સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં ભારતે પાકિસ્તાનનો ઉઘડો લઈ લીધો, ઈમરાન ખાને લાદેનને ગણાવ્યો હતો શહીદ
સંયુક્ત રાષ્ટ્રની વર્ચુઅલ મીટિંગમાં ભારતે પાકિસ્તાન પર આતંકવાદને પોષવાનો સીધો આરોપ લગાવ્યો છે. બેઠકમાં ભારતે પાડોશી દેશ પર આતંકવાદીઓને આશ્રય આપવાનો તેમજ જમ્મુ-કાશ્મીર વિશે ઉગ્રતા...