GSTV
Home » Latest NeGujarati news

Tag : Latest NeGujarati news

એક બીજાને લગાવ્યો રંગ તો કરવા પડશે લગ્ન, હોળી સાથે જોડાયેલી અહિંયાની અનોખી પરંપરા

Nilesh Jethva
હોળીના તહેવાર પર અહિંયા છોકરા – છોકરી ઢોલ નગારાના તાલે નાંચે છે અને એકબીજા ઉપર પાણી નાખે છે. પરંતુ તેઓ રંગથી અળગા રહે છે. અહિંયા

મોરબીમાં પાણી ભરેલી કેનાલમાં ટ્રક ખાબક્યો, ડ્રાઈવરનો આબાદ બચાવ

Nilesh Jethva
મોરબીના લાલપરની એક ફેકટરીમાંથી નીકળેલો ટ્રક પાણી ભરેલી કેનાલમાં ખાબક્યો હતો. કંપનીમાંથી માલ ખાલી કરી ટ્રક બહાર નીકળતો હતો ત્યારે ઘટના બની હતી. ડ્રાઈવરની ભૂલના

રાજપીપળામાં અચાનક જ ધોધમાર વરસાદ તૂટી પડતા રસ્તાઓ પાણી પાણી

Nilesh Jethva
નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બપોર બાદ રાજપીપળામાં અચાનક જ ધોધમાર વરસાદ તૂટી પડતા રસ્તાઓ પાણી પાણી થઇ ગયા

એમબીએ થયેલા યુવકે લિફ્ટ આપવાના બહાને 86 વર્ષિય વૃદ્ધાની સાથે કર્યું આવુ કામ

Nilesh Jethva
લૂંટ કરવા માટે ગુનેગારો અલગ અલગ મોડસ ઓપરેન્ડી અપનાવતા હોય છે.ત્યારે સુરતમાં પણ આવો જ એક લૂંટનો કિસ્સો બન્યો છે. સુરતમાં એક લૂંટારૂ 86 વર્ષિય

સુરત સિવિલ હોસ્પિટલના ડોક્ટરે દર્દીને માર મારતા ચકચાર

Nilesh Jethva
સુરત સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વોર્ડમાં એક તબીબે દર્દીને માર મારતા ચકચાર મચી છે. હોસ્પિટલમાં દાખલ થયેલા 17 વર્ષીય અંકિત અને 40 વર્ષીય ભગવાન નામના દર્દીને

થરાદમાં માનવતા મરી પરવારી, વિધવા મહિલાને સાથે ડોક્ટરોએ કર્યું આવું વર્તન

Nilesh Jethva
થરાદના ડુવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર માનવતા મરી પરવારી હોવાનુ ચિત્ર ઉપસી આવ્યુ છે. નિઃસંતાન વિધવા મહિલાને સારવારથી વંચિત રહેવુ પડ્યુ છે. આરોગ્ય વિભાગ કર્મચારીઓએ

કર્ણાટકના ત્રણ બળવાખોર ધારાસભ્યો સામે વિધાનસભા સ્પીકરે કરી મોટી કાર્યવાહી

Nilesh Jethva
કર્ણાટકમાં કુમારસ્વામી સરકારના પતન બાદ વિધાનસભા સ્પીકરે બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહી કરી છે. સ્પીકર રમેશ કુમારે ત્રણ ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા છે. જેમાં આર.શંકર, રમેશ જરકોહલી

વડોદરાના પીએસઆઈએ પોલીસ વર્દીમાં વીડિયો બનાવી સોશીયલ સાઈટ પર અપલોડ કરતા ખળભળાટ

Nilesh Jethva
વડોદરામાં ડીસીબીમાં ફરજ બજાવતા પીએસઆઇ અરૂણ મિશ્રાનો ફિલ્મી ગીત ગાતો વીડિયો વાયરલ થયો છે. અરૂણ મિશ્રા ડીસીબીની ચાંપાનેર દરવાજા ખાતે આવેલી ઓફિસમાં ફરજ બજાવે છે.

અંજારમાં ફરિયાદ પાછી ખેંચવા મામલે કરવામાં આવ્યું ફાયરિંગ, લોકોમાં ભયનો માહોલ

Nilesh Jethva
અંજારમાં ફરિયાદ પાછી ખેંચવા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. ભુજ અંજાર હાઇવે પર આવેલા વાડી વિસ્તારમાં બનાવ બન્યો હતો. આજે બપોરે બે અજાણ્યા શખ્સોએ ઘરમાં

ગુજરાત વિધાનસભામાં આ બિલને લઈને કોંગ્રેસે કર્યું વોકઆઉટ

Nilesh Jethva
ગુજરાત વિધાનસભામાં સહકારી વિધેયકની ચર્ચા દરમ્યાન બિલમાં કરાયેલા સુધારાના વિરોધમાં કોંગ્રેસે વોકઆઉટ કર્યુ હતું. સહકારી બિલની ચર્ચા દરમ્યાન સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે કલેક્ટરના

અમદાવાદમાં હેરિટેજ વારસાને સાચવવામાં તંત્ર નિષ્ફળ, આવી આ ચોંકાવનારી વિગતો સામે

Nilesh Jethva
અમદાવાદ શહેરમાં હેરિટેજ મકાનોમાં જે રીતે વધારાનું બાંધકામ કરી હેરિટેજ વેલ્યુનો નાશ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ બાબતને વિપક્ષે ગંભીર ગણાવી છે. આ અંગે

રાજકોટમાં નરાધમે 8 વર્ષની બાળકીને બનાવી હવસનો શિકાર

Nilesh Jethva
રાજકોટમાં દિવસેને દિવસે ક્રાઈમ રેટ વધી રહ્યો છે. મર્ડર અને રેપ જેવી ઘટનામાં નોંધપાત્ર વધારો સામે આવ્યો છે. શહેરમાં 8 વર્ષની નાની બાળકી પર દુષ્કર્મની

એએમસીએ હોટેલ અને બાંધકામ સાઈટને લઈને લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય

Nilesh Jethva
એએમસીએ હોટેલ અને બાંધકામ સાઈટ પર મચ્છરોના બ્રિડિંગ અને હેલ્થ લાઇસન્સના દંડ અંગે પોલીસી બનાવાનો નિર્ણય કર્યો છે. હાલ કોઈ પોલીસી ન હોવાથી અલગ દંડની

અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સામે કોર્ટે કરી લાલ આંખ

Nilesh Jethva
અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટને કોર્ટ દ્વારા સમન્સ બજવામાં આવ્યું છે. મણિનગરના બસ સ્ટોપનું નામ બદલી દેવાના આક્ષેપ સાથે મેજિસ્ટેટ મામલતદાર સમક્ષ

અમદાવાદ મનપા અને ઔડાના ગજગ્રાહમાં બોપલવાસીઓનું સ્વાસ્થ્ય જોખમમાં

Nilesh Jethva
અમદાવાદનો બોપલ વિસ્તાર જ્યાં બોપલ તળાવની આસપાસ સારો એવો વિકાસ થયો છે. પરંતુ તંત્રની ઘોર નિષ્ક્રિયતાના કારણે આજે સ્થિતી એવી બની છેકે વરસાદ થયો નથી

હાલોલ જીઆઇડીસીમાં આગ લાગતા અફરા તફરી, ફાયર ફાઈટરો ઘટના સ્થળે

Nilesh Jethva
હાલોલ જીઆઇડીસીમાં સત્યમ ઇન્ડસ્ટ્રીઝ પ્લાસ્ટિક ફેકટરીમાં ભીષણ આગની ઘટના બની છે. પ્લાસ્ટિક રો-મટીરીયલના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના બાદ હાલમાં હાલોલ કાલોલ સહિત ખાનગી કંપનીઓના ફાયર

જલ્દીથી લગ્ન કરી લેજો નહીં તો પડશે મોંઘા, વાંઢા યુવકો માટે સરકાર બની વિલન

Nilesh Jethva
વિધાનસભા ગૃહમાં આજે રાજ્ય સરકાર દ્વારા સુધારા વિધાયક લાવવામાં આવ્યા હતાં જેમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર અનેક પ્રકારના આક્ષેપ કર્યા હતા. ધાનાણીએ

રાજકોટ પોલીસનો સપાટો : 100 રીક્ષા કરી ડિટેન, મળી આવ્યા અનેક ઘાતક હથિયારો

Nilesh Jethva
રાજકોટના જવાહર રોડ પર જાહેરમાં રીક્ષા ચાલકની હત્યા બાદ પોલીસ એક્શનમાં આવી છે. શહેર પોલીસે કડક ચેકીંગ હાથ ધર્યુ છે. જેમાં બે દિવસમાં 100થી પણ

કોડીનારમાં એન.ડી.આર.એફ.ની ટીમે કર્યું દિલધડક રેસ્ક્યું, લોકોને આ મામલે આપી માહિતી

Nilesh Jethva
કુદરતી કે માનવસર્જીત કોઇ દુર્ઘટનામાં એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવે છે. ગીર-સોમનાથ જિલ્લાનાં કોડીનાર શહેરમાં આવેલી ન્યુ. ગર્લ્સ હાઇસ્કુલમાં ૬.બી.એન. એન.ડી.આર.એફ. બટાલીયન

સુઇગામ વિસ્તારમાં પાકને બચાવવા ખેડૂતોએ લીધો આ નિર્ણય, તંત્રની ઘોર નિંદ્રામાં

Nilesh Jethva
સુઇગામ વિસ્તારમાં કેનાલોની તંત્ર દ્વારા સફાઈના કરાતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. કેનાલોની સફાઈ તથા મરામત માટે કોન્ટ્રાકટ અપાયો છતાં કોઈજ કામગીરી કરાઇ નથી અને

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, ઓછા વરસાદવાળા વિસ્તારના ખેડૂતોને મળશે આ લાભ

Nilesh Jethva
ગુજરાતના ખેડૂતોને લઈને સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના જે વિસ્તારમાં ઓછો વરસાદ પડ્યો છે ત્યાં બે કલાક વધુ વીજળી આપવામાં આવશે. શુક્રવારથી જરૂરિયાતવાળા

ગીર સોમનાથમાં શાપુરજી પાલનજી કંપનીને લઈને ખેડૂતોના બે જૂથ આમને સામને

Nilesh Jethva
ગીર સોમનાથના છારા અને સરખડી ગામના લોકો છેલ્લા 15 દિવસથી શાપુરજી પાલનજી કંપનીનો વિરોધ કરીને રામધૂન કરીને વિરોધ નોંધાવી રહ્યા છે. તો ખેડૂતોનું બીજુ એક

વરસાદી માહોલમાં ગીરાધોધનો આહલાદક નજારો જોવા મળ્યો, સહેલાણીઓએ તસવીરો કરી કેમેરામાં કેદ

Nilesh Jethva
ગીરાધોધની મુલાકાત લેવી હોય તો ચોમાસામાં આ મુલાકાત તમારુ સંભારણું બની રહશે. કારણ કે હાલમાં ડાંગમાં વરસાદી માહોલ જામ્યો છે. સાપુતારાની અંબિકા નદી પર આવેલા

સુરતના આ ચાર મિત્રોએ ઉત્તરાખંડમાં 12 હજાર ફૂટની ઉંચાઇ પર તૈયાર કર્યું અદભુત શિવતાંડવ સોંગ

Nilesh Jethva
શ્રાવણ માસને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સુરતના ચાર મિત્રોએ શિવભક્તિના ભાગ રૂપે 12 હજાર ફૂટની ઉંચાઇએ અનોખી સાહસિક શિવભક્તિ દર્શાવી છે. આખરે

વડોદરામાં ડંપર ચાલકોનો ત્રાસ, લોકોએ પોલીસ સ્ટેશને જઈ કરી ઉગ્ર રજૂઆત

Nilesh Jethva
વડોદરામાં ગઈકાલે સલાતવાડા રોડ પર ડમ્પર ચલાકથી થયેલા બાળકના મોતના બનાવને લઇ આજે વિસ્તારના કોર્પોરેટર અને રહીશોએ કારેલીબાગ પોલિસ સ્ટેશશન ખાતે ઉગ્ર રજુઆત કરી હતી

બોડેલીમાં નાયબ કલેકટર અને વકીલો વચ્ચે ચકમક, મામલો ઉગ્ર બનતા પોલીસ દોડી આવી

Nilesh Jethva
બોડેલી નાયબ કલેકટર અને વકીલો વચ્ચે ચકમક ઝરવાનો મામલો સામે આવ્યો છે. ચાલુ કેસ દરમિયાન વકિલોને કોર્ટમા ન જવા દેતા વકિલો વિફર્યા હતા. મામલો વધુ

તાપી : વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ હુમલો થતા વાતાવરણ તંગ, પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત

Nilesh Jethva
તાપી જિલ્લાના સોનગઢ નગરમાં ગત રાત્રી દરમ્યાન બે જૂથ વચ્ચે નજીવી બાબતે અથડામણ થતા એક જૂથના યુવકે અન્ય જૂથના યુવક પર હુમલો કરતા મામલો ઉગ્ર

વર્ષ 2014માં ચીનના રાષ્ટ્રપતિની અમદાવાદ મુલાકાત દરમિયાન થયેલો આ કરાર હજુ કાગળ પર

Nilesh Jethva
ચીની રાષ્ટ્રપતિ શી જીનપિંગ ગુજરાત મુલાકાતે આવ્યા ત્યારે રિવરફ્રન્ટ મુલાકાત કરી હતી અને રાજ્યમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવામાં કરાર કરવામાં આવ્યા હતા. પરંતુ 5 વર્ષ બાદ

રાજ્ય સરકારનો મોટો નિર્ણય, જો પ્રાથમિક શાળામાં આટલી સંખ્યા નહી હોય તો કરવામાં આવશે મર્જ

Nilesh Jethva
રાજ્ય સરકારે ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળાને મર્જ કરવાનો નિર્ણય લીધો છે. જે શાળામાં 100થી ઓછા વિદ્યાર્થીઓ હશે તેવી શાળાઓને મર્જ કરવામાં આવશે. રાજ્યમાં 13 હજાર

ભાવનગરમાં મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને નાબુદ કરવાના સરકારના પ્રયાસોનો વિરોધ

Nilesh Jethva
ભાવનગરમાં મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને નાબુદ કરવાના સરકારના પ્રયાસોનો વિરોધ કરાયો છે. ઇન્ડિયન મેડીકલ એસોસિએશનાં ડોકટરોએ નેશનલ મેડીકલ કમીશન બીલના વિરોધ કરતા તેની હોળી કરી.
Do NOT follow this link or you will be banned from the site!