GSTV

Tag : Latest News Gujarati

સુરતમાં ગાંધીનગર પુરવઠા વિભાગની ટીમના દરોડા, કરોડોનું અનાજ કૌભાંડ બહાર આવવાની શક્યતા

Nilesh Jethva
સુરતના વરાછા વિસ્તારમાં આવેલા પુરવઠા નિગમના ગોડાઉન પર ગાંધીનગર પુરવઠા વિભાગની ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વ્યાજબી ભાવની દુકાન ઉપર ઠાલવવામાં આવતા...

વડોદરાના તક્ષ ગેલેક્સી મોલમાં દહેશત ફેલાવવી યુવકોને પડી ભારે, પોલીસે કરી આવી મહેમાન નવાજી

Nilesh Jethva
વડોદરામાં વાઘોડીયા રોડ પરના તક્ષ ગેલેક્સી મોલમાં રવિવારે રાત્રે એક શંકાસ્પદ બેગ મળી હતી. જે અંગે પોલીસ ડોગ સ્કવોડ, બોંબ સ્કવોડ સહિતનો કાફલો દોડતો થઇ...

સુરત મનપાના કાર્યપાલક એન્જિનિયરની મીડિયા સામે દાદાદીરી, કમિશનર પાસે ફોન રિસિવ કરવાનો ટાઈમ નથી

Nilesh Jethva
સુરતના ઘોડ રોડ વિસ્તારમાં આવેલ ગ્રાઉન્ડ પ્લસ આઠ માળની ઇમારતના પિલરમાં તિરાડ પડતા ઘટનાની જાણ સુરત ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયરે ઘટના સ્થળે પોહચી...

સુરતમાં નિવૃત આર્મીમેનની દિકરીની આ પહેલને લોકો કરી રહ્યા છે સલામ

Nilesh Jethva
આજે લોકો પાસે પોતાના માટે સમય નથી. ત્યારે બીજા માટે નિસ્વાર્થ ભાવે સમય કાઢીને તેમના હિતનું વિચારે તેવા બહુ ઓછા લોકો મળતા હોય છે. પરંતુ...

નિકોલમાં પાણીની ટાંકી દુર્ઘટના મામલે આ ત્રણ લોકો સામે નોંધાય ફરિયાદ

Nilesh Jethva
નિકોલમાં નિર્માણાધીન પાણીની ટાંકી તૂટતા દુર્ઘટના ઘટી હતી. જેને પગલે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાય છે. અમદાવાદના નિકોલમાં એસપી રિંગ રોડ નજીક મ્યુનિસિપલ પંપિગ સ્ટેશનની...

આતંકી હુમલાના એલર્ટ વચ્ચે ખાંગેલા સરહદ સીલ કરાઈ, ભાવનગરમાં પોલીસનું સઘન ચેકિંગ

Nilesh Jethva
ગુજરાતમાં આંતકી હુમલાના એલર્ટ વચ્ચે સમગ્ર રાજ્યમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે દાહોદ જિલ્લાને સંલગ્ન મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતી ખાંગેલા સરહદ સીલ કરવામાં...

રેવન્યુ કર્મચારીઓએ સરકાર સામે ચઢાવી બાયો, માંગણી ન સ્વીકારાય તો આપી આ ચીમકી

Nilesh Jethva
ગુજરાત રાજ્ય મહેસુલ કર્મચારી મંડળના નેજા હેઠળ ગુજરાત રાજ્યના રાજ્ય મહેસુલ રેવન્યુ કર્મચારીઓ દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઈ અનોખી રીતે વિરોધ પ્રદશન કરવામાં આવી રહ્યું...

સુરત : દેવદૂત બનીને આવ્યો આરપીએફ જવાન, બે મહિલાને મોતના મુખમાથી બચાવી

Nilesh Jethva
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામે રેલવે ફાટક પર ફરજ બજાવતો આર.પી.એફ જવાન બે મહિલાઓ માટે દેવદુત બન્યો હતો. રેલવે ફાટક ક્રોસ કરતી વખતે બે...

આતંકી હુમલાની દહેશતને પગલે સોમનાથ મંદિરમાં હાઈએલર્ટ, અંબાજી મંદિરે પોલીસ બુલેટપ્રૂફ જેકેટથી સજ્જ

Nilesh Jethva
ગુજરાતમાં આતંકીઓ ઘુસ્યાં હોવાની એલર્ટના પગલે સોમનાથ મંદિરમાં હાઈએલર્ટ જાહેર કરી દેવાયું છે. કોઈ અણબનાવ ન બને તે માટે સોમનાથ ટ્રસ્ટ તથા પોલીસ દ્વારા ચુસ્ત...

નિકોલ દુર્ઘટના મામલે કોંગ્રેસના આ નેતાએ સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva
નિકોલમાં સ્લેબ તૂટવાની ઘટનાને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના નેતા મનીષ દોશીના આક્ષેપ મુજબ ભાજપના શાસનમાં મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જેને કારણે...

સુરત પોલીસના ખભા ઉપર એક ખાસ ત્રીજી આંખ મુકવામાં આવી, પોલીસ બની હાઈટેક

Nilesh Jethva
સુરત પોલીસ હવે વધુ હાઈટેક બની છે. સુરત પોલીસના ખભા ઉપર એક ખાસ ત્રીજી આંખ મુકવામાં આવી છે. જે અસામાજિક તત્વો અને ગુનેગારો ઉપર નજર...

હેમંત ચૌહાણ સહિત ગુજરાતના આ જાણીતા કલાકારોએ કેસરિયો ધારણ કર્યો

Nilesh Jethva
ભાજપમાં હાલ સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે આ કડીમાં વધુ કલાકારોએ ભગવો ખેસ ધારણ કર્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ગુજરાતના જાણીતા...

VIDEO : નિકોલમાં બનેલી દુર્ઘટનામાં ઘાયલ થયેલા મજૂરો હતા આટલી ગંભીર હાલતમાં

Nilesh Jethva
નિકોલમાં ઘટના બની જેના જીવ જોખમમાં મૂકાયા તે મજૂરોને ખૂબજ ગંભીર સ્થિતીમાં અમદાવાદ સિવિલમાં ખસેડાયા હતા. આ મજૂરોને સિવિલમાં જ્યારે ખસેડાયા ત્યારે તેમની બદતર હાલત...

ગુજરાતના આ શહેરમાં પ્લાસ્ટિક પર મુકાયો પ્રતિબંધ, પકડાશો તો થશે આટલો દંડ

Nilesh Jethva
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આજે ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. જેમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો ઠરાવ મૂકવામાં...

અમદાવાદમાં ભાજપની મહિલા કાર્યકર્તાએ યુવક સામે કરી છેડતીની ફરિયાદ, તો યુવકે લગાવ્યો આ ગંભીર આરોપ

Nilesh Jethva
અમદાવાદનાં ઠક્કર નગરમાં મહિલાએ છેડતી કરાયાની ફરિયાદ નોંધાવી છે. ભાજપની મહિલા કાર્યકર્તાએ 2 યુવકો સામે ગુનો નોંધાવતા પોલીસે એક આરોપીનો ધરપકડ કરી છે. બીજી બાજુ...

પાલનપુર : બાળકો ઉઠાવી જતી ગેંગની 2 મહિલા ઝડપાય, લોકોએ માર્યા ઢોર માર

Nilesh Jethva
પાલનપુરના ગોળાના ગ્રામજનોએ બાળકો ઉઠાવી જતી ગેંગની 2 મહિલાઓને ઝડપી લીધી છે. બન્ને મહિલાને ઢોર માર મારવામા આવ્યો છે. 4 લોકો સ્વીફ્ટ ગાડી લઈને ગોળા...

અમદાવાદના ભોજલધામમાં મોટી દુર્ઘટના : 10 મજૂરો હોસ્પિટલમાં ખસેડાયા, બે દટાયાની આશંકા

Nilesh Jethva
અમદાવાદના નિકોલમાં એસપી રિંગ રોડ નજીક એક કન્સ્ટ્રકશન સાઈટ પર અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીનો સ્લેબ ધરાસાયી થયો છે. ઘટના સ્થળે સાતથી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ પહોંચી...

વ્યારામાં બાર કલાકમાં છ ઇંચ વરસાદ, સોસાયટીઓમાં ભરાયા પાણી

Nilesh Jethva
તાપી જિલ્લામાં મોસમનો 75 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. જેને પગલે જિલ્લામાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. સોનગઢ ,ઉચ્છલ અને વ્યારામાં સૌથી વધુ વરસાદ વરસી...

પંચમહાલ જીલ્લાના આદિવાસી લોકોને પ્રાથમિક સુવિધા માટે જીવ મુકવો પડે છે દાવ પર

Nilesh Jethva
પંચમહાલ જીલ્લાના મોરવા હડફ અને ગોધરા તાલુકા અને દાહોદ જીલ્લાના દેવગઢ બારિયા તાલુકાની સીમા વચ્ચેના આદિવાસી વિસ્તારના ગામોની વિકટ સ્થિતી છે. પંચમહાલ અને દાહોદ બંને...

અમદાવાદમાં ડમ્પિંગ સાઇટને કારણે આસપાસના લોકોનું જીવન નર્ક સમાન

Nilesh Jethva
અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં ડમ્પિંગ સાઇટને કારણે આસપાસમાં વસવાટ કરતા રહીશોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું છે. પરંતુ મહાનગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે જાણીતા પીડિયાટ્રિક સર્જન ડોક્ટર અશોક શાહ...

ગુજરાતમાં હજુ પણ 3 દિવસ માટે વરસાદની આગાહી, સુરત જિલ્લાની આ શાળાઓમાં રજા જાહેર

Nilesh Jethva
દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં ભારે વરસાદ છે. જેના પગલે સુરત, વડોદરા, ભરૂચ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હજુ પણ 3 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી...

નવસારીમાં પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 300 પરિવારોના જીવ પડીકે બંધાયા

Nilesh Jethva
નવસારીમાં પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા નીચાણવાળા વિસ્તારના રહીશોના જીવ પડીકે બંધાયા છે. પૂર્ણા નદીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચતા રહેણાંક વિસ્તારોમાં પણ જાણે કે નદી...

અમદાવાદમાં ભારે વરસાદને પગલે ત્રણ માળનું મકાન ધરાશાયી

Nilesh Jethva
અમદાવાદમાં ભારે વરસાદને પગલે મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જમાલપુરની ટોકરશાની પોળમાં ત્રણ માળનું જૂનુ જર્જરિત મકાન ધરાશાયી થયુ છે. મકાન ધરાશાયી થતા...

અમદાવાદના નિકોલ વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાયા, તંત્ર ઘોર નિંદ્રામાં

Nilesh Jethva
અમદાવાદ શનિવારે મોડી સાંજે ધોધમાર વરસાદ થયો હતો. જેને કારણે શહેરના નિકોલ વિસ્તારમાં પાણી ભરાયા હતા જે બીજા દિવસે પણ ઓસર્યા નહીં. નિકોલમાં આવેલી દેવસ્ય...

જુનાગઢમાં પવિત્ર શ્રાવણ માસમાં ગૌમાંસ પકડાતા લોકોમાં ભારે રોષ

Nilesh Jethva
એક તરફ શ્રાવણમાસમાં કતલખાના બંધ રાખવાની માંગ કરાઇ રહી છે. ત્યારે જુનાગઢના માંગરોળમાંથી ગેરકાયદેસર 200 કીલો ગૌમાંસ પકડાતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે. માંગરોળના નવાપરા...

મધુબન ડેમમાંથી પાણી છોડાતા દમણ ગંગા નદી ગાંડીતૂર બની, નિચાણવાળા વિસ્તારને કરાયા એલર્ટ

Nilesh Jethva
ઉપરવાસમાં વરસાદના કારણે મધુબન ડેમમાંથી બે લાખ ૩૫ હજાર ક્યુસેક પાણી છોડાયુ છે. જેથી દમણ ગંગા નદી પણ ગાંડીતૂર બની છે. જેને લઈને સેલવાસમાંથી પસાર...

વડોદરામાં મેઘતાંડવ બાદ લોકોને ભારે હાલાકી, કલેકટર પાસે માગી મદદ

Nilesh Jethva
વડોદરામાં મેઘતાંડવના દિવસો બાદ પણ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીઓમાંથી હજી વરસાદી પાણી ઓસર્યા નથી. પશ્ચિમ વિસ્તારમાં આવેલી ગંગાનગર સોસાયટી સહિતની દસથી વધુ સોસાયટીમાં...

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમની જળસપાટીમાં ધરખમ વધારો

Nilesh Jethva
ઉપરવાસમાં વરસાદના કારણે નર્મદા ડેમની જળસપાટીમાં ધરખમ વધારો થયો છે. છેલ્લા દસ કલાકમાં જળસપાટીમાં સવા મીટરનો વધારો નોંધાયો છે. અને ડેમની જળસપાટી હાલમાં 125.04 મીટરે...

નવસારીમાં પૂર્ણાનદીની જળ સપાટીમાં વધારો થતા પંદર સો જેટલા લોકોનું રેસ્ક્યું કરાયું

Nilesh Jethva
નવસારીમાં ભારે વરસાદને પગલે પૂર્ણાનદીની જળ સપાટીમાં વધારો થયો છે. ધોધમાર વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો...
Do NOT follow this link or you will be banned from the site!