પ્રકાશ પ્રદૂષણ/ LED લાઈટના ઝગારા છીનવી લેશે આંખોની રોશની, જાણો ચમકતી રોશનીની કાળી સચ્ચાઈ
આજકાલ સાંજના સમયે શહેરોના રસ્તાઓ એલઈડી લાઈટોના પ્રકાશમાં ઝગમગવા લાગે છે. વાસ્તવમાં સરકાર વીજળીની કિંમતમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરી રહી છે. આ ક્રમમાં, રસ્તાઓ, ઉદ્યાનો,...