GSTV

Tag : Latest News in Gujarat

રાજ્યસભા: શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી કોંગ્રેસના ઉમેદવાર, આવતી કાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ

Pravin Makwana
રાજ્યસભાની ચૂંટણી માટે આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે કોંગ્રેસે રાજ્યસભાની બંને બેઠક માટે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીના નામ નક્કી કર્યા છે. હાલ...

આગામી 48 કલાકમાં રાજ્યના આ વિસ્તારમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

Nilesh Jethva
વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં આગામી 48 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ...

એમએસ ધોનીએ લદાખમાં લહેરાવ્યો તિરંગો, કારમાંથી ઉતર્યા તો કઈક આવી રીતે થયું સ્વાગત

Nilesh Jethva
એમએસ ધોની ક્રિકેટથી દુર જમ્મુ-કાશ્મીરમાં સેનાના જવાનો સાથે છે. તેમણે ક્રિકેટામાથી આરામ લીધો છે અને સેના સાથે જોડાયા છે. જ્યા તેઓ અન્ય સૈનિકો સાથે ડ્યૂટી...

રાજકોટમાં ધોધમાર વરસાદ બાદ અનેક જગ્યાએ ભરાયા પાણી

Nilesh Jethva
રંગીલા રાજકોટમાં રક્ષાબંધનનું મુર્હત પણ જાણે મેઘરાજાએ સાચવ્યુ હોય તેમ દિવસભર વાદળછાયા વાતાવરણ બપોરબાદ મેઘરાજા ધોધમાર વરસ્યો હતો. જેમાં રાજકોટ શહેરમાં 1 થી 2 ઇંચ...

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે કડાણા ડેમની સપાટી વધી

Nilesh Jethva
ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે કડાણા ડેમમાં પાણીની આવક થઇ છે. ઉપરવાસમાં આવેલા મહિબજાજ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમમાં 56 હજાર 261 ક્યુસેક...

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ આ મામલે ચિંતા વ્યક્ત કરી

Nilesh Jethva
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ ન્યાયપાલિકામાં અમર્યાદિત ચર્ચાઓને લઇને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ગુરૂવારે કહ્યું કે જ્યુડિશિયરી અમર્યાદિત આચરણના અભૂતપૂર્વ રીતે વધી રહેલા...

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમન આવતીકાલે અમદાવાદના મહેમાન બનશે

Nilesh Jethva
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમન આવતીકાલે અમદાવાદમાં હાજરી આપશે. તેઓ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. સંગઠન પર્વ નિમિત્તે 600થી વધુ વિદ્યાર્થીઓને ભાજપમાં જોડશે. સૌરાષ્ટ્ર કેળવણી...

કલમ 370 દૂર થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં આવી રીતે ઉજવવામાં આવ્યો સ્વતંત્રતા દિવસ

Nilesh Jethva
કલમ 370 દૂર થયા બાદ રચાયેલા નવા જમ્મુ-કાશ્મીરમાં ભારે આનંદ-ઉલ્લાસ અને ગૌરવથી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સ્વાતંત્ર્ય પર્વને લઇને જમ્મુ-કાશ્મીરના લોકોમાં અદમ્ય ઉત્સાહ...

મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે જીવના જોખમે નદી ઓળંગી રહ્યા છે લોકો

Nilesh Jethva
મધ્યપ્રદેશમાં સતત વરસાદ વરસી રહ્યો છે તેવામાં દેવાસ જિલ્લામાં નદીઓ બે કાંઠે વહી રહી છે. ત્યારે ઘણા સ્થળોએ લોકો પોતાનો જીવ જોખમમાં મુકીને નદી-નાળા ઓળંગવા...

કેનપુર પ્રાથમિક શાળામાં થયેલા વિદ્યાર્થીના મોત અંગે કોંગ્રેસે સરકાર પાસે કરી આ માંગ

Nilesh Jethva
મહિસાગરની કેનપુર પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માતમમાં ફેરવાઈ ગઈ હતી. ધ્વજવંદન માટે ધ્વજની લોખંડની પાઈપ ઉભી કરવા જતાં કરંટ લાગવાથી બે વિદ્યાર્થીઓના મોત નિપજ્યા...

આવતીકાલે નીતિ આયોગની બેઠક મહારાષ્ટ્રમાં મળશે, સીએમ રૂપાણી રાજ્યની પ્રગતીનો રિપોટ કરશે રજૂ

Nilesh Jethva
નીતિ આયોગની 4થી ગવર્નિંગ કાઉન્સિલ બેઠક બીજી બેઠક શુકવારે મુંબઈ ખાતે મળવાની છે. આ બેઠકમાં ગુજરાત ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છત્તીસગઢ. અરુણાચલ, ઉત્તરપ્રદેશ, હરિયાણા સહિત...

અમદાવાદ કોર્પોરેશનના અણઘડ આયોજનના કારણે બીઆરટીએસમાં દિવ્યાંગોને હાલાકી

Nilesh Jethva
અમદાવાદ કોર્પોરેશને બીઆરટીએસ બસ મથકો પર વિકલાંગો માટે રેમ્પ તો બનાવ્યા છે. પરંતુ ત્યાં સુધી જવા માટે વિકલાંગોને હાલાકીનો સામનો કરવો પડે છે. રેમ્પ પાસે...

અમદાવાદ પોલીસ હેડક્વાર્ટર ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ

Nilesh Jethva
દેશ ભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી સાથેસાથે શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કમિશનર દ્વારા ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શહેરના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ...

તારક મહેતા ફેમ નેહા મહેતાએ અમદાવાદમાં દિવ્યાંગ બાળકોને રાખડી બાંધી

Nilesh Jethva
સમગ્ર દેશમાં આજે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. તો આજે અમદાવાદના અંધજન મંડળ ખાતે પણ રક્ષાબંધન પર્વ મનાવવામાં આવ્યો હતો. તારક મહેતાની સિરિયલની...

અમદાવાદની સાબરમતી જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરાઈ, બહેનોની આંખો અશ્રુથી છલકાઈ

Nilesh Jethva
રક્ષાબંધન અને સ્વાતંત્ર્ય પર્વની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે અમદાવાદના સાબરમતી સેન્ટ્રલ જેલમાં પણ 73માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાથે કેદીઓને બહેનોએ રાખડી...

હિંમતનગરના હડિયોલ ગામમાં ભારે વરસાદને પગલે ત્રણ ફુટ પાણી ભરાયા

Nilesh Jethva
હિમતનગરમાં ફરી વખત વરસાદી માહોલ જામ્યો છે. વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. લોકોને અસહ્ય ગરમીથી રાહત...

બનાસકાંઠાની આ શાળામાં વંદેમાતરમ ગીત ગાવામાં ન આવતા વિવાદ, શાળા પ્રમુખે કહ્યું થાઈ તે કરી લો

Nilesh Jethva
બનાસકાંઠાના વડગામ તાલુકાના કાલેડા ગામે આજે 73માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે અંજુમન સ્કૂલમાં વંદેમાતરમ ગીત ગાવામાં નહોતું આવ્યું. જેથી કલેડા ગ્રામજનો એસપી કચેરી પહોંચ્યા હતા. જીલ્લા...

આ કારણોથી લગ્ન બાદ પણ પુરુષો કરે છે અફેર, વ્યવહાર બદલવા લાગે તો ધ્યાન રાખો આ બાબતો

Arohi
લગ્ન બાદ સ્ત્રી અને પુરુષ બંનેના જીવનમાં ફેરફાર થાય છે. લગ્ન પછીના શરૂઆતના વર્ષો તો દંપતિ સુખરૂપ રીતે રહે છે. પરંતુ જેમ જેમ સમય પસાર...

નવજાત બાળકની ત્વચાની આ રીતે રાખો સંભાળ, ખાસ આ બાબતોનું રાખો ધ્યાન

Arohi
નવજાત શિશુની ત્વચા ખૂબ મુલાયમ અને નરમ હોય છે. સામાન્ય રીતે તો જન્મથી દરેક બાળકની ત્વચા સુંદર અને સમસ્યા રહિત જ હોય છે. પરંતુ તેમની...

સેમસંગના આ સ્માર્ટફોનને મળશે Android Pie અપડેટ, જુઓ શું છે ખાસ

Arohi
આ વર્ષની શરૂઆતમાં સેમસંગે ભારતમાં પોતાની એમ-સીરીઝને લોન્ચ કરી હતી જેથી બજેટ સ્માર્ટફોન ખરીદવાના ચાહ રાખવા વાળા લોકોએ ખૂબ પસંદ કર્યું. 10થી 15 હજાર રૂપિયાના...

Maruti Suzuki એ ભારતમાં લોન્ચ કર્યું Vitara Brezzaનું સ્પોર્ટ એડિશન, અહીં જુઓ શું છે ખાસ

Arohi
મોરૂતિ સુઝુકીએ પોતાના પોતાની લોકપ્રિય કાર વિટારા બ્રેઝાના સ્પોર્ટ એડિશનને ભારતમાં લોન્ચ કરી દીધી છે. તેની કિંમત 7.98 લાખથી શરૂ થાય છે. મારૂતિ વિટારા બ્રેઝા...

પહેલી વાર જાણો પ્રિયંકા-નિકની લવ સ્ટોરી, જોધપુરમાં લગ્ન કરવા ન હતી માગતી દેશી ગર્લ

Arohi
પ્રિયંકા ચોપડા અને નિક જોનાસની આજે ડેટિંગ એનિવર્સરી છે. બન્ને આજના જ દિવસે પહેલી વખત ડેટ પર ગયા હતા. નિકે પ્રિયંકાને પોતાના પ્રેમનો ઈકરાર કરતા...

ફક્ત 10,000ના રોકાણમાં શરૂ કરો આ બિઝનેસ, મહિને 25થી 30 હજારની કમાણી પાક્કી

Arohi
અથાણાં વિશે, એવું કહેવામાં આવે છે કે તે બેસ્વાદ ખોરાકને પણ સ્વાદિષ્ટ બનાવી દે છે. મીઠાવાળા પરાઠા હોય સાથે કેરીનું મીઠું અથાણું હોય કે પુરીની...

જગનમોહન રેડ્ડી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે થઈ મુલાકાત, પીએમ સમક્ષ કરી શકે છે આ માગ

Arohi
વાયએસઆરના અધ્યક્ષ જગનમોહન રેડ્ડીએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.  આ મુલાકાત દરમ્યાન જગનમોહન પીએમ મોદીને ગળે મળ્યા અને ભાજપની જીત બદલ તેમને શુભકામના...

સુરત અગ્નિકાંડ બાદ મહાપાલિકાની ચોરી પર સીના જોરી, આડેધડ સીલિંગ કાર્યવાહી કરી રહ્યા છે

Arohi
સુરતમાં તક્ષશિલા આર્કેડમાં સર્જાયેલા અગ્નિકાંડમાં બેદરકારી દાખવનારા મહાપાલિકા તંત્રએ ચોરી પર સીનાજોરી જેવી હરકત કરી છે. આજે મહાપાલિકાના ફાયર વિભાગ દ્વારા સિંલિંગ ઝુંબેશ તો હાથ...

PM મોદી જે ગુફામાં રોકાયા હતા ત્યાં તમામ પ્રકારની છે સુવિધા! રહેવામાં તકલીફ ન પડે, ફક્ત આટલું જ છે ભાડુ

Arohi
લોકસભા ચૂંટણીમાં વારાણસી સહીતની 8 રાજ્યોની 59 બેઠકો પર મતદાન અગાઉ નરેન્દ્ર મોદીએ કેદારનાથના દર્શન કર્યા હતા. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ કેદારનાથમાં બનાવવામાં આવેલ પવિત્ર...

વર્લ્ડ કપની વોર્મ-અપ મેચમાં જ ભારતની હાર, શું વિરાટ જીતાડી શકશે વિશ્વ કપ?

Karan
સ્ટાર ખેલાડીઓથી ભરેલી ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપના વોર્મ-અપ મેચમાં ન્યૂજીલેન્ડની વિરૂદ્ધ 6 વિકેટથી હારી ગઈ. કીવિયોની વિરૂદ્ધ આ હારથી વર્લ્ડ કપ જીતવાનુ સપનું લઈને આવનાર...

હવે આ ક્રિકેટમાં નહીં ઉછાળમાં આવે ટોસ, આ પાછળનું કારણ છે કંઈક આવું

Arohi
હવે સ્થાનિક કક્ષાએ પણ રમાતી મેચોના કેટલાક નિયમોમાં ફેરફાર કરવાનું વિચારાઈ રહ્યું છે અને તે માટે એક પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં ટોસ...

જાણે પ્રાઈવેટ જેટમાં મુસાફરી કરી રહ્યા હોય તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ, આખી ફ્લાઈટમાં ફક્ત એક જ પેસેન્જર

Arohi
ફલાઇટમાં એક જ પેસેન્જર સવાર હોય અને આખી ફલાઇટ રદ કરવી પડે તેવી ઘટના જવલ્લેજ બનતી હોય છે ત્યારે આજે અમદાવાદ એરપોર્ટ પર આવી ઘટના...

સલમાન ખાન અને કેટરિના સાથે સુનિલ ગ્રોવરે કપિલના શોમાં જવાની ના પાડી દીધી

Arohi
સલમાન ખાન અને સુનિલ ગ્રોવર આગામી ફિલ્મમાં સાથે કામ કર્યું છે. એ દરમિયાન લોકોને આશા હતી કે, સલમાન ખાન સુનિલને કપિલ સાથે   ફરી દોસ્તી કરાવા...
Do NOT follow this link or you will be banned from the site!