બિહારમાં નેતાઓની બીજી પેઢી પણ ચૂંટણી લડી રહી છે, લાલુ યાદવે પોતાના કુટુંબીઓને ટિકિટ આપવામાં નોંધાવેલો છે વિક્રમ
બિહારની ચૂંટણીમાં આ વખતે જૂની પેઢીને નેતાઓના સંતાનો પણ ચૂંટણી લડી રહ્યાં છે. લોકશાહી માટે મતદારો સર્વપરી હોય છે. પણ નેતાઓ એવું માનવા લાગ્યા છે...