શુકલા સૌરવની સાથે ભાજપમાં જોડાઈ જશે ? મમતા બેનરજી સરકારમાંથી આપી દીધું છે રાજીનામું
લક્ષ્મી રતન શુકલાએ મમતા બેનરજી સરકારમાંથી રાજીનામું આપી દેતાં પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને વધુ એક ફટકો પડયો છે. સૌરવ ગાંગુલીની મહેરબાનીથી ભારતીય ટીમમાંથી ઈન્ટરનેશનલ ક્રિકેટ...