ખાનગીકરણ : 10 કામદાર સંગઠનોનું દેશવ્યાપી આંદોલન, દેશની મિલકતો વેચી મોદી સરકારે રાજ ચલાવવુ છેPritesh MehtaFebruary 3, 2021February 3, 2021મોદી સરકારના કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતો છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી આંદોલન ચલાવી રહ્યા છે. આવા સમયમાં હવે દેશના કામદાર સંગઠનોએ પણ સંયુક્ત મંચ...