Kylie Jenner 300 Million Instagram Followers : 24 વર્ષની કાઈલી જેનરે બનાવ્યો રેકોર્ડ, બની ઈન્સ્ટાગ્રામ પર 300 મિલિયન ફોલોઅર્સ ધરાવતી પ્રથમ મહિલા
યંગ બિઝનેસપર્સન અને રિયાલિટી ટીવી સ્ટાર કાઈલી જેનરે સોશિયલ મીડિયા પર નવી માસ્ટરી મેળવી છે. કાઈલી જેનર ઈન્સ્ટાગ્રામ પર 300 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કરનાર...