્રામજનોમાં ફફડાટ

GSTV Web News Desk
સુરત પંથકમા દીપડાનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્રણ દિવસમાં ત્રણ જગ્યાએ દીપડાના હુમલાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. રત જિલ્લાના બારડોલીમાં ભરણ ગામે પાંચ...

હર્ષદ રિબડીયાનું દિપડાને ભડાકે દેવાવાળુ હથિયાર કાયદેસર છે કે કેમ ? ફરિયાદ દાખલ

Mayur
વિસાવદર ના ધારાસભ્ય હર્ષદ રીબડીયા વિરૂદ્ધ બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. રીબડિયાએ બગસરા વિસ્તારમાં દીપડાના આતંક બાદ હથિયાર સાથે દીપડાને ઠાર મારવાની ચીમકી...

ઉનામાં દીપડાને ઘુસવા માટે બીજા કોઈનું નહીં પણ વનવિભાગના કર્મચારીનું જ ઘર મળ્યું 108ની ટીમ જોઈ જતા…

Mayur
ઉનાના વિદ્યાનગરમાં વનકર્મીના ઘરમાં દીપડાને ઘુસ્તા 108ની ટીમ જોઈ ગઈ હતી. જેને પગલે તાત્કાલિક 108ની ટીમે વનવિભાગને જાણ કરી હતી. અને બુમાબુમ કરી મુકતા લોકોનું...

દહેશતખોર દીપડાની દહાડ આથમી : વનવિભાગે માર્યો ઠાર

Mayur
અમરેલી જીલ્લાના બગસરા પંથકમાં હાહાકાર મચાવનાર દીપડો આજે પાંચમાં દિવસે ઠાર મરાયો હતો. છેલ્લા થોડા દિવસોમાં ખુંખાર દીપડાએ પાંચ સ્થળોએ હુમલા કરીને ત્રણ માનવીને ફાડી...

દીપડાની ત્રાડનો અવાજ વિધાનસભા ગૃહમાં પણ સંભળાયો, આ ધારાસભ્યએ આપી આંદોલનની ચીમકી

GSTV Web News Desk
ફરી એકવખત દીપડાએ સીસીટીવીમાં ફોટો સેશન કરાવ્યુ છે. પણ દીપડાના પડછાયાને પણ વનવિભાગ પકડી શક્યુ નથી. વનવિભાગ હાલમાં દીપડાને પકડવા કસરત કરી રહ્યું છે. તો...

દિપડાની ત્રાડ ગુજરાત સરકારની પરેશાનીમાં કરશે વધારો, કોંગી ધારાસભ્યએ આપી ચીમકી

Mayur
અમરેલી અન જુનાગઢના વિસાવદર સહિતના પંથકમાં દીપડાની દહેશત હજુ શમી નથી ત્યારે હવે આ મામલે કોંગી ધારાસભ્યોએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. જે વી કાકડીયા...

‘દીપડે કો પકડનાં મુશ્કિલ હી નહીં નામુમકીન હૈ !’ સત્તત ચાર દિવસ બાદ પણ વનવિભાગના હાથમાં કંઈ ન આવ્યું

Mayur
અમરેલીના બગસરામાં આદમખોર દીપડાના હજી વન વિભાગને કોઈ સગડ મળ્યા નથી. બગસરાના લુધિયા ગામે મહિલા પર દીપડાએ કરેલા હુમલા બાદ વન વિભાગ સતત ચાર દીવસથી...

કોંગ્રેસનાં ધારાસભ્ય દીપડા મુદ્દે સરકાર પર ભડક્યા, ‘200થી વધુ દીપડાઓ ખુલ્લામાં રખડી રહ્યાં છે, વનવિભાગ તમાશો જુએ છે’

Mayur
અમરેલીમાં કેટલાક પંથકોમાં દીપડાનો ભય છે ત્યારે ધારી બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય જે.વી.કાકડિયાએ રાજ્ય સરકાર અને વન વિભાગ પર ગંભીર આરોપ લગાવ્યો. કાકડિયાએ કહ્યું કે દીપડાને...

200 લોકોની ટીમ અને 8 શાર્પશૂટરો જે દિપડીને પકડવા સાપરમાં ગયા હતા તે કાગદડીમાં પીંજરે પુરાઈ ગઈ

Mayur
છેલ્લા ઘણાં સમયથી અમરેલી જિલ્લામાં માનવભક્ષી દીપડાનો આંતક વધી ગયો હતો. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકો અને ખાસ કરીને ખેડૂતોમાં ભયનો માહૌલ હતો. આ મુદ્દે...

વિધાનસભામાં ગુંજી દીપડાની દહાડ : રાજ્ય સરાકારે હુમલાના ચોંકાવનારા આંકડા જાહેર કર્યા

Mayur
અમરેલી, જૂનાગઢમાં દીપડાના આંતકની ગુંજ વિધાનસભામાં પણ સંભળાઈ છે. રાજ્ય સરકારે રજૂ કરેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા 2 વર્ષમાં અમરેલી અને જૂનાગઢમાં દીપડા દ્વારા હુમલાની ઘટનામાં...

હવે ખાંભામાં દિપડાનો ખળભળાટ, ઘરમાં ઘુસીને વાછરડાનું મારણ કર્યું

Mayur
અમરેલી જીલ્લામાં દિપડાનો વધી રહેલો આતંક જાણે ખતમ થવાનું નામજ નથી લઈ રહ્યો. બગસરા બાદ હને ખાંભામાં પણ દીપડાએ તેનો આતંક મચાવ્યો છે. ખાંભામાં દિપડાએ...

પાંજરે પુરાયેલ આદમખોર દિપડીને હવે ભડાકે દેવાની જગ્યાએ કરવામાં આવશે આ સજા

Mayur
અમરેલી-બગસરાના કાગદડી ગામની સીમમાંથી આદમખોર દીપડી પાંજરે પુરાઈ છે. પાંજરે પુરાયેલ દીપડીને આજીવન કારાવાસની સજા કરવામાં આવશે. દીપડીને સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી દેવામાં...

આદમખોર સકંજામાં : વનવિભાગ જે ‘દિપડી’ને સાપરમાં શોધતું હતું તે કાગદડીમાં પીંજરામાં પકડાઈ ગઈ

Mayur
અમરેલી-બગસરાના કાગદડી ગામની સીમમાંથી આદમખોર દીપડી પાંજરે પુરાઈ છે. જે વનતંત્ર સાપરમાં શોધતુ હતુ તે દીપડી કાગદડીની સીમમાંથી પાંજરે પુરાઈ છે. કાગદડીના સરપંચ વાડીમાંથી આ...

મોતના ડરે બારી દરવાજા બંધ કરી ભયના ઓથાર તળે અભ્યાસ કરતા માસુમ બાળકો

GSTV Web News Desk
દીપડો આ શબ્દ માત્ર સાંભળ્યો નથી પણ દીપડાને નજરે જોયો પણ છે. આ વાત છે અમરેલીના બગસરા પંથકના લુંઘીયા ગામની. અહીં સ્કુલના માસૂમ બાળકો ભય...
GSTV