લોન્ચ/હવે આ એપ્લિકેશન દ્વારા એક જ પ્લેટફોર્મ પરથી જોઈ શકશો 15 ચેટ એપ્સના મેસેજ
વ્હોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, GMAIL જેવી ઘણી મહત્વપૂર્ણ એપ્લિકેશનો આજે મોટાભાગના લોકોના જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. પરંતુ એક સાથે ઘણી એપ્લિકેશનોના મેસેજોનું નિરીક્ષણ કરવું...