નિકોલના જાણીતા બિલ્ડર રમેશ ડોબરીયા સામે જમીન બારોબાર વેચી દીધાની ફરિયાદ, 65 લાખ રૂપિયા છે એક વીઘાની કિંમત
નિકોલના જાણીતા બિલ્ડર રમેશ ડોબરીયા સહિત બે જણા વિરૂદ્ધ વળતર આપ્યા વગર બારોબાર જમીન વેચી દીધાનો આક્ષેપ કરતી ફરિયાદ મહિલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં પાંચ દિવસ...