આશ્ચર્ય: જામનગર પોલીસે ઝડપી પાડ્યો એક એવો ઠગ જેના નિશાને હતા માત્ર મેડિકલ સ્ટુડન્ટ, કરી હતી 500 લેપટોપની ચોરી
જામનગર બી-ડિવિઝન પોલીસે મેડિકલના વિદ્યાર્થીઓ પ્રત્યે ખુન્નસના કારણે 500થી વધુ લેપટોપની ચોરી કરનાર શખ્સને ઝડપી પાડ્યો છે. થોડા દિવસ અગાઉ જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજની પી.જી....