પાકિસ્તાની વિદેશ પ્રધાને હુર્રિયતના આ નેતાને કર્યો ફોન, ભારતીય વિદેશ મંત્રાલય નારજ
ભારતીય વિદેશ મંત્રાલયે હુર્રિયતના નેતાને પાકિસ્તાની વિદેશ પ્રધાન તરફથી આવેલા ફોનને લઈને નારજગી વ્યક્ત કરી છે. પાકિસ્તાની વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ હુર્રિયત કોન્ફ્રેંસ નેતા...